________________
૨૫૬
ગોલક જ ચક્ષુરિન્દ્રિય છે એ પૂર્વપક્ષ અને તેનું ખંડન _22. શંકાકાર – ગોલકમાં ચિકિત્સા આદિને પ્રયોગ થતો હોવાથી અને ગોલકના ગુણ-દેષ અનુસાર વિષયના જ્ઞાનમાં ગુણ-દેવ આવતો હોવાથી ગોલક જ ચક્ષુરિન્દ્રિય બને, ન જણાતા તેજને કેમ ઈન્દ્રિય કહેવામાં આવે છે ? તેજ વેગવાન દ્રવ્ય હોય તો પણ ચક્ષ ખુલતાં જ એકાએક લાખ પેજન દૂરના સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને તેજ કેવી રીતે ગ્રહી શકે ? અથવા તે નયનનુ બિચારુ અ૫ તેજ ચારે બાજુ પ્રસરતા, સકલ ભુવનમાં ફેલાયેલા પ્રભાવવાળા વિપુલ સૂર્ય તેજથી પોતાની ગતિમાં રુકાવટ પામે, પરિણામે આ રીતે તો આપણને સૂર્યનું દર્શન ન થાય. વળી ચક્ષુ તેજસ્ દ્રવ્ય છે એ પક્ષને સ્વીકારી તમે કાચ, અભ્રપટલ, સ્ફટિકથી અન્તરિત પદાર્થના ચાક્ષુષ પ્રત્યક્ષનું સમર્થન કેવી રીતે કરશો ? તેથી હે સજજન ! શક્તિવિશેષથી યુક્ત ગલક જ ચક્ષુરિન્દ્રિય છે એમ સ્વીકારો.
23. ૩યતે | ન વહુ મચંદ્રનુશાસન યુmિવિરુદ્ધમડુપરછામ: | प्राप्यकारि हि कारकं दृष्टम् । कृष्णसारपक्षे च कुतः प्राप्यकारित्वम् ? शक्तिरपि कल्प्यमाना निराश्रया न परिकल्पनीयैवेति तदाश्रयचिन्तायां न गोलकमात्रमाश्रयो भवितुमर्हति, अप्राप्यकारित्वप्रसङ्गात् इति तदधिकरणं तेज एव शक्तेराश्रयो भवेत् ।
23. નૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. અમે તમારા હુકમથી યુક્તિવિરુદ્ધના અર્થને સ્વીકાર નહિ કરીએ. કારકને અમે પ્રાયકારી દેખ્યું છે. હવે કીકી ચક્ષુ છે એ પક્ષમાં ચક્ષુની પ્રાયકારીતા ક્યાંથી ઘટશે ? શકિતની કલ્પના કરે તે પણ શક્તિને નિરામય તે ન ક૯પવી જોઈએ. એટલે શકિતના આશ્રયને વિચાર કરવો જોઈએ. તે વિચારણામાં ગેલકમાત્ર તેને આશ્રય બનવાને લાયક નથી, કારણ કે તેમ માનતાં ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી બની જવાની આપત્તિ આવશે. તેથી, ગોલકના અધિકરણભૂત તેજ જ શકિતને આશ્રય બને.
24. ननु च प्राप्यकारित्वमेव चिन्त्यं वर्तते । तद्धि रसनस्पर्शनयोः केवलमवलोक्यते लोके । चक्षुःश्रोत्रो तु दूरदेशव्यवस्थितविषयग्राहिणी कथं प्राप्यकारिणी स्याताम् ? घ्राणं तु त्रिपुटिकानिकटनिहितपदार्थगन्धमपि गृह्णाति; दूरतोऽपि च प्रचलदनिलबलवेल्लितफुल्लमल्लिकादिसौरभमुपलभते । त्रिपुटिकोपकण्ठढौकितेनापि द्रव्येण न तस्य सन्निकर्ष इति तदप्यप्राप्यकार्येव । तस्माच्छक्तिविशेषणमधिष्ठानमेव तत्तदिन्द्रियमिति गृह्यताम् । उत्सृज्यतां प्राप्यकारित्वपक्षः । चक्षुषि च चन्द्रार्कग्रहादिग्राहिणि नितरां प्राप्यकारित्वमयुक्तमेव ।।
24. શંકાકાર – પ્રાયકારીત્વ વિચારણીય છે. લેકમાં તો કેવળ રસનેન્દ્રિય અને સ્પશનયિની પ્રાયકારીતા દેખાય છે. ચક્ષુરિન્દ્રિય અને શ્રેગેનિદ્રય તો દૂર દેશમાં રહેલા વિષયનું ગ્રહણ કરે છે. એટલે તે કેવી રીતે પ્રાપ્યકારી બને ? ધ્રાણેન્દ્રિય તો નાક પાસે રાખેલા પદાર્થની ગંધને પણ ગ્રહણ કરે છે અને વાતા પવનના બળે હાલતા વિકસિત મલિકાપુપની સુમધને પણ તે દૂરથી ગ્રહણ કરે છે. નાક પાસે લવાયેલા દ્રવ્ય સાથે પણ ધ્રાણેન્દ્રિયને સન્નિષ નથી, એટલે તે અપ્રાપ્યકારી જ છે. તેથી શકિતથી વિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org