________________
પ્રત્યભિના ખરેખર એક જ્ઞાન છે कस्तस्यां सत्यां क्षणभङ्गिनो भावानभिदध्यात् । यच्च किञ्चन तस्यामपभाषितं तत् सर्वमसमञ्जसम् ।
113. ઉપરાંત, પિતાના તેજના વૈભવથી બૌદ્ધ સિદ્ધાંત રૂપી અંધકારને દૂર કરીને સ્થાયી વસ્તુઓને જ સદા દર્શાવતી, સૂર્યના પ્રકાશથી હજાર ગણું ભાગો ધરાવતી પ્રત્યભિજ્ઞા સવંતઃ પ્રકાશે છે, એટલે પ્રત્યભિજ્ઞાના હતાં કેણ વસ્તુઓ ક્ષણિક છે એવું વિચારે ? પ્રત્યભિજ્ઞાને વિશે તમે બૌદ્ધો જે ખરાબ બોલ્યા તે બધું અસમંજસ છે.
114. यत् तावदिदं विकल्पितं 'स एवायम्' इति किमेकं विज्ञानमुत द्वे इति, तत्रोच्यते - सामानाधिकरण्येन एकविषयावद्योतनप्रवणैकप्रतीतिसंवेदनात् केयं द्वित्वाशङ्का ? यः 'अयम्' स 'सः', यः सः' स 'अयम्' इत्येकत्वावमर्शिनी खल्वेका, याऽनेकप्रतीतिरनुभूयते घटोऽयं पटोयमिति तद्वत् न सा भिन्नविषयाऽनेका बुद्धिः । निरन्तरोत्पन्नघटज्ञानपटस्मरणवत् च न तद् भिन्नविषयं बुद्धिद्वयमिति ।
114. 'ते ५ मा ' मे मे ज्ञान छ है ये शान मेवारे प्रश्न બૌદ્ધ ઊઠાવ્યો તેની બાબતમાં અમે નયાચિકે ઉત્તર આપીએ છીએઃ સામાનાધિકરથી (તે આ) એક જ વિષયનું પ્રકાશન કરવામાં પ્રવણ એવી એક પ્રતીતિનું સદન થતુ હોઈ તેના દિવની આશંકા કેવી ? [ તે આશંકાને અવકાશ જ નથી.] જે “આ છે તે “તે' છે, જે “તે’ છે તે “આ” છે, એટલે એકત્વને સ્પર્શતી આ પ્રત્યભિજ્ઞા ખરેખર એક જ્ઞાન છે.
આ ઘટ છે” “આ પટ છે” એવાં જે અનેક જ્ઞાને અનુભવાય છે તેની જેમ આ પ્રત્યભિજ્ઞા ભિન્નવિષયા અને અનેકા નથી; વળી અંતર વિના ઉત્પન્ન થતાં ઘટજ્ઞાન અને પટમરણની જેમ પ્રત્યભિજ્ઞા ભિન્ન વિષયોવાળાં બે જ્ઞાન નથી. 115. यत्तु किमेकप्रतीतिजन्मनि कारणमिति
कार्य चेदवगम्येत किं कारणपरीक्षया ।
कार्य चेन्नावगम्येत किं कारणपरीक्षया ॥ 15. તે એક જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ શું છે? એમ જે તમે પૂછો છો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે કાર્યનું જે જ્ઞાન થતું હોય તો કારણની પરીક્ષાનું શું પ્રયોજન ? અને જે કાર્યનું જ્ઞાન થતું જ ન હોય તો પણ કારણની પરીક્ષાનું શું પ્રયોજન ?
116. न च कार्यमकारणं भवितुमर्हति कार्यत्वस्यैवानुपपत्तेरिति भवितव्यमेव तत्र कारणेन । अस्ति च संस्कारसहितमिन्द्रियमस्या: प्रतीतेः कारणं पथक् । कार्यताऽपि तयोर्दर्शनादेव गम्यते । तदिह सन्निहितयोरेककार्यजन्मनि व्यापारात् तदन्यत्रापि किमिति नेष्यते ? मृत्तन्तुकार्यमेकमदर्शनादेवानभ्युपगतम् , इदं तु दृष्टत्वाद् दुरपह्नवम् । कचित्तु केवलेन्द्रियव्यापारात् कार्यदर्शनान्न सर्वत्र तथाविधस्यैव तस्य कार्यकारित्वं, सहकार्यपेक्षणेन कार्यान्तरजननात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org