________________
૧૦
અવિકલ સામગ્રીનું જ કાર્યોપત્તિમાં અવિકલ સામર્થ્ય
इति । अविकलं तु सामग्रया एव सामर्थ्यं यदनन्तरं कार्यनिष्पत्तिरिति कार्यनिष्पत्तिदर्शना देवावगम्यते ।
104 આમ નિત્ય પદાર્થોમાં જ અ ક્રિયાકારિતા ધટતી હા, સમવાયિકારણુ, અસમવાચિકારણ અને નિમિત્તકારણુ એ ત્રણ પ્રકારનાં કારણેાથી બનેલી ત્રિવિધ કારણેાની સામગ્રી પરસ્પરના સ ંસગ*માં આવીને સન્નિધાન પ્રમાણે કાને ઉત્પન્ન કરે છે. એટલે તમારા ક્રમ અને યૌગપદ્યના વિકલ્પાથી સયુ”. જ્યારે સામગ્રી અવિકલ હાય છે ત્યારે જ કાર્ય ઉત્પન્ન થાય છે. અને એટલે જ કાર્યાંની યુગદ્ ઉત્પત્તિ થતી નથી; તેમ જ કારણ નિત્ય નથી કારણ કે સામગ્રી સદા હાતી નથી. પ્રાણીએ કરેલાં કર્મીને વિપાક પણુ અમે માનેલી સાશ્રીની અન્તત છે, કારણકે બધાંના સુખ, દુ:ખ, વગેરેના હેતુ તરીકે પ્રાણીકમ વિપાકને ઘટાવવામાં આવે છે. સામગ્રી તેના સભ્યાથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પે અમારા પક્ષમાં સામગ્રીને બાધક નથી કારણકે સામગ્રી પોતે સામગ્રીઅંતગત સભ્યાના ધ છે. સભ્યોની અપેક્ષાએ સામગ્રી જ તમ' પ્રત્યયને અથ* – અતિશય – ધરાવતી હાઇ તે રણુ છે એ અમે ‘પ્રમાણુસામાન્યલક્ષણુ' નામના પ્રકરણમાં નિશ્ચિત કયુ" છે. સમથ" છે કે અસમર્થ એ વિકલ્પ પણ યોગ્ય નથી, કારણુકે સામગ્રીમાં જ સામર્થ્ય" છે, કારણકે સામગ્રીમાંથી થતું કાય દેખાય છે. ગાડાના અંગાની જેમ સામગ્રીમાં રહેલા સભ્ય કારાનુ જેટલું સામર્થ્ય હાય છે તેટલું તે। અમે સ્વીકાર્યું જ છે, કારણકે તેની અપેક્ષાએ તે સામગ્રીનુ સાધકતમણુ` નિર્વાહ પામે છે; કૃષ્ણની અપેક્ષાએ ફાઈ શુકલતર બનતા નથી. અવિકલ સામર્થ્ય તા સામગ્રીનુ જ છે કે જેની પછી તરત or કાર્યની ઉત્પત્તિ થાય છે, એટલે કાયની ઉત્પત્તિના દનથી જ સામગ્રીનુ' અવિકલ સામર્થ્ય જ્ઞાત થાય છે. 105, થપિ ક્ષળસ્થાયિકારનું સ્વાદ્યુિદ્ઘોષિત હૈ:, તત્તિ અસદ્, कार्यनिष्पत्तिपर्यन्तत्वादवस्थानस्य, एकेन च क्षणेन कार्यनिष्पत्तेरघटमानत्वात् । कार्यनिष्पत्तेरूर्ध्वं तु सामग्री विप्लवते, न समग्राणि तेषामेकैकशः क्वचित् क्वचिदुपलम्भात् चक्रसूत्रदण्डादीनाम् । इत्थं स्थिराणामेव पदार्थानाम् अर्थक्रियासामर्थ्य समर्थितमिति न ततः क्षणभङ्गसिद्धिः ।
105, કારક એક ક્ષણ સુધી સ્થાયી છે એવું બૌદ્ધોએ જે જાહેર કર્યુ " તે પણ ખાટું છે, પારણુ કે કારકનું અવસ્થાન કાર્યોપત્તિ સુધી ઢાય છે અને એક ક્ષણમાં કા ની ઉત્પત્તિ ઘટતી નથી. કાયની ઉત્પત્તિ પછી સામગ્રી નાશ પામે છે, સભ્યા નાશ ષામતા નથી, કારણુ કે તે દંડ, ચક્ર, સૂત્ર, આદિ સભ્યામાંચી એક એક કયારેક કયારેક ઉપલબ્ધ થાય છે. આમ સ્થિર પદાર્થો જ અથ*ક્રિયાસમ છે એ સમર્થિત થયું. તેથી પદાર્થો ક્ષણિક છે એ સિદ્ધ ચતું નથી.
106. एवं च सत्त्वनित्यत्वयोः विरोधात् सत्त्वप्रतीत्यैव एकचन्द्रबुद्धिवत् तदितरनिराकरणमित्यादि यत् प्रलपितं तत् प्रतिक्षिप्तं भवति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org