SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ત્રીજુ કાંઇ जातिशब्दैकशेषे सा जातीनां जातिरिष्यते । शब्दजातय इत्यत्र तज्जातिश्शब्दजातिषु ।।९।। જાતિનો બંધ કરાવનારા શબ્દોને જ્યારે એકશેષ કરવાનો હોય ત્યારે તે (શબ્દજાતિ અર્થ)જાતિઓની પણ જાતિ સમજવામાં આવે છે, (અને ગોશબ્દજતિએ જ્યારે) શબ્દજાતિઓ રૂપે જણાવવાની હોય ત્યારે તે શબ્દજાતિ(= જાતિ શબ્દોમાં રહેલ સામાન્ય) તેના જેવા શબ્દપ્રગનું કારણ બને છે. (૯) વાધ્યાયન આચાર્યના મતમાં શબ્દો અર્થગત જાતિનું અભિધાન કરતા હોવાથી, જાતિનું એકત્વ હેઈને, એક વિભક્તિ હેવાથી, એકશેષ થતાં એકસૂત્ર રચવાની જરૂર નથી. જીવ મા: વૃક્ષા છે ! ગાય મા વગેરેમાં ગોત્વ, વૃત્વ વગેરે જાતિએમાં જાતિસામાન્ય રહેલું છે. પરંતુ વૈશેષિક સિદ્ધાન્ત નિ:સામાન્ઝાનિ નામાવ્યા પ્રમાણે અનેક જાતિઓની એક જાતિ હોઈ શકે નહિ. આ અંગે વૈયાકરણ મત સમજાવે છે કે શબ્દજાતિ બધી જાતિઓમાં રહેલ સામાન્યનું કાર્ય કરે છે. સરખાવે હેલા રાજतज्जातिः शब्दजातिः शब्दगत सामान्यम् । शब्दजातय इमा इत्यत्रकपदप्रयोगे तस्योच्चरितस्य शब्दजातिशब्दस्य या जातिः सा शब्दजातिषु गोशब्दत्वादिकासु व्यक्तिस्थानीयास प्रतिपाद्यास्वभिन्नशब्दप्रयोगो निबन्धन मित्यर्थ: । या शब्दजातिशब्देषु शब्देभ्यो भिन्नलक्षणा । जातिस्सा शब्दजातित्वमव्यतिक्रम्य वर्तते ॥१०॥ શબ્દજાતિ શબ્દોમાં (પ્રાપ્ત થનારી) અને શબ્દોથી જુદા સ્વભાવવાળી જે જાતિ છે તે (શબ્દવાદિરૂપ શબ્દ) જાતિ, શબ્દજાતિત્વનો પ્રતિષેધ કર્યા વિના રહેલી છે. (૧૦) શબ્દજાતિ શબ્દમાં રહેલું શબ્દતિત્વ ગોવ અથવા અશ્વત્વના સરખું જ છે. सरमा। साशी शब्दजातिशब्दस्यापि गोशब्दत्वादिवच्छब्दजातय इत्यने नैवैकशब्दप्रयोगेण सापि प्रत्याय्यत इति न प्रयोगावस्थापत्तिरित्यभिप्रायः । अर्थजात्यभिधानेऽपि सर्वे जात्यभिधायिनः । व्यापारलक्षणा यस्मात्पदार्थाः समवस्थिताः ॥११॥ | (કેટલાક શબ્દોની) અર્થ જાતિનું અભિધાન થતાં બધા (જાતિ, ગુણ, ક્રિયા અને સંજ્ઞા) શબ્દો જાતિનું જ અભિધાન કરે છે, કારણકે શબ્દનો અર્થો તેમનાં કાર્યો પ્રમાણે નિયત હોય છે. (૧૧) - ચાપારક્ષા : ને સમજાવતાં હેલારાજ જણાવે છે કે, વ્યાપાર ક્રાર્ય યોગ તથ लक्ष्यतेऽनेन इति लक्षण हेतुयेषां पद प्रत्याय्यानामनां ते तथा नियमितर वरूपाः । કારિકામાંનું સ: પદ ગતિ , અશ્વજાતિ વગેરે દર્શાવે છે, એટલું જ નહિ પરંતુ ગોત્વ પણ જાતિ અર્થાત્ સામાન્યને બંધ કરાવે છે. અગાઉ જણાવ્યું છે તેમ અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy