________________
ઈન્દ્રિોને ભૌતિક માનતાં તેમનું પ્રાયકારી કેવી રીતે ઘટશે ?
૨૫૫ બની શકે.] દૂર રહેલા વિષયની બાબતમાં ભૌતિક ઈદ્ધિ પ્રાપ્યકારી કેવી રીતે બને ? આહકારિક ઇન્દ્રિયો તે વ્યાપક છે. વિષયાકાર પરિણામને પામેલી ઈન્દ્રિયવૃત્તિ વૃત્તિમાન ઇન્દ્રિયથી અભિન્ન હોવાથી ઇન્દ્રિયનું પ્રાયકારી સંભવે છે જ, એટલે ઈન્દ્રિય પ્રાયકારી છે એ વચન સુવચન છે. વળી, મહતપરિમાણ અને અણુપરિમાણનું ગ્રહણ ઇન્દ્રિયને આલંકારિક માનતાં ઘટે છે, ભૌતિક માનતાં ઘટતું નથી. ઈન્દ્રિયો ભૌતિક હોય તો ઈદ્રિયના પરિમાણુ જેટલા પરિમાણવાળા વિષયને જ તે ગ્રહણ કરે. પરંતુ ચક્ષુના ગલકના પરિમારાથી અધિક પરિમાણવાળા પટ પિટર વગેરેનું પ્રહણ ચશ્ન કરે છે અને ઓછા પરિમાણવાળા, વડના ટેટાના બીજ આદિનું ગ્રહણ પણ તે કરે છે. તે કારણે પણ ઈદ્રિય ભૌતિક નથી ઉપરાંત, ભૌતિક દીપ વગેરે બીજાને પ્રકાશિત કરતાં પિતાને પણ પ્રકાશિત કરે છે એ આપણે દેખીએ છીએ. એ જ રીતે ભૌતિક ઈન્દ્રિયો પણ પટ આદિના સ્વરૂપને પ્રકાશિત કરતાં પિતાના રૂપને પણ પ્રકાશિત કરે. પરંતુ ઇન્દ્રિયે પિતાના રૂપને પ્રકાશિત કરતી નથી. એ કારણે પણ ઇન્દ્રિયો ભૌતિક નથી.
21. ત્રામિથીયતે | ય તાવત્ પ્રાથiારિર્વ મૌતિકાવપક્ષે નાતજાતે રૂતિ जस्पितवानसि तत् मन्ये त्वया गोलकमेव चक्षुरिति चेतसि गृहीतम् , अन्यथा कथमित्थमकथयिष्यः १ स चायमायुष्मतो महान् भ्रमः । न खलु कृष्णसारं चक्षुः, तदधिकरणं तु तेजश्चक्षुः । तच्च वेगवगव्यत्वाद् दूरमपि प्रसरतीति कोऽस्य प्राप्यकारितायां प्रमादः ?
21. તૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ભૌતિકત્વપક્ષમાં ઈનિદ્રાનું પ્રાયકારીપણું ઘટતું નથી એમ તમે જે કહ્યું તે બાબતે અમને લાગે છે કે તમે મનમાં એવું ધાર્યું છે કે ગોલક જ ચક્ષુરિન્દ્રિય છે, અન્યથા તમે આવું કેમ કહે ! તે આ૫ આયુપ્પાનને મોટો ભ્રમ છે. ખરેખર કીકી ચક્ષુરિન્દ્રિય નથી પરંતુ તેના આશ્રયભૂત તેજ ચક્ષુરિન્દ્રિય છે અને તેજ વેગવાળું દ્રવ્ય હેઈ દૂર દૂર પણ પ્રસરે છે, એટલે એની પ્રાયકારીતા માનવામાં પ્રમાદ કેવો (=ભૂલ કેવી ?).
____22, ननु गोलके चिकित्सादिप्रयोगात् गोलकगुणदोषानुवर्तित्वाच्च विषयोपलब्धेर्गोलकमेव चक्षुः स्यात् । अनुपलभ्यमानं च तेजः कथमिन्द्रियमुच्यते ? कथं च तेजसा वेगवताऽपि सहसैव विस्फारिते चक्षुषि योजनशतसहस्रव्यवहितसितकरतरणितारकादि ग्रहीतुं शक्यते ? कथं वा तदरपकं वराकं नायनं तेजः समन्ततः प्रसरता सकलभुवनप्रथितप्रभावेन महीयसापि मिहिरमहसा न प्रतिहतगति भवेदिति भास्करदर्शनमित्थं न सम्पद्यते । तेज:पक्षे च काचाभ्रकपटलस्फटिकान्तरितपदार्थोपलब्धिः कथं समर्थेत । तस्माद् वरं शक्तिविशेषयुक्तं गोलकमेव साधो ! चक्षुरभ्युपगच्छेति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org