________________
નારી પણ નાશક સામગ્રીને અમીન
૨૧૧
106. વળી, સત્ય અને નિત્યત્વને વિરોધ હોઈ, સત્ત્વની પ્રતીતિ દ્વારા જ નિત્યત્વનું નિરાકરણ થઈ જાય છે જેમ એચંદ્રની બુદ્ધિ દ્વારા દિચંદ્રનું નિરાકરણ થઈ જાય છે તેમ –એમ જે તમે કહ્યું તે પણ નિરાકૃત થઈ થયું.
107. यदप्यभाणि नाशं प्रत्यनपेक्षत्वात् क्षणिकाः पदार्था इति तदपि यत्किञ्चित् , द्रुघणादिव्यवहारान्वयव्यतिरेकानुविधायिनस्तत्कार्यस्य घटाद्यभावस्य विस्तरतः प्रमाणचिन्तावसरे प्रसाधितत्वात् । प्रध्वंसाभावश्च विनाश इत्युच्यते ।
107. પેતના નાશને માટે કોઈ કારણની અપેક્ષા રાખતા ન હોવાથી પદાર્થો ક્ષણિક છે એમ જે તમે કહ્યું તે પણ તુચ્છ છે, કારણકે મુગર આદિના વ્યવહાર સાથે અન્વયવ્યતિરેક ધરાવતું મુદગર આદિનું ઘટ આદિના અભાવરૂપ જે કાર્ય તેની સિદ્ધિ પ્રમાણ. વિચારણાના પ્રસંગે અમે વિસ્તારથી કરી છે. પ્રધ્વસાભાવ એ વિનાશ છે એમ અમે કરીએ છીએ. 108. નશ્વરાનશ્વરતવાઢિવાપાતુ ન સાધવ: |
__ सामग्रयधीनः प्रध्वंसः भावानामात्मलाभवत् ॥
मुद्गरादिसामग्रया घटस्य किं क्रियते ? मृत्पिण्डादिसामग्रया किमस्य क्रियते ? आत्मलाभ इति चेत् , अनयाऽप्यात्महानं करिष्यते ।
108. પદાર્થો નશ્વર છે કે અનશ્વર છે વગેરે વિકલ્પ બરાબર નથી. પદાર્થોની ઉત્પત્તિ જેમ સામગ્રીને અધીન છે તેમ પદાર્થોનો નાશ પણ સામગ્રીને અધીન છે.
બૌદ્ધ— મુદુગર આદિ સામગ્રી વડે ધટનું શુ કરાય છે ? નૈયાયિક- મૃપિંડ આદિ સામગ્રી વડે ઘટનું શું કરાય છે ? બૌદ્ધ– ધટની ઉત્પત્તિ કરાય છે યાયિક – મુગર આદિ સામગ્રી વડે ઘટને નાશ કરાશે.
109. ननु नश्वरश्चेत् तत्कारणमफलम् , अनश्वरत्वे त्वशक्तमिति । उत्पत्तावपि तुल्योऽयं प्रलापः । भवनस्वभावश्चेत् घटः स्वत एव भवति, कि दण्डादिकारकसामग्रया ? अभवनस्वभावस्तु कर्तुमशक्यः, खरविषाणवदिति ।
109. બૌદ્ધ – વસ્તુ નશ્વર હોય તો નાશના કારણનું કંઈ પ્રયોજન નથી. વસ્તુ અનસ્વર હોય તે નાશનું કારણ નાશ કરવા અશક્ત છે
નૈયાયિક– વસ્તુની ઉત્પત્તિની બાબતમાં પણ આ જ વાત કહી શકાય. ઘટને સ્વભાવ ઉત્પન્ન થવાનો હોય તે સ્વતઃ જ ઉપન થાય, દંડ આદિ કારક સામગ્રીનું શું પ્રયોજન ? જે તેને સ્વભાવ ગધેડાના શિંગડાની જેમ ઉપન્ન ન થવાનો હોય તે તેને ઉપન કરો સામગ્રીને માટે અશકય છે
110. કારવ્યાપારક્ષાઢનાર્ ગાર્યનુયોગ gવ તિ રેત, વિનાશ च समः समाधिः, उत्पत्तिवत् विनाशस्यापि कारकान्वयतिरेकानुविधायित्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org