________________
ઇન્દ્રિયાની પ્રાપ્યકારિતા
૨૫૦
અધિષ્ઠાન જ તે તે ઇન્દ્રિય છે તેમ તમે સ્વીકારા, પ્રાપ્યકારીતાના પક્ષ છેડી દે. ચન્દ્ર, સૂર્યાં, ગ્રહ વગેરેને ગ્રહણ કરનારી ચક્ષુને પ્રાપ્યકારી ગણવી એ તા સદ ંતર અયાગ્ય જ છે, 25. अत्रोच्यते । न प्राप्यकारित्वमुत्स्रष्टुं शक्नुमः । कारकत्वमेव हि तथा सत्येषामुत्सृजेम । कारकं चाप्राप्यकारि चेति चित्रम् । अदृष्टमपि कारकमात्मनो व्यापकत्वात् तद्वृत्ति धर्मादिकं न अप्राप्यकारि भवेत्, किमुत दृष्टं चक्षुरादि कारकमिति ? अप्राप्यकारित्वे च शक्तेरविशेषात् कुड्यादिव्यवहितमपि वस्तु चक्षुषा दृश्येत । तत्र कार्यानुपलम्भान्न शक्तिः कल्प्यते इति चेत्, किं शक्तिः कल्प्यते ? । 25. નૈયાયિક આને ઉત્તર અમે આપીએ છીએ, અમે પ્રાપ્યકારીતાને છેડી શકીએ નહિ. એમ કરીએ તા અમે કારકતાને જ છેડી દીધી ગણાય. કારક ડ્રાય અને છતાં અપ્રાપ્યકારી હાય એ તે વિચિત્ર ગણુય. આત્મા વ્યાપક હોઇ તેમાં સમવાય બધથી રહેતા ધ' આદિ અદૃષ્ટ કારક પણ અપ્રાપ્યકારો ન ઢાય તે પછી ચક્ષુ આદિ દૃષ્ટ કારક અપ્રાપ્યકારી કયાંથી હૈય? ચક્ષુ અપ્રાપ્યકારી ઢાય તે તેનામાં અપ્રાપ્ત (=અસન્નિદૃષ્ટ) બધી વસ્તુઓને ગ્રહણ કરવાની શક્તિ સમાનપણે હાઇને ભીંત વગેરેથી વ્યવહિત વસ્તુને પશુ ચક્ષુ દેખે, ભીંત વગેરેથી વ્યહિત વસ્તુના દ"નરૂપ કાર્યની અનુપલબ્ધિ ઉપસ્થી ત્યાં શક્તિને કલ્પવામાં નથી આવતી એમ જો તમે કહો તા અમે કહીશું કે તે! પછી શક્તિની કલ્પના જ તમે શા માટે કરે છે ?
-
26. किं तेज इति ? तेजः सम्प्रधारणायां तेजसो द्रव्यत्वात् व्यवधानाद्यनुगुणम्, अमूर्तायास्तु शक्तेर्व्यवधानमबाधकं भवेदिति तेज एवेन्द्रियं कल्पनीयं न शक्तिः, शक्तिमदधिष्टानं वा ।
26. શ’કાકાર ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી કલ્પના તમે કેમ કરે છે ? [તે ધારણાનું શું પ્રયે.જન છે ?]
નૈયાયિક ચક્ષુરિન્દ્રિય તેજ છે એવી ધારણા અમે કરીએ છીએ કારણ કે તેજ દ્રવ્ય હૈાઇ, તે વ્યવધાન વગેરેને અનુકૂળ છે, અર્થાત્ વ્યવધાન વગેરેને કારણે ચક્ષુ વિષયનું ગ્રહણ કરી શક્તી નથી, જ્યારે શકિત તે અમૂર્ત હાઇ વ્યવધાન વિષયગ્રહણુમાં બાધક ન બને; એટલે તેજ જ ચક્ષુરિન્દ્રિય છે એમ કલ્પવુ જોઇએ અને નહિ કે શક્તિ કે શક્તિયુક્ત અધિષ્ઠાન ચક્ષુરિન્દ્રિય છે એમ.
27. प्राप्यकारिता च श्रोत्रस्य तावत् वीचीसन्तानसदृशशब्द परम्परारम्भणद्वारेण दर्शिता शब्दाधिकरणे । घ्राणस्यापि समीरणान्दोलित कुन्द लतादिप्रसृततत्परमानिकराधिकरणगन्धग्रहणात् प्राप्यकारिता । न च परमाणूनामपसर्पणे द्रव्यपरिक्षयाद्याशङ्कनीयं, भूयस्त्वात् परमाणूनाम् । अत एव गन्धद्वारकतद्द्रव्यसम्पर्कदोषनिर्हरणाय प्रायश्चित्तमशुचिद्रव्यघ्राणे समामनन्ति ।
૧૭
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org