________________
માનવશરીરે પાર્થિવ છે પથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ સમવાયીકારણથી શરીર રચાયું છે એમ કેટલાક માને છે કારણ કે ગંધ વગેરેની જેમ આકાશના કાર્યરૂપે અવકાશનું દર્શન પણ શરીરમાં થાય છે. શરીર દ્રિાળ દેખાય છે અવકાશ એ આકાશનો એક ભાગ હોવા છતાં શ્રેત્રની જેમ અવછેદાભિપ્રાયથી ઉપચારથી આકાશનું કાર્ય કહેવાય છે.
11 तदत्र किं तत्त्वम् ? पार्थिवमेवास्मदादिशरीरमिति, विजातीयकार्यस्यावयविनोऽनुपपत्तः, पार्थिवावयवसमवेतशरीरावयविग्राहिणश्चाभेदप्रत्ययस्य तृणपर्णपाषाणमूलकाद्यभेदप्रत्ययवदपवादासम्भवात् । न च वयमिह भूतान्तराणां कारणभावनिषेधं शिक्ष्मः, केवलपार्थिवतया निर्विवादसिद्धेऽपि कुम्भादावम्भःप्रभृतीनां कारणत्वानपायात् तद्व्यतिरेकेण घटादेर्घटयितुमशक्यत्वात् । किन्तु घटादौ इव शरीरेऽपि समवायिकारणतां पथिव्यवयवानामेवाचक्ष्महे, तदाश्रितत्वस्यास्य प्रत्यक्षेण ग्रहणात् । सहकारिकारणत्वानुप्रविष्टभूतान्तरसम्बन्धनिबन्धनस्तु तस्मिन् क्लेदोष्मव्यूहावकाशसम्प्रत्ययः । तद्यथाऽऽगमपठितेषु वरुणलोकादौ केवलजलादिजन्येषु शरीरेषु सहकारित्वानुप्रविष्टपार्थिवावयवावष्टम्भवशेन स्थैर्याद्यपलम्भ इति । तस्मादस्मदादिशरीरं पार्थिवम् ।
1. શંકાકાર – તે અહીં સાચી વાત શી છે? નિયાયિક – આપણું માનવશરીરે પાર્થિવ છે, કારણ કે જેમાં પરસ્પરવિરોધી જાતિઓ રહેતી હોય એવો એક કાર્ય રૂપ અવયવી ઘટતો નથી. વળી, તૃણમૂલક, પણું મૂલક, પાષાણુમૂલક, વગેરેના અભેદજ્ઞાનની જેમ પાર્થિવ અવયમાં સમવાયસંબંધથી રહેતા શરીરરૂપ અવયવીનું ગ્રહણ કરનાર અભેદજ્ઞાનમાં કોઈ અપવાદ સંભવતા નથી. અનેક જાતિના અવયવોથી બનેલા અવયવીમાં એકવગ્રાહી જ્ઞાન સંભ નહિ. પરંતુ અવયવીમાં એકવગ્રાહી જ જ્ઞાન થાય છે - અનેકત્વગ્રાહી જ્ઞાનને સંભવ જ નથી. તેથી અવયવીના આરંભક — સમવાયીકરણરૂ૫ – અવયે એક જાતિના જ હોવા જોઈએ, અનેક જાતિના નહિ. કોઈ પણ વસ્તુના આરંભક પરમાણુઓ એક જ જાતિના હોય છે. એક વસ્તુના આરંભક પરમાણુઓ અનેક જાતિના માનતાં સંકરદેવ આવે છે.] અમે અહી' અન્ય ભૂવને કારણુ તરીકે નિષેધ કરવાનું શિખવતા નથી, કારણ કે કુંભ વગેરે નિવિવાદપણે કેવળ પાર્થિવ હોવા છતાં કુંભ વગેરેમાં પાણી વગેરેનું કારણ નથી એમ નહિ. પાણી વગેરે વિના ઘટ વગેરેને ઘડવા અશક્ય છે. પરંતુ ઘટ વગેરેની જેમ શરીરનું પણ સમવાયીકાર પાર્થિવ અવયવ છે એમ અમે કહીએ છીએ, કારણ કે શરીરનું પાર્થિવ અવયવોમાં સમવાયસંબંધથી રહેવું એ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે. સહકારી કારણરૂપે [સમવાયીકારણ સાથે જોડાયેલા અન્ય ભૂતના લીધે શરીરમાં ભીનાશ, ઉષ્ણતા, રચનાવિશેષ અને અવકાશનું જ્ઞાન થાય છે. આગમવર્ણિત વરુણલક, [આદિત્યલેક] વગેરેમાં પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org