________________
૧૨
વાકયપદીય
इतिकर्तव्यताऽर्थस्य सामर्थ्यांद्यत्र काझ्यते ।
શાસ્ત્રનામ-ક્ષ સમાપ્તા િત્તડુતે ૪ જ્યાં અર્થના સામર્થ્યને કારણે તેની ક્રિયાના પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે તેને શબ્દ સાથે સંબદ્ધ આકાંક્ષત વિનાનું અને પૂર્ણ થયેલ અર્થવાળું વાકય સમજવામાં આવે છે. (૪૫૦)
ડાંગર ખાડે એવા વાકયમાં જેનાથી ડાંગર ખાંડવાની છે તે સાંબેલું અને જ્યાં ખાંડવાની છે તે ખાંડણિયો દર્શાવતા શબ્દોની અપેક્ષા નથી. સામર્થ્યથી જ તે સમજાય છે. આવા વાક્યને સમાપ્તાર્થ વાક્ય કહીશું, કારણ કે તેમાં શબ્દરૂપ અપૂર્ણતા નથી. તે જ રીતે “દેવદત્ત રાંધે છે પણ પૂર્ણ વાકય છે. દેવદત્ત તેનું રાંધે છે એવા વાક્યમાં શાબ્દિક અપૂર્ણતા હોવાથી તે પૂર્ણ વાક્ય ગણુંય નહિ.
तत्त्वान्वाख्यानमात्रे तु यावानर्थोऽनुषज्यते ।
विनाऽपि तत्प्रयोगेण श्रुतेर्वाक्यं समाप्यते ॥४५१॥ | (વાકયમાં) દ્રવ્યના માત્ર કથનમાં જે અર્થ તેની સાથે જોડાતે હોય, ત્યાં તે અર્થના (પ્રતિપાદક શબ્દનો પ્રયોગ વિના પણ શબ્દવ્યાપારથી વાક્ય પૂર્ણ બને છે. (૫૧)
चक्रम्यमाणोऽधीवात्र जपंश्चडू-क्रमण कुरु ।
तादर्थ्यस्याविशेषेऽपि शब्दाभेदः प्रतीयते ॥४५२॥ ફરતાં ફરતાં અધ્યયન કર અને “અધ્યયન કરતાં કરતાં ફર” (એવાં બે વાક). માં તેમના અર્થ અંગે વિશેષતા ન હોવા છતાં (, ફરવું એવા) શબ્દ ઉપર થી (ગુણપ્રધાનભાવ મૂલક) અથભેદ સમજાય છે. (૪૫ર)
फलवन्तः क्रियाभेदाः क्रियान्तरनिबन्धनाः ।
असख्याताः क्रमोद्देशैरेकाख्यातनिदर्शिताः ॥४५३॥ (જુદાં જુદાં) ફળવાળી અને બીજી (ગૌણ) ક્રિયાઓ ઉપર આધાર રાખતી જુદી જુદી ક્રિયાઓ, તેમની પદ્ધતિ અને ફળને ગણાવવાનું અશકય હોવાથી એક (=સમાન) ક્રિયાપદ વડે જણાવાય છે. (૪૫૩)
निवृत्तभेदा सर्वैव क्रियाख्यातेऽभिधीयते ।
श्रुतेरशक्याः भेदानां प्रविभागप्रकल्पना ॥४५४॥ ક્રિયાપદમાં, (અવાસ્તર) ભેદ વિનાની સમગ્ર ક્રિયા જણાવાય છે. (શબ્દના કેવળ) ઉલેખ ઉપરથી (ક્રિયાના) ની કલપના અશક્ય છે. (૪૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org