________________
२२६
ક્ષણભંગવાદમાં પરફેક આદિ ઘટતાં નથી एवं यदैव निष्क्रान्तो विहारकुहराद् भवान् । तदा काष्ठी भवेद् देहो ज्ञानसंक्रान्त्यसंभवात् ॥ तदयं संक्षेपार्थस्त्यक्तव्यो वा निरस्य कौरुकुचीम् । सुरगुरुवत् परलोकः नित्यो वाऽऽत्माऽभ्युपेतव्यः ॥ यत्वस्य चर्मगगनोपमतां विकल्प्य ।
- नाशित्वमुक्तमथ वा विफलत्वमेव । तन्नैव साधु सुखदुःखदशोपभोग
योगेऽपि नाशमधिगच्छति नायमात्मा ॥ विकृतिश्च तस्य सुखदुःखजन्मनो
न हि तादृशी भवति लुप्यते यया । सहकारिकारणवशात् तु जायते
तदवश्यमेव समुपैति भोक्तृताम् ॥ अथवोपजनव्ययस्वभावः
स्वदशाभेदसमन्वये हि पुंसः । फणिनः किल कुण्डलाद्यवस्था
नुगतस्येव न भिन्नतेति केचित् ।। अक्स्था एवैताः प्रसभविलयातङ्कविधुराः
अवस्थाता त्वेकः स्फुरति निरपायस्थिरवपुः । असत्यस्मिन् पूर्वावगतविषयानुस्मृतिभुवां ।
न सिद्धिः कार्याणामिति निपुणमावेदितमिदम् ॥
144 વળી, તમે પહેલેકમાં જનાર આત્માને સ્વીકાર કરતાં નથી અને પરલોકને સ્વીકાર કરે છે. અમે તમારું બકવ્રત જાણુએ છીએ. કમ કરનાર સંતાનીએ =હાણે) જે. ચૈત્યવંદન કર્યું. તેમાંથી થનારું ફળ જેણે કામ કર્યું નથી તે અત્યારે ભોગવે છે. આ ચૈત્યવંદનરૂપ કમની નિવૃત્તિ [=પૂર્ણતા] પણ ક્ષણિજ્વાદમાં ઘટતી નથી. એક જ્ઞાનક્ષણથી કોઈ પણ કમ પરિપૂર્ણ થતું નથી. જે કાર્યકારણભાવ તમે કહ્યો છે તે દૂષિત છે. કાયકારણભાવ હોવા છતાં અન્યત્વ તો દૂર થતું નથી. [ કાર્યકારણુભાવ અને અન્યત્વ સાથે ન જ રહી શકે એવું નથી. કાર્યકારણભાવ અનાતિક છે, અર્થાત તે અન્યત્વ સાથે પણ રહે છે. આ વસ્તુ સન્તાનાતરની બુદ્ધિથી પુરવાર થાય છે. ઉપાધ્યાયબુદ્ધિ અને શિષ્યબુદ્ધિ બે અન્ય [+જુદી] હેવા છતાં તે બે વચ્ચે કાર્યકારણુભાવ છે. અહીં એક સંતાનગત, કાર્યકારણભાવ ધરાવતી, પૂર્વોત્તર બુદ્ધિઓમાં પૂર્વ બુદ્ધિ ઉપાદાન છે અને ઉત્તર બુદ્ધિ ઉદય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org