________________
માનવશરીરે પાર્થિવ છે એ તૈયાયિક મતને વેદનું સમર્થન ૨૫૧ અનુક્રમે કેવળ જલજન્ય, કેવળ અગ્નિજન્યો વગેરે શરીરોમાં, સહકારીકા રણ તરીકે જોડાયેલા પાર્થિવ આદિ અવયવોની સહાયને લીધે સ્થય વગેરેની ઉપલબ્ધિ થાય છે. તેથી આપણું મનુષ્ય આદિનાં શરીર પાર્થિવ છે.
12. वेदे च तथैव व्यवहारो दृश्यते । अग्नीषोमीयादिपशाः प्रलयकाले यजमानस्य वा प्रेतस्य पात्रचयनकर्मणि 'सूर्य ते चक्षुर्गमयतात्' इत्यायुपक्रभ्य 'पृथिवी ते शरीरम्' इति पठ्यते । तच्च प्रकृतिगामित्ववचनं, यद्यतः प्रकृतेरुत्थितं तत्तस्यामेव लीयतामित्यर्थः । तत्र यथा तैजसं चक्षुरिति सूर्याख्ये तेजसि उद्गमन. मुपदिष्टमेवं पृथिव्यां शरीरस्येति ।
12 વેદમાં પણ તેવાં જ વચનો દેખાય છે અનિષોમીય પશુના પ્રલયક છે કે મૃત યજમાનના પાત્રચયનકમમાં ‘તારી ચહ્ન સૂ પ્રતિ જાઓ’ એ વાકયથી શરૂ કરી 'તારું શરીર પૃથી પ્રતિ જાઓ” એમ કહ્યું છે. પ્રકૃતિ (=ઉપાદાન કારણ સમવાયીકારણુ) પ્રતિ જવાનું કહેતું આ વચન છે. જે વસ્તુ જે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી છે તે વસ્તુ તે પ્રકૃતિમાં લય પામો એ એને અથ* છે. ત્યાં જેમ ચશ્ન તેજસ્ (અર્થાત તેજ – અગ્નિરૂ૫ ઉપાધાનકારણમાંથી જન્મેલી) હાઈ સૂય નામના તેજમાં – અગ્નિમાં જવાને તેને ઉપદેશ છે. તેમ શરીર પાર્થિવ હોઈ યુથીમાં જવાનો શરીરને ઉપદેશ છે. 13. તમાતુ પૃથિવ્યવરિયમમાદ્રિ
देहो निबद्ध इति नात्र सतां विवादः । सोऽयं च दु:खवसतेर्भवमन्दिरस्य
स्तम्भः कठोर इति यत्नत एव हेयः ।। 13. નિષ્કર્ષ એ કે આપણાં માનવ આદિનાં શરીરો પાર્થિવ અવયવો વડે બનેલાં છે એ બાબતે અહીં કોઈ પુરુષોને વિવાદ નથી. દુ:ખને જ્યાં વસવાટ છે એવા ભવમદિરને કઠોર સ્તભ શરીર છે, માટે તેને પ્રયત્નપૂર્વક ત્યજવું જોઈએ.
14. પ્રારાક્ષdશ્રોત્રાળદ્રિયાન મૂતેભ્યઃ ! [વાયસૂત્ર ૨.૨.૨૨] | अत्रेन्द्रियाणां विषयोपलब्धिकारणत्वं सामान्यलक्षणं प्रसिद्धमेव । विभागोऽपि पञ्चबाह्यन्द्रियाणीत्येष सूत्रित एव । स चानन्तरमेव तीर्थान्तरकथितकर्मेन्द्रियनिषेधात् साधयिष्यते ।
[ ૨. ઇન્દ્રિય પરીક્ષા ] 14. ઘાણ, રસન, ચક્ષુ, સ્પર્શન અને શ્રેત્ર ઇન્દ્રિય [અનુક્રમે પૃથ્વી, જળ, તેજ (અગ્નિ), વાયુ અને આકાશ એ] ભૂતોમાંથી ઉત્પન્ન થયેલી છે [ન્યાયસૂત્ર ૧. ૧. ૧૨]. રૂ૫ આદિ વિના જ્ઞાનનું કારણ હોવાપણું એ ઈન્દ્રિયોનું સામાન્ય લક્ષણ પ્રસિદ્ધ જ છે. બાદ્રિ પાંચ છે એ પ્રમાણે આ ઇન્દ્રિયવિભાગ પણ આ સૂત્રમાં જણાવી દીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org