SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ एकादिशब्दवाच्यायाः कर्मस्वङ्गत्वमिष्यते । सडूख्यायाः खनति द्वाभ्यामिति रूपाद्धि सा श्रिता ॥ ५४ ॥ ‘એ મન્ત્રો સાથે તે (માટી) ખેાદે છે,’ એવા વાકયમાં એક (એ) વગેરે શબ્દો વડે વિવક્ષિત સખ્યા ક્રિયાના અગરૂપે સમજવાની છે, કારણ કે આ (સખ્યા) પ્રાતિપકિમાંથી પ્રાપ્ત થયેલી છે. (૫૪) ઢામ્યાં મચ્છામ્યાં મૃયં ણનતિ ! વતુમિવુંનરાશે ! ષડ્મિદંતિ । વગેરે વાકયોમાં પદાની સંખ્યા પ્રાતિપક્રિકમાંથી પ્રાપ્ત થયેલી છે અને તે ક્રિયાના અગરૂપે સમજવાની છે. यजेत पशुनेत्यत्र संस्कारस्यापि संभवे । यथा जातिस्तथैकत्वं साधनत्वेन ચંતે ॥૧૧॥ ‘પશુ વડે યજ્ઞ કરવા' એવા વાકયમાં (શબ્દ) સ સ્કાર (રૂપી વિભક્તિ સાક) હોવા છતાં જેમ (પશુવરૂપ)જાતિ ક્રિયાના સાધનરૂપે (સમજાય છે) તેમ એકવચન પણ (સાધનરૂપે) સમજાય છે. (૫૫) પહેલાં કહેવામાં આવ્યું હતું કે કેવળ જાતિના મેધ કરાવતુ હેાવાથી એકવચન હંમેશાં વિવક્ષિત નથી. અહીં જગુલવામાં આવે છે કે એકવચન પણ કાઈક સ્થળે વિક્ષિત હોય છે. વસ્તુના યનેત । એવા ઉદાહરણમાં જેમ પશુત્વાતિ અગત્યની છે તેમ એકવચન પણ અગત્યનું છે. અહીં જાતિ અને સ ંખ્યા જુદાં પાડી શકાતાં નથી કારણ કે બંને અપૌરુષેય છે. વાદીય लिङ्ग स्याद् द्वितीयादेस्तदेकत्वं विवक्षितम् । एकार्थविषयत्वे च तल्लिङ्ग जातिसंख्ययोः ॥ ५६ ॥ દ્વિતીય (તૃતીય) વગેરેના ઉલ્લેખરૂપી પ્રમાણ વડે એકત્વનો વિવક્ષા પ્રાપ્ત થાય છે. જાતિ અને સખ્યાના એક જ આશ્રય અગે પણ તે જ પ્રમાણ છે. (૫૬) Jain Education International ‘અગ્નિ માટેના બકરાને અગ્નિષ્ટામ વખતે હેામલે' (આગ્નેયમ-નિષ્ટોને મસમેત !) એમ કહીને પછી ‘ઈન્દ્ર અને અગ્નિના બીજાને ઉશ્યમાં', 'ઈન્દ્ર માટેના કાબરચીતરા ત્રીજાને ષોડશીમાં ( ન્દ્રાનં દ્વિતીયનુષ્યે । તેમાંં વૃનિ તૃતીયં ોશિની ! ) વગેરેમાંના દ્વિતીય, તૃતીય એવા ઉલ્લેખા દ્વારા વશુના યને? । માંના પશુના શબ્દથી પશુગત એકત્વ વિક્ષિત બને છે. તિ અને સંખ્યા જયારે સમાન આશ્રયમાં પરિસમાપ્ત થતી હાય ત્યારે પણ તે દ્વિતીય વગેરે ઉલ્લેખ પ્રમાણુરૂપ બને છે. अन्यत्राविहितस्यैव स विधिः प्रथमं पशोः । क्रियायामङ्गभावश्च तत्त्वेतस्माद्विवक्षितम् ॥५७॥ ખીજા વાકયેામાં જેનુ વિધાન થયું નથી તેવુ, પશુ અંગેનુ તે (‘પશુ વડે યજ્ઞ કરવા' વધુના ચનેત । માંનું પ્રથમ વિધાત અને ( પશુના) યજન ક્રિયામાં ગૌણુભાવ એવાં એ કારણેાથી એકત્વ પશુ વિવક્ષિત અને છે. (૫) આ કારિકાના અર્થાન્તરનેા ઉલ્લેખ કરતાં હેલારાજ જણાવે છે કે કેટલાક ટીકાકારી क्रियायामङ्गभावस्य येवो यह समने अन्यत्राविहितस्यैव पशोः प्रथमं क्रियायामङ्गभावस्य विधिः । એવી વાકયોજના કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy