________________
૧૨૪
વ્યાકરણનું અધ્યયન કરવુ જોઈએ એ પક્ષની સ્થાપના अन्यत् किञ्चन तत्प्रतीतिशरणं नास्तीति च व्याकृतं तस्मादप्रतिपत्तिमन्थरमुखो वेदः प्रमाणं कथम् ॥
235. અમે કહીએ છીએ કે, ના, આ નહિ થાય, કારણ કે તેમનાથી પણ વધારે બુદ્ધિવાળા તેમના દેષ દેખશે, તે બીજા બુદ્ધિવાળા કરતાં વળી વધારે બુદ્ધિવાળા તે ખીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, તે ત્રીન્દ્ર બુદ્ધિવાળા કરતાં વળા વધારે બુદ્ધિવાળા તે ત્રીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, આમ અનવસ્થાદોષને કારણે વ્યાકરણશાસ્ત્ર નિમલ નથી જ, વ્યાકરણુશાસ્ત્રના અધ્યયનનું મહાવ્રતગ્રહણ કલેશને માટે જ છે. અને ગૃહપતિએ કહ્યુ છે કે, એક એક શબ્દને લઈ તે સાધુ છે કે અસાધુ એ જાણ્યુ' અશકય ડાઈ, લક્ષણુ-સામાન્યવિશેષાત્ લક્ષણ ની સ્થાપના બરાબર થઈ ન હેાઈ, ત્યાં પણ સ ંદેહ, વિપ ય, અપ્રતિપાદકવરૂપ દેષા દેખાતા હાઈ, અને ભવિષ્યમાં પ્રૌઢતર બુદ્ધિવાળા વૃત્તિકાર પાસેથી અવિલુપ્ત શુદ્ધ વ્યકણુશાસ્ત્ર શીખીશું એવી આશામાં અનવસ્થાદોષ હોઇ, વ્યાકરણુશાસ્ત્ર મરણાંત વ્યાધિ છે એમ ઔશનસે માને છે. અહી પણ કહેવાયું છે કે, ‘દુષ્ટ ભૂતષશાચથી ગૃહીત, કે રાજદ'ડથી ભાત, કે પિતૃઓથી અભિશપ્ત વ્યાકરણ ભણવામાં શ્રમ કરે.' બીજાએએ પણ કહ્યું છે કે, ‘વૃત્તિ એ તલ છે, ત્ર એ અડદ છે અને કટન્દી એ કેદરા છે, એ ત્રણ અજડને (મુદ્ધિમાનને) આપવા કારણ કે અજડને જડ કરવા મ ટેને તે ઉત્તમ ઉપય છે.’ ઉપરાંત, વ્યાકરણ ભણવામાં પ્રયત્ન ઉદ્યોગ કરવા છતાં વિદ્યાના જેમ લૌકિક પદોમાં વ્યુત્પત્તિ પામતા નથી તેમ વૈદિક પદોમાં પણ વ્યુત્પત્તિ પામતા નથી. વૈદિક પદોનું જ્ઞાન પ્રાપ્ત કરવાને બીજો કોઈ ઉપાય નથી એમ કહેવાયુ છે. તેથી, વેદાનુ' જ્ઞાન શક્ય જ ન હાવાથી (અર્થાત્ વેદો અપ્રતિપાદક હોવાથી) વેદ નિષ્ક્રિયવદન છે, મૂક છે, તેા પછી વેદ પ્રમાણુ કેમ ?
236, अत्राभिधीयते । यत्तावदिदमवादि गवादिशब्दवत् अनादि प्रबन्धसिद्धमेव गाव्यादेरपि वाचकत्वमिति तत्रामं पक्ष संशयदशामेव तावदारोपयामः । पूर्वपाक्षिकोक्तयुक्तिसमुत्थापितस्थिरतरविपर्ययज्ञानसमनन्तरं सहसैव सम्यग्ज्ञानोत्पादनातिभारात् भारैकदेशावतरणन्यायेन संशयस्तावदुपपद्यते । ततः तर्कात् परिशोधितेऽध्वनि सुगमे सुखं विहरिष्यति सम्यङ्निर्णयोपाया न्याय इति तदुच्यते ।
236. નૈયાયિક આના ઉત્તર અમે આપીએ છીએ. 'ગા' આદિ શબ્દોની જેમ ‘ગાવિ’ આદિ શબ્દનુ પણ વાચકવ અનાદિ પરંપરાથી સિદ્ધ જ છે એમ જે કહ્યું તેને –તે પક્ષને~ સ શયદામાં જ અમે મૂકીએ છીએ. આ પૂર્વ પક્ષીએ યુકિતએ આપી બરાબર સ્થાપેલ વધુ સ્થિર વિપય યજ્ઞાન પછી તરત જ એકાએક જ સમ્યગ્નાનને અતિભાર લાદવા કરતાં સંશયને થોડાક ભાર લાદવા વધુ સારા એ ન્યાયે પહેલાં એ પક્ષ બાબત સંશય પેદા કરવા ઘટે છે. પછી તક વડે પરિશાધિત સુગમ માગમાં સાચા નિણૅયને ઉપાયભૂત ન્યાય સુખે વિહરશે એટલે અમે પ્રથમ સંશયને જણાવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org