________________
૩૦૨
માનસ જ્ઞાનો
व्यापारसाध्यत्वासम्भवातू , करणरहितायाश्च किय
ति । 131 स्मृति, अनुमान, माराम, संशय, प्रतिला, २१न, &साना तम । સુખ, દુ: ખ, ઇરછા, દેલ વગેરે આન્તર વિષયોને ગ્રહણ કરનાર જ્ઞાન મનને પુરવાર કરનાર 'બીજા લિંગે છે જ, કારણ કે તેઓ બાનિયતા વ્યાપારથી ઉત્પન્ન થવા અસંભવ છે અને કરણ વિના તો ક્રિયા પાર પડતી દેખાતી નથી.
132. स्मृतिस्तावन्मनोजन्यैव । अनुमानागमज्ञानं तु परोक्षार्थविषयत्वान्मानसम् । संशयो मानसोऽपि कश्चिद्वक्ष्यते । प्रतिभा मानसी दर्शितैव-श्वो मे भ्राताऽऽगन्ता' इति । स्वप्नज्ञानमुपरतेन्द्रियग्रामस्य भवत् कथं न मानसम् ? तर्कोऽपि संशयवत् क्वचिद्विषये मानसो भवत्येव । सुखादीनां तु ज्ञप्तिवदुत्पत्तिरपि मनोनिबन्धनैव, कार्याणामात्मगुणानामुत्पत्तौं प्रत्यासन्नकारणान्तरसम्भवेऽप्यात्ममनःसंयोगस्यावधृतसामर्थ्यस्यासमवायिकारणत्वात् । अतश्च विषयानुभवजन्येऽपि सुखादौं मनस्संयोगः कारणम् । सुखादीनां च बोधस्वरूपत्वं स्वसंवेद्यत्वं च निरस्तम् । अतस्तदुपलब्धौ मनस एव कारणता ।
132. સ્મૃતિ મનજન્ય જ છે. અનુમાનજ્ઞાન અને આગમજ્ઞાન પરોક્ષ અથ વિષયક ઢાઈ માનસ છે. કોઈક સંશય માનસ પણ કહેવાય છે. “કાલે મારો ભાઈ આવશે એ આકારનું પ્રતિભજ્ઞાન માનસ છે એ અમે દર્શાવ્યું છે જ. જેની ઈન્દ્રના વ્યાપાર શાન્ત થઈ ગયા છે એવી વ્યક્તિને થતું સ્વપ્નજ્ઞાન માનસ કેમ નહિ ? તક પણ સંશયની જેમ કયારેક માનસ હોય છે જ. સુખ વગેરેના જ્ઞાનની જેમ સુખ વગેરેની ઉત્પત્તિ પણ મનને કારણે જ થાય છે, કારણ કે આત્મગુણરૂપ જ્ઞાન વગેરે કાર્યોની ઉત્પત્તિમાં બીજા પ્રત્યાસન્ન કારોને સંભવ હોવા છતાં જે આત્મમનઃસંયોગનું સામર્થ” આ કાર્યોની ઉપત્તિમાં નિણત થઇ ગયું છે તે આ કાર્યોની ઉત્પત્તિમાં અસમવાયી કારણ છે. અને એટલે જ સુખ વગેરે વિષયાનુભવજન્ય હોવા છતાં તેમની ઉ૫ત્તિમાં મન:સયેગ કારણ છે. સુખ વગેરે જ્ઞાનસ્વરૂ૫ છે અને સ્વસંવેદ્ય છે એને (= એ બૌદ્ધ મતને) નિરાસ અમે કર્યો છે. તેથી સુખના જ્ઞાનમાં મન જ કારણ છે.
133. तदिदं मनः पूर्वकृतशुभाशुभकर्मसंस्कारवताऽऽत्मना तशादेव शरीरदेशे संयोगं प्रतिपद्यते । तत्रैव च जीवनव्यवहारः । विपच्यमानकर्माशयसहितः आत्ममन:संयोगो जीवनमिति हि वदन्ति । संयुक्तं चात्मना मनस्तेषु तेषूपपत्तिस्थानेषु नानाविधभोगसाधनतया संसारकारणं भवति । नित्यत्वादात्ममनसोः अनादित्वाच्च संसारस्य नेदं चोदनीयं - प्रथममेव कथमात्ममनसोस्संयोग इति । न हि प्रथमो नाम कश्चित् कालः समस्ति, आदिसर्गस्यापि पूर्वसर्गसापेक्षत्वात् । ईश्वरोऽपि कर्मापेक्ष एव विचित्रस्य जगतः स्रष्टेति निर्णीतमेतदिति कृतं विस्तरेण ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org