________________
-
૨૫૨
ચક્ષુ વગેરે ઈન્દ્રિયનાં વિશેષલક્ષણે છે જ. અન્ય દાર્શનિકોએ કહેલ કમેન્દ્રિયને નિષેધ કરીને તે દ્વારા આ પ્રક્રિયવિભાગને હવે પછી અમે પુરવાર કરીશું.
15. विशेषलक्षणानि तु पञ्चानां पञ्च समाख्यानिर्वचनसामर्थ्यात् प्रमाण- . वदवगन्तव्यानि । जिघ्रत्यनेनेति घ्राणं गन्धं गृह्णातीति गन्धोपलब्धावसाधारणं कारणं घ्राणं, रसयत्यनेनेति रसनं रसं गृह्णातीति रसोपलब्धावसाधारणं कारण रसनम् । चष्टेऽनेनेति चक्षः रूपं पश्यतीति रूपोपलब्धावसाधारणं कारणं चक्षुः ईक्षणं लोचनं तदुच्यते । स्पृशत्यनेनेति स्पर्शनं स्पर्श गृह्णातीति स्पशेपिलब्धावसाधारणं कारणं સ્પર્શનમ્ | - 15. પ્રમાણેના વિશેષલક્ષણોની જેમ ઈનિદ્રાના વિશેષલક્ષણો પાંચ ઈન્દ્રિના પાંચ નામોની વ્યુત્પત્તિ ઉપરથી જાણી લેવા જોઈએ જેનાથી સુંધવામાં આવે છે તે ઘણું ગધને ગ્રહણ કરે છે, તેથી ગંધના જ્ઞાનનું અસાધારણ કારણ ધ્રણ છે. જેનાથી રસને અનુભવ થાય છે તે રસનેન્દ્રિય રસને ગ્રહણ કરે છે તેથી રસના જ્ઞાનનું 'અસાધારણ કારણ રસનેન્દ્રિય છે જેના વડે દેખાય છે તે ચક્ષુ રૂપને દેખે છે, તેથી રૂપના જ્ઞાનનું અસાધારણ કારણું ચક્ષુ છે, તેને ઈક્ષણ કે લોચન પણ કહેવામાં આવે છે. જેના વડે સ્પર્શ કરવામાં આવે છે તે સ્પર્શનેન્દ્રિય સ્પર્શને ગ્રહણ કરે છે, તેથી સપના જ્ઞાનનું અસાધારણ કારણ પશનેનિદ્રવ છે.
___16. स्पर्शनमिति वक्तव्ये त्वग्ग्रहणमुपचाराद् मञ्चा: क्रोशन्तीतिवत् तदधिष्ठानं दर्शयितुम् । यथा त्रिपुटिकाधिष्ठानं घ्राणं, जिह्वाधिष्ठानं रसनं, गोलकाधिष्ठानं चक्षुः, तथा सकलत्वगधिष्ठानं स्पर्शनं, शिरःप्रभृत्यापादाङ्गुष्ठं स्पर्शोपलम्भात् । त्वगिति च न बाह्यमेव चर्म केवलमुच्यते अपि तु सकलशरीरव्यापि, तुहिनकणशिशिरसलिलपानसमये अन्तर्हृदयेऽपि शीतस्पर्शोपलम्भादिति ।
06. જેમ “મંચસ્થ બાળક રડે છે' એમ કહેવાને બદલે મંચે રડે છે એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે રડનારનું અધિકાને મંચ છે એ દર્શાવવું, તેમ સ્પર્શનેન્દ્રિય” એમ કહેવું જોઈએ ત્યારે “વચા” એમ ઉપચારથી કહેવાનું પ્રયોજન એ છે કે પર્શનેન્દ્રિયનું અધિકાન વચા છે એ દર્શાવવું જેમ ધ્રાણેન્દ્રિયનું અધિકાન ત્રિપુટિકા (=ત્રિકોણાકાર રચના) છે, રસનેન્દ્રિયનું અધિષ્ઠાન ભ છે, ચક્ષુરિન્દ્રયનું અધિષ્ઠાન ડોળો છે તેમ સ્પર્શનેન્દ્રિયનું અધિષ્ઠાન ત્વચા છે, કારણ કે મસ્તકથી માંડી પગના અંગૂઠા સુધી સ્પર્શનો અનુભવ થાય છે. ત્વચાને અર્થ કેવળ બાહ્ય ચામડી જ નથી પરંતુ સકલ શરીરમાં વ્યાપ્ત ચામડી છે. કારણ કે બરફના ગાંગડા નાખવાથી ઠંડા થયેલા પાણીને પીતી વખતે અંદર હૃદયમાં પણ શીતપશનો અનુભવ થાય છે. આ
17. स्वावयवसमवायित्वे चेन्द्रियाणां त्रिपुटिकाद्याश्रयत्वमाश्रयत्वमात्रापेक्षयोच्यते, न समवायित्वादिति । शृणोत्यनेनेति श्रोत्र, शब्दं गृह्णातीति शब्दोपलब्धावसाधारणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org