________________
૪૦
વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ
आपः पवित्र' परमं पृथिव्यां अपां पवित्रं परमा हि मन्त्राः । तेषां च सामर्यजुषां पवित्र महर्षयो व्याकरणं निराहुः ।।
266. બાહસ્પત્યસૂત્ર અસૂત્ર છે [ કારણ કે તે પ્રમાણુવિરુદ્ધ અર્થ સૂચવે છે.] એટલે પોતાની ઈચ્છા મુજબ કલા ઘણું વિકપના ઘટાટોપથી ઊભા કરેલા ખોટા પાંડિત્યના ગર્વનું ગલ ગ્રહણ કરવાથી ગગદ બની ગયેલી વાણીને ગ કરનાર બાપત્યસૂત્રના આ વસ્તુવિચારથી સયું.
સર્વથા પ્રકૃતિથી જ નિર્મળ અને ઉદાર વ્યાકરણરૂપી કપડાને આ પ્રકારની નિંદા રૂપી ધૂળ ઉડાડી જરા પણ ખરડવું શક્ય નથી એ પુરવાર થયું. તેથી બધી પવિત્ર વસ્તુઓમાં સૌથી વધુ પવિત્ર, આયંજનેને બહુમત, ચાર વર્ગોથી અધિગત એવા વ્યાકરણને, પોતાની જાતને સુસંસ્કૃત કરવા માટે ભણવું જોઈએ. અને કહ્યું છે કે પૃથ્વી ઉપર પાણી પરમ પવિત્ર છે. પાણીમાં મંત્રો પરમ પવિત્ર છે. તે સામ, ફ, યજુસ મંત્રોમાં વ્યાકરણ પવિત્ર છે. એમાં મહર્ષિઓએ સ્પષ્ટ કહ્યું છે.' 267. ફુઠ્ઠાણુમ્ –
रूपान्तरेण देवास्ते विहरन्ति महीतले । ये व्याकरणसंस्कारपवित्रितमुखा नराः ।। સિંખ્ય –
वर' हि जातास्तिमयो गभीरे • ના ઘનિ નિયંમૂ | न मानवा व्याकरणाभियोग
। प्रबुद्धसंस्कारविहीनवाचः ॥ 267. અહીં પણ કહ્યું છે કે વ્યાકરણના સંસ્કાથી પવિત્ર બનેલ મુખવાળા જે પુરુષે છે તે મહીતલ ઉપર રૂપાન્તરે વિહરતા દેવ છે.
વળી, ઊંડા કાકવિલા જળાશયમાં જન્મેલા સદા મૂક માછલાં સારાં પણ વ્યાકરણના અધ્યયનથી પ્રબુદ્ધ થતા સંસ્કારોથી રહિત વાણુવાળા માનવો નહિ સારા.
___268. मनुना च पङ्क्तिपावनत्वेनाधिगतव्याकरणः मीमांसकश्च स्वस्मृती पठितौ "यश्च व्याकुरुते वाचं यश्च मीमांसतेऽध्वरम्" इति । पुष्पदन्तोऽप्याह
भ्रष्टः शापेन देव्याः शिवपुरवसतेयद्यहं मन्दभाग्यो
___ भाव्यं वा जन्मना मे यदि मलकलिले मर्त्यलोके सशोके । स्निग्धाभिर्दुग्धधारामलमधुरसुधाबिन्दुनिष्यन्दिनीभिः
कामं जायेय वैयाकरणभणितिभिस्तूर्णमापूर्णकर्णः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org