SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વાષ૫દીય प्राप्तस्य यस्य सामर्थ्यान्नियमार्था यतः श्रुतिः ।। तेनात्यन्त विशेषेण सामान्य यदि बाध्यते ॥६४॥ यजेतेति ततो द्रव्य प्राप्तं सामर्थ्यलक्षणम् । व्रीहिश्रुत्या निवर्तेत न स्यात्प्रतिनिधिस्तदा ॥६५॥ (નેત, યજ્ઞ કર, સાથેના) સામર્થ્ય માત્ર)થી પ્રાપ્ત થતા વીહિ શબ્દનું વેદમાં શ્રવણ નિયમાથે હાઈને જે સામાન્યને વિશેષ વડે અત્યંત બાધ થતો હોય; (અને) જે ગત (યજ્ઞ કરે) ક્રિયાપદ સાથેના સામર્થ્યથી પ્રાપ્ત થતા દ્રવ્યની (=જવની) નિવૃત્તિ થતી હોય તો વ્રીહિનો પ્રતિનિધિ (Gજવ) પ્રાપ્ત થશે નહિ (૬૪-૬૫) ચત (યજ્ઞ કરે) શબ્દ વડે જેનાથી યજન કરવાનું હોય તે દ્રવ્ય અને જેનું વજન કરવાનું હોય તે દેવતા સામર્થ્ય માત્રથી જ સ્પષ્ટ થાય છે તે સાથે સામર્થ્યથી ગ્રક્રિમિ: (ત્રીહિ વડે) જોડાયેલ છે જ. હવે જયારે આવું સામર્થ્ય પ્રાપ્ત થતું હોય અને ફરી વાર ત્રીક્રિમિઃ શતું ઉચ્ચારણ થાય તે બીજા દ્રવ્ય સામાન્યનો આ દ્રવ્યવિશેષ “વ્રીહિ' બાધ કરશે, અર્થાત દીહિ વડે જ યજ્ઞ કર, જવ વડે નહિ એમ થશે. આમ બને તો ત્રીહિ જ્યારે ન મળે ત્યારે તેનું પ્રતિનિધિ દ્રવ્ય જ?' યજ્ઞના કામમાં ન આવે અને યજ્ઞકાર્ય બંધ રાખવાની સ્થિતિ પ્રાપ્ત થાય. तस्माद् व्रीहित्वमधिकं ब्रीहिशब्दः प्रकल्पयेत् । द्रव्यत्वमविरुद्धत्वात्प्राप्त्यर्थः सन्न बाधते ॥६६॥ તેથી “વ્રીહિત્વના વિશેષ વિચારની “વ્રીહિ' શબ્દ કલપના કરાવશે. “પ્રાપ્તિ એવા અર્થને દર્શાવતે હેવાથી દ્રવ્યત્વ એવા (સામાન્ય) અને તે બાધ કરતો નથી કારણ કે બંને (એકબીજાના વિરોધી નથી. (૬) સરખાઃ પુણ્યરાજ “તમાકૂ કૂષ્યમાત્રા ત્રીશિડ્યોગગ્ર વાર્થો ત્રીfzમાત્રરાવળप्रयोजनो व्रीहित्वमेवाधिकं कृत्वाऽभ्युपकल्पयन् प्रकटीकुर्वन् द्रव्यत्वं न बाधते, अविरुद्धत्वात् सामान्यस्य विशेषेण सहाविरोधात् । तेन चापि व्यवच्छिन्ने द्रव्यत्वे सहचारिणि । असंभवाद् विशेषाणां तत्रान्येषामदर्शनम् ॥६७|| તે (વ્રીહિ) શબ્દ જ્યારે તેની સાથે ઉલ્લેખાતા (=સહચારી) (જવ વગેરે વિશેષ) દ્રવ્યોની વ્યાવૃત્તિ કરે છે ત્યારે બીજા દ્રથવિશેષોને અસંભવ હેઈને તે) બીજા દ્રવ્યો પ્રાપ્ત થતાં નથી, (૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy