________________
૩૦૪
પ્રવૃત્તિના પ્રકાર
136. તે બે પ્રકારની છે – પુણ્યાત્મક અને પાપાત્મક, ત્યાં પાપાત્મક વાકપ્રવૃત્તિ ચાર પ્રકારની છે, પાપા-મક માનસ પ્રવૃત્તિ ત્રણ પ્રકારની છે અને પાપાત્મક શારીરિક પ્રવૃત્તિ ત્રણ જ પ્રકારની છે. આમ પાપાત્મક પ્રવૃત્તિના કુલ દસ પ્રકાર છે. ત્યાં જાપાત્મક વાપ્રવૃત્તિ અનૃતવચનરૂપ, પરવચન ૫ ચાડી ચૂગલીવચનરૂપ અને અસંબદ્ધવચનરૂ૫ એમ ચાર પ્રકારની છે. પાપાત્મક માનસ પ્રવૃત્તિ પરદ્રોહરૂપ, પરદ્રવ્યાભિલાવરૂપ અને નાસ્તિકથાનુધ્યાનરૂપ એમ ત્રણ પ્રકારની છે. પાપા મક શારીરિક પ્રવૃત્તિ હિસાચરણરૂપ, ચૌયચરણરૂપ અને નિષિદ્ધમૈથુન ચરણરૂપ એમ ત્રણ પ્રકારની છે. અહીં મૈથુન' શબ્દ મૂક્યો છે તે એવા પ્રકારના (અર્થાત નિષિદ્ધ) સુરાપાન વગેરેને ગર્ભિત રીતે સૂચવવા માટે છે. આ દસ પ્રકારની પાપાત્મક પ્રવૃત્તિ તે સતત પ્રજળતા તેમ જ નિરતિશય દુ:ખ અને વેદનાના દેનારા નરકાગ્નિનું ઈ-ધન છે.
137. पुण्याऽपि सत्यप्रियहितवचनस्वाध्यायाध्ययनरूपा चतुर्विधा वाचा प्रवृत्तिः । अस्पृहाऽनुकम्पापरलोकश्रद्धात्मिका त्रिविधा मनसा प्रवृत्तिः । दानपरित्राणपरिचरणरूपा त्रिविधा शरीरेण प्रवृत्तिरितीयमपि दशविधैव । एषा च स्वर्गसदनद्वारसोपानकल्पा ।
137. પુણ્યાત્મક વાપ્રવૃત્તિ સત્યવચનરૂપ, પ્રિયવચનરૂપ, હિતવચનરૂપ અને સ્વાધ્યાથયયનરૂ૫ (=વેદાધ્યયનરૂ૫) એમ ચાર પ્રકારની છે. પુણ્યાત્મ માનસ પ્રાંત અસ્પૃહારૂપે,
મનકંપા રૂપ અને પરલોકશ્રદ્ધારૂપ એમ ત્રણ પ્રકારની છે. પુણ્યાત્મક શારીરિક પ્રવૃત્તિ દાનરૂ૫, પરિત્રાણરૂ૫ અને પરિચરણરૂ૫ એમ ત્રણ પ્રકારની છે. આમ, પુણ્યાત્મક પ્રવૃત્તિના પણ કુલ દસ પ્રકાર છે. આ પુણ્યાત્મક પ્રવૃત્તિ સ્વના મહેલના દ્વારે પહોંચવાના પગથિયાઓ જેવી છે.
138. સેવકુમયતો "વંશા પ્રવૃત્તિ સંક્ષેપતો વિધૈવ, વિવેવાत्मकतदवगमोपायभेदात् । विधिनिषेधावगमशरण एव हि सदसत्कर्मावगमः । तत्र विहितानुष्ठान स्वर्गाय, निषिद्धाचरणं नरकायेत्येवं सुखदुःखोपभोगस्थानशरीरेन्द्रियाधभिसम्बन्धनिबन्धनमेषा प्रवृत्तिर्भवन्ती संसारस्य परमं कारणं भवति ।
138. બન્ને બાજુએથી બધા મળી કુલ વીક ભેદે (= પ્રકારો) ધરાવતી પ્રવૃત્તિ દ્રકમાં બે પ્રકારની જ છે કારણ કે તેને જાણવાના ઉપાય બે પ્રકારના છે — વિધ્યામક અને નિષેધાત્મક. વિધિ અને નિષેધ દ્વારા જ સત્કર્મ અને અસત્કર્મનું જ્ઞાન થાય છે. ત્યાં વિહિત કર્મનું અનુષ્ઠાન સ્વગને માટે છે અને નિષિદ્ધ કર્મનું આચરણ નરકને માટે છે. આમ સુખ-દુ:ખન ઉપભોગ માટેના આયતન શરીરનું તેમ જ ઇન્દ્રિય વગેરે સાથે આત્માના સંયોગનું કારણ આ પ્રવૃત્તિ છે, એટલે આ પ્રવૃત્તિ સંસારનું પરમ કારણ છે.
139. જો હેવમનુષ્યતિથgિ શારીરાંસ, ચન્ન પ્રતિવિષ યુલિસ, यश्चात्मना सह मनसः संसर्गः, स सर्वः प्रवृत्ते रेव परिणामविभवः । प्रवृत्तेश्च
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org