SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ વાકય ૫દીય દુરિજાન વિમો તે , (તે માટીનાં હરણાં વેચે છે), હૃતિ#ાનૂ વ સે તે માટીના હાથીએ વેચે છે) વગેરે ઉદાહરણમાં તે ગણાથક શબ્દોને પ્રતિકૃતિનો અર્થ દશાવનાર જન પ્રત્યય થાય છે. (($વે પ્રતિતી . ટૂં. રૂા. ૬). महानातीयते देशः प्रसिद्धः पर्वतादिभिः । अल्पदेशान्तरावर्थ प्रतिबिम्ब तु दृश्यते ॥२९४॥ સાચા પર્વત વગેરે વડે ઘણી જગા રોકવામાં આવે છે, પરંતુ તેમનું પ્રતિબિંબ છેડી જગા રેકતું દેખાય છે. (૨૯૪) मरणादिनिमित्त च यथा मुख्या विषादयः । न ते स्वप्नादिषु स्वस्य तद्वदर्थस्य साधकाः ।।२९५॥ જેમ સાચાં ઝેર વગેરે મરણ વગેરેનું કારણ બને છે તેમ સ્વનિ વગેરેમાં તે પોતાના પ્રયજનને સિદ્ધ કરતાં નથી. (૨૯૫) देशकालेन्द्रियगतैर्भदैर्यद् दृश्यतेऽन्यथा । यथा प्रसिद्धिर्लोकस्य तथा तदवसीयते ।।२९६।। દેશ, કાલ અને ઈન્દ્રિાથી પ્રાપ્ત થતા ભેદ વડે જે અન્યથા દેખાય છે તે અંતે તે વ્યવહારમાં જે પ્રમાણે જાણીતું હોય તે પ્રમાણે જ સમજાય છે. (૨૯૬). यच्चोपघातजं ज्ञान यच्च ज्ञानमलौकिकम् । न ताभ्यां व्यवहारोऽस्ति शब्दा लोकनिबन्धनाः ।।२९७॥ ભપ્રરૂપી દોષથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન છે અને જે અલૌકિક જ્ઞાન છે તે બંને વડે વ્યવહાર પ્રવૃત્ત થતો નથી, (કારણકે) શબ્દ લેકવ્યવહારનું કારણ છે. (૨૯૭) घटादिषु यथा दीपो येनार्थेन प्रयुज्यते । ततोऽन्यस्यापि सान्निध्यात् स करोति प्रकाशनम् ।।२९८॥ संसर्गिषु तथार्थेषु शब्दो येन प्रयुज्यते । तस्मात्प्रयोजकादन्यानपि प्रत्याययत्यसौ ॥२९९॥ જેમ ઘટપ્રકાશનરૂપી પ્રજન માટે દી ઘટ સાથે સંયે જાય છે ત્યારે, સાંનિધ્યને કારણે, બીજા (વધારાના પદાર્થનું) પણ તે પ્રકાશન કરે છે; - તેમ સંસવાળા અનેક અર્થોમાંથી જે અર્થ સાથે શબ્દ સંજાય છે તે પ્રોજક અર્થ ઉપરાંત બીજા અર્થોનો પણ બંધ કરાવે છે. (૨૯૮-૨૯૯) ઘટને જાહેર કરવા માટે પ્રગટાવવામાં આવેલ દીવો ઘટ ઉપરાંત દીવાલ, છત વગેરેને પણ જાહેર કરે છે, તે પ્રમાણે શબ્દના અનેક અર્થો હોવાથી જે અર્થ માટે પ્રયોજાય છે તે અર્થ ઉપરાંત બીજા અર્થોનો પણ, તે શબ્દ, બધ કરાવે છે. निर्मन्थन यथाऽरण्योरग्न्यर्थमुपपादितम् । धूममप्यनभिप्रेत जनयत्येकसाधनम् ।।३००॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy