________________
પ્રવૃત્તિ એટલે શું ?
133. પૂવકૃત શુભ-અશુભ કર્માંના સંસ્કારને લીધે જ પૂર્વધૃત શુભ-અશુભ કર્માંના સ"સ્કારવાળા આત્માની સાથે આ મન શરીરદેશમાં સંચેગ પામે છે. તે સ યેાગમાં જ ‘જીવન’શબ્દના વ્યવહાર થાય છે. ફલદાનાભિમુખ ક્રમ'ના સ`સ્કાર સહિતના આત્મમનઃસંયોગ જીવન છે એમ વિદ્વાના કહે છે. આત્મા સાથે સયેાગ પામેલું મન તે તે ઉપપત્તિસ્થાનામાં જ્યાં જ્યાં દેહસબંધ અનુભવાય છે તે તે સ્થાનેમાં નાનાવિધ ભાગનું સાધન બની તે દ્વારા સંસારનું કારણ બને છે. આત્મા અને મન નિત્ય હોઇ તેમ જ સૌંસાર અનાદિ હૅાઇ આ પ્રશ્ન ન ઊઠાવવા જોએ કે સૌપ્રથમ આત્મા અને મનને સયાગ કયારે થયો ? ‘પ્રથમ' નામના કોઈ ઢાળ સંભવ નથી, કારણ કે આસિગ* પશુ પૂ`સ`સાપેક્ષ છે. ઈશ્વર પણ કર્યાંના ઉપર આધાર રાખીને જ વિચિત્ર જગતનું સર્જન કરે છે એ અમે નિીત કર્યુ છે, એટલે વધુ વિસ્તાર રહેવા દઇએ.
-
134 विदधत् सुखादिभोगं वहच्च तरलेन्द्रियाश्वसारथिताम् । बन्धनिमित्तं मन इति मनस्विना यत्नतो हेयम् ॥
134, સુખ વગેરે ભાગ સાધી આપતું અને ચ'ચળ ન્દ્રિયાનું સારથિપણું વહન કરતું મન બંધનું કારણ છે એમ સમજીને ડાઘા પુરુષે પ્રયત્નપૂર્વક મનને ત્યજવું જોઇએ. [૬. પ્રવૃશિપરીક્ષા]
135, પ્રવૃત્તિ|વ્રુદ્ધિરાીરામ્મ: [ન્યાયમૂત્ર ૨૨૭] |
वागिति वर्णात्मकशब्दकारणसंयेोगाद्युच्यते, नेन्द्रियमिति व्याख्यातम् । बुद्धिरिति मन इहोच्यते, नोपलब्धिः । शरीरं प्रसिद्धम् । तेषामारम्भो व्यापारः, तैर्वा आरम्भ इति सर्वथा तदीयक्रिया प्रवृत्तिरित्युच्यते ।
[૬. પ્રવૃત્તિપરીક્ષા]
135. નૈયાયિક પ્રવૃત્તિ એટલે વાર્ક, બુદ્ધિ અને શરીરને આરંભ' [ન્યાયસૂત્ર ૧. ૧. ૧૭]. ‘વા' શબ્દ વડે અહીં વર્ણાત્મક શબ્દના કારણભૂત સંયોગ વગેરે કહેવાયા છે, વાક્ ઇન્દ્રિય નથી એ અમે અગાઉ સમજાવ્યું છે. ‘બુદ્ધિ' શબ્દ વડે અહીં મન કહેવાયું છે, જ્ઞાન નહિ. શરીર તે પ્રસિદ્ધ છે. તેમને આરંભ અર્થાત્ વ્યાપાર, અથવા તા તેમના વડે થતા આર ભ અર્થાત્ વ્યાપાર; આમ સથા તેમની ક્રિયાને પ્રવૃત્તિ કહેવામાં આવે છે.
-
Jain Education International
303
136, सा च द्विविधा पुण्या पापिका च । तत्र पापिका वाचा चतुर्विधा, मनसा त्रिविधा, शरीरेण त्रिविधैवेति दशविधा । वाचा प्रवृत्तिः तत्रानृतपरुषसूचनासम्बद्धवचनरूपा चतुर्विधा । परद्रोहपरद्रव्याभिलाषनास्तिक्यानुध्यानरूपा त्रिविधा मनसा प्रवृत्तिः । हिंसास्तेयप्रतिषिद्धमैथुनाचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिः । मैथुनग्रहणमेवंप्रकारसुरापानाद्युपलक्षणार्थम् । सेयं दशविधा प्रवृत्तिरनवरतमभिज्वलता निरतिशयदुः खवेदनादायिनेो नरकानलस्येन्धनम् ।
For Private & Personal Use Only
www.jainelibrary.org