SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ तथाहि संग्रामयतेः सोपसर्गाद्विधिः स्मृतः । क्रियाविशेषाः संघातैः प्रक्रम्यन्ते तथाविधः ।।१८१।। જેમકે સંગ્રામત્તિમાંના ઉપસર્ગવાળા ધાતુ ફાંટા ને માટે (જાંઘામયરમાં અના) વિધાનને વ્યાકરણે જણાવ્યું છે. ઉપસર્ગો અને ધાતુઓના આવા પ્રકારના સંઘાતે વડે વિશિષ્ટ ક્રિયાઓ આરંભમાં રજૂ કરવામાં આવે છે. (૧૮૧) હંમ એવા ઉપસર્ગવાન ધાતુ ઉપરથી મદ્ આગમવાળું રૂપ માંદામયત અને દ્વિવચનવાળું રૂ૫ સિસંગ્રામયિવસે વ્યાકરણે જણુવ્યું છે. બીજી બાજુ નિવાસસ્થતિ, greતે અને સૂત્રથતિમાં ૧૬ પ્રત્યય અને દિવચન, ધાતુ અને ઉપગને ભિન્ન માનીને જણ વવામાં આવ્યાં છે. कार्याणामन्तरङ्गत्वमेव धातूपसर्गयोः । साधनोति संबन्ध तथाभूतैव सा किया ॥१८२।। આમ હાઈને ધાતુ અને ઉપસર્ગોને લગતાં (વ્યાકરણ)કાર્યોને અંતરંગ સમજવામાં આવે છે. (ધાતુ અને ઉપસર્ગના સંઘાતથી વાચ્ય) એવી ક્રિયા કારકે સાથે સંબંધને પામે છે. (૧૮૨) પહેલાં ધાતુ ઉપસર્ગ સાથે જોડાય છે, પછી સાધન સાથે, એવો મત અહીં રજૂ થયો છે. સરખા સ્વપજ્ઞ–“વસ સવાધીના દવાર્થવ્યવસ્થા ધાતૂનામ 1 વાર્થોને ૨ सिद्ध सम्बन्ध्यन्तरस्य सन्निधानेन भवितव्यम् । तत्र गौरखरादिव विशिष्टाथे प्रकृतिरूपे प्रतिलब्धे बाह्या सम्बन्धिन उपजायन्ते । तस्माद्विशिष्ट प्रकृतिरूपवाच्या विशिष्टा क्रिया तथाभूतैव साध्या सती साधनसम्बन्ध प्रतिपद्यते । प्रयोगार्हेषु सिद्धः सन् भेत्तव्योऽर्थों विशिष्यते। प्राक् च साधनसम्बन्धाक्रिया नैवोपजायते ॥१८३॥ પ્રયોગને લાયક ધાતુઓને તેમના વડે દર્શાવાતે અથ, સિદ્ધસ્વરૂપ હોઈને ઉપસર્ગ વડે વિશિષ્ટ બને છે, કારણ કે કારક સાથે સંબંધમાં આવ્યા પહેલાં ક્રિયા ઉત્પન્ન થતી નથી. સાધન અર્થાત્ કારક સાથે સંબંધમાં આવ્યા પહેલાં ક્રિયા નિરાત્મિકા હોય છે તે ઘાતક એવા ઉપસર્ગ સાથે વિશેષણવિશેષ્યભાવરૂપ સંબંધને પ્રાપ્ત કરતી નથી. પહેલાં ધાતુ સાધન સાથે જોડાય છે, પછી ઉપસર્ગ સાથે, એ બીજો મત છે. સરખા વવજ્ઞ-- "तस्मात्प्राक् साधनसम्बन्धादनुपजाता क्रिया निरात्मिका द्योतकेनोपसर्गेण सह विशेषणविशेष्यसंबन्ध नोत्सहते प्रतिपत्तुम् । पूर्व धातुः साधनेन युज्यत इत्ये केषां दर्शनम् ।” धातोः साधनयोगस्य भाविन; प्रक्रमाद्यथा । धातुत्व कर्मभावश्च तथान्यदपि दृश्यताम् ॥१८४॥ ધાતુના, ભવિષ્યમાં થનારા, કારક સાથેના સંબંધને પ્રથમ આશ્રય કરીને ધાતુત્વ અને કર્મભાવ સમજવામાં આવે છે તેમ બીજું (ઉપસર્ગ સાથેના સંબંધથી ધાતુનું વિશિષ્ટ ક્રિયાવાચિત્વ) પણ સમજવું. (૧૮૪) વા-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy