________________
૨૫૪
ઈન્દ્રિય ભૌતિક છે
પદનું ગ્રહણ લક્ષણને નિશ્ચય કરવા માટે છે તેમ પ્રસ્તુત સૂત્રમાં “ભૂત'પદનું ગ્રહણ લક્ષણને માટે નથી પણ તે લક્ષણને નિશ્ચય કરવા માટે છે. ઇન્દ્રિય તે તે ભૂતની બનેલી હોય તે જ રૂપ આદિ તિપિતાના વિષયનું ગ્રહણ કરવું એ ઈન્દ્રિયેનું લક્ષણ નિર્વાહ પામે, અન્યથા ન પામે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ આ ભૂતે ઈન્દ્રિયોના સમવાયીકારણે (=ઉપાદાનક રણે) છે. આ પાંચ ભૂતોમાંથી યથાક્રમ ઘાણ. રસન, ચક્ષુ, પર્શન અને શ્રેત્ર આ પાંચ ઈન્દ્રિયો ઉત્પન્ન થાય છે. ‘ભૂત ઇન્દ્રિયની પ્રકૃતિ છે' એની વ્યાખ્યા ‘ભૂત ઈન્દ્રિયોનો સ્વભાવ છે' એવી કરીએ તે તે પાંચે ઇન્દ્રિમાં ભૂતપ્રકૃતિ સંભવે છે. ભૂતકારણતા તો શ્રેત્ર સિવાય અન્ય ચારમાં તે તે રીતે જ અર્થાત્ મુખ્યામાં જ સંભવે છે, પરંતુ શ્રેત્રની બાબતમાં શ્રેત્ર પોતે કર્ણશષ્ફલિથી ઘેરાયેલો આકાશનો ભાગ છે એ અભિપ્રાયથી ગૌણુથમાં વ્યવહારથી તેની ભૂતકારણકતાનું સમર્થન કરવું જોઈએ. આમ હોવાને કારણે ભૌતિક ઈન્દ્રિયો પિતપોતાના રૂપ આદિ વિલયને ગ્રહણ કરવાને માટે ઉત્સાહ કરે છે, એટલે તે તેમનું લક્ષણ સિદ્ધ થાય છે. માટે, “ભૂત માંથી [ઉત્પન્ન થયેલી છે'] એમ સૂત્રમાં કહ્યું છે.
20. तत्रौतत् परीक्षणीयं वर्तते-किं भौतिकानामिन्द्रियाणां स्वविषयग्रहणकरणत्वमुतान्यथेति ? एवं हि साङ्ख्याः संप्रवदन्ते आहङ्कारिकाणीन्द्रियाण्यर्थ साधयितुमहन्ति, नान्यथा । तथा हि-कारक कारकत्वादेव प्राप्यकारि भवति । भौतिकानि चेन्द्रियाणि कथं प्राप्यकारीणि दूरवर्तिनि विषये भवेयुः ? आहङ्कारिकाणां तु तेषां व्यापकत्वाद्विषयाकारपरिणामात्मिका वृत्तिवृत्तिमतोऽनन्या सती सम्भवत्येवेति सुवचं प्राप्यकारित्वम् । अपि च महदणुग्रहणमाहङ्कारिकत्वे तेषां कल्पते, न भौतिकत्वे । भौतिकत्वे हि यत्परिमाणं ग्रहणं तत्परिमाणं ग्राह्यं गृह्णीयात् , अस्ति च गोलकाद- - धिकपरिमाणस्य पटपिठरादेर्ग्रहणं, हीनपरिमाणस्य च वटधानादे: । अतोऽपि न भौतिकानीन्द्रियाणि । भौतिकानामपि दीपादीनां परं प्रकाशयतां स्वात्मप्रकाशकत्वमपि दृष्टम् । एवमिन्द्रियाण्यपि पटादिस्वरूपं प्रकाशयन्ति स्वरूपमपि प्रकाशयेयुः । न च प्रकाशयन्तीत्यतोऽपि न भौतिकानि ।
20. શંકાકાર– આ પરીક્ષણીય છે કે સ્વવિષયને ગ્રહવામાં કરયુત્વ ભૌતિક ઈન્દ્રિયોનું છે કે અભૌતિક ઈન્દ્રિયોનું ? સાંખ્યો આમ કહે છે – આહંકારિક ઈદ્રિય અર્થને જાણવાને પાત્ર છે, અન્યથા તે પાત્ર નથી (અર્થાત ભૌતિક ઇન્દ્રિય અને જાણવાને પાત્ર નથી.) તે આ પ્રમાણે - કારક કારકપણુને કારણે જ પ્રાયકારી બને છે. [ અર્થાત્ ક રકનો સ્વભાવ જ એવો છે કે તે પ્રાણકારી હોય જ. ઇન્દ્રિયો કારક હાઈ પ્રાયકારી હેવી જોઈએ જ. પરંતુ ઇન્દ્રિયે જો ભૌતિક હોય તો તેઓ પ્રાયકારી ન બની શકે. આ મ ઇન્દ્રિય કારક હોઈ તેમણે પ્રાયકારી હોવુ જોઈએ પણ જે તેઓ ભોતિક હોય તે તેઓ પ્રયકારી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org