________________
નિત્યકમ અને કામકર્મને ભેદ काम्ये त्वनुत्पन्नकामोऽधिकृत एव न भवति इति नाधिकृतेन सता विधिस्त्यक्त इति न प्रत्यवतीति । उपक्रम्य त्वन्तराले त्यक्तुं न लभ्यत एव । वीतायां फलेच्छायामवाप्ते वा फले तत्कर्मसमापनमवश्यकर्तव्यमेव । अलं शास्त्रान्तरगर्मेण भूयसा कथाविस्तरेण ।
56, શંકાકાર – તેની સ્વર્ગ સાધી આપવાની શકિત કયાં ગઈ ?
મીમાંસક – અમે કમની શકિત કે અશકિતને પ્રત્યક્ષ દેખતા નથી. અમે તે શાસ્ત્રનું (=વેદનું) જ એકમાત્ર શરણ લેનારા શ્રેત્રિયે છીએ ધર્મની બાબતમાં વેદ જ પ્રમાણ છે એમ માનવાનું અમારું આ કુલવત છે. અને તે વેદ એક ઠેકાણે ફળની કામનાવાળા અધિકારીને અનુલક્ષી પ્રવૃત્ત થાય છે અને તે અધિકાર ફળની પૂર્ણતા થયા વિના ન બને એટલે તે અધિકાર ફળ પૂર્ણ થાય ત્યાં સુધીની અવધિનું પ્રતિપાદન કરે છે. જ્યારે અન્ય ઠેકાણે તે વેદ “યાવત (જ્યાં સુધી)' પદથી સદ્ધ જીવન' પદના અથથી અવચ્છિન્ન (=મર્યાલીકૃત =વિશિષ્ટ) અધિકારીના લાભથી પ્રવૃત્ત થતો ફળને માટે સમર્થ નથી; શાસ્ત્ર વડે આદિષ્ટ અર્થને ( કમને ન કરાતાં વિન આવે છે કારણ કે અધિકૃત હોવા છતાં શાસ્ત્ર વડે આદિષ્ટ અથને તેણે ત્યાગ કર્યો. પરંતુ કામ્ય કર્મની બાબતમાં તે કામનારહિત પુરૂષ અધિકૃત જ બનતો નથી, એટલે તે કામનારહિત પુરુષની બાબતમાં અધિકૃત હોવા છતાં તેણે વિધિને ત્યાગ કર્યો એવું નથી, તેથી તે વિન પામતો નથી. કર્મ શરૂ કરી અધવચ્ચે છોડવું પ્રાપ્ત થતું જ નથી. લેચ્છાથી કમ શરૂ કર્યા પછી લેછા દૂર થઈ જાય કે ફળ મળી જાય તે પણ તે કર્મને પૂરું કરવું જોઈએ જ, [જે અધવચ્ચે છોડી દેવામાં આવે તે શિષ્યો નિંદા કરે].
નૈયાયિક – શાસ્ત્રાન્તરની ( મીમાંસાશાસ્ત્રની) ગર્ભરૂ૫ કથાને વધુ પડતો વિસ્તાર કર રહેવા દઈએ
57. સર્વથા મુહૂર્ત નિયનૈમિત્તિ દ્વિતિ | નનુ મોત પ્રત્તિનकर्मक्षयपक्षे दीर्घकालापेक्षणात् अप्रत्यासन्न इव मोक्षो लक्ष्यते । किं त्वया ज्ञातमधुनैव हुंकृत्या निर्विलम्बमेव मोक्षमाप्नुयादिति। न खलु सुलभोऽयं पुरुषार्थः । किं न श्रुतमिदमायुष्मता व्यासवचनम्
'अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्' इति [गीता ६.४५]
ज्ञानाग्निदाहवचनं तु ज्ञानप्रशंसार्थमेव, सोऽयं ज्ञानकर्मसमुच्चयान्मोक्ष उच्यते રૃતિ |
57. મીમાંસક – બધી રીતે એ સારું કહેવાયું છે કે નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ કરવાં જોઈએ.
શંકાકાર – મોક્ષાથીનાં સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ પક્ષમાં ડીલ કાલની અપેક્ષા હેઇ, મેક્ષ જાણે ઘણો દૂર હોય એવું જણાય છે. ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org