________________
२५
તેજના પ્રસારના કારણે ચક્ષની પ્રાયકારિતા
27. દ્રિયની પ્રાયકારીતા જળતરંગોની હારના જેવી શબ્દની હારની ઉત્પત્તિ દ્વારા શબ્દાધિકરણમાં દર્શાવી છે. પવનથી આંદલિત કુંદલતા વગેરેમાંથી ફેલાતા પરમાણુઓરૂ૫ અધિકરણમાં રહેલી ગંધને ગ્રહણ કરવાને કારણે શ્રોત્રેનિદ્રયની પ્રાયકારીતા છે. પરમાણુઓના અપસપણમાં દ્રવ્યના ક્ષય વગેરેની આશંકા ન કરવી જોઈએ, કારણ કે પરમાણુઓ ધણું હોય છે. ધ્રાણેનિય પ્રાકારી હોવાથી જ ગંધ દ્વરા થતા તે દ્રવ્યના સંપર્કને દોષ દૂર કરવા અશુચિ દત્યને સંધવામાં શાસ્ત્રો પ્રાયશ્ચિત્ત જણાવે છે.
28. चक्षुषस्तेजःप्रसरणात् प्राप्यकारिता । अनुपलभ्यमानं तेज इति चेत् , किं चन्द्रमसः परभाग उपलभ्यते पृथिव्याश्चाधोभागः ? न खलु प्रत्यक्षैकशरणा: पदार्थाः, अनुमानादिभिरप्येषामुपलम्भः सम्भवत्येव । उक्तं चानुमानम् । रूपोपलब्धिकार्येण तैजसमेव चक्षुरनुमीयते, तेजोद्रव्यं हि दीपादि रूपस्य प्रकाशकं दृष्टमिति ।
28. તેજના પ્રસારના કારણે ચક્ષુની પ્રાયકારીતા છે. તેજ દેખાતું નથી એમ જે તમે કહે તે અમે કહીશું કે શું ચંદ્રને પાછલે ભાગ દેખાય છે, પૃથ્વીને નીચલો ભામ દેખાય છે ? પદાર્થોનું અસ્તિત્વ કેવળ પ્રત્યક્ષથી જ સિદ્ધ થતું નથી. અનુમાન આદિ વડે પણ એમની ઉપલબ્ધિ સંભવે છે જ, અને અમે અનુમાન આપ્યું છે. રૂપની ઉપલબ્ધિરૂપ કાય ઉપરથી ચહ્ન તેજસૂ જ છે એવું અનુમાન થાય છે, કારણ કે દીપ આદિ તેજસ દ્રવ્ય રૂપનું પ્રકાશક છે એવું દેખ્યું છે.
29. प्रत्यक्षेण तु नायनं तेजः किमिति नोपलभ्यते इति ? तदुच्यते । विचित्रा हि द्रव्यगुणानामुद्भवाभिभवादिवशेन गतयो भवन्ति । तद्यथा - सर्यतः प्रसरता बहलबहलेन शीतस्पर्शाश्रयेण द्रव्येण व्याप्तौ हेमन्तशिशिरौ ऋतू भवतः, निराधारस्य शीतस्पर्शगुणस्यानुपलब्धेः । अथ सत्यपि तत्र सलिलद्रव्ये तद्गुणस्य शीतस्पर्शस्यैवोपलब्धिर्न शुक्लरूपस्येति । तेजोद्रव्येण च निरर्गलं विजम्भमाणेन भूयसा ग्रीष्मो भवति । तत्र सत्यपि तेजोद्रव्ये तद्गुणस्योष्णस्पर्शस्यैव ग्रहणं, न भास्वररूपस्येति । भास्वरं च कार्तस्वरादौ तैजसद्रव्ये रूपमुपलभ्यते, नोष्णस्पर्शः । उदकान्तर्गते च तेजसि ज्वलनतप्ते जले ज्वलनगुण उष्णस्पर्शोऽनुभूयते, न भास्वरं रूपमिति । एवमिह नयनरश्मौ तेजसि द्रव्ये द्वावपि रूपस्पशी नोपलभ्येते इति कमुपालभेमहि । उक्तं च--'दृष्टानुमितानां हि नियोगप्रतिषेधानुपपत्तिः प्रमाणस्य तत्त्वविषयत्वात्' इति [न्यायसूत्र ३.१.५३] । न च सर्वत्र नयनरश्मेरनुपलभ्भ: । क्वचिद्धि वृषदंशप्रभृतीनां नक्तञ्चराणां निशि निबिडतमतम:पङ्कपटलावलिप्ते वेश्मनि सञ्चरतां चाक्षुषं तेजो भास्वरं रूपं दूरमपि प्रसरदुपलभ्यत एव ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org