________________
વેદ અનાદિ છે
૧૨૫
237. यदि गाव्यादीनां गवादीनामिव शब्दानां प्रयोगे गतिरन्या न काचित् सम्भावनाभूमिमध्येति, तत् सत्यमादिसत्तायाः कल्पने कोऽवसरः ? यथा हि स्वाध्यायाध्ययनसमये यादृशमेव शब्दं यथोदितमात्रानुस्वारस्वरादिस्वरूपसमुत्थितमुच्चारयत्याचार्यः तादृशमेव शिष्यः प्रत्युच्चारयति । प्रमाद्यन्तं वा गुरुरेवैनमनुशास्ति । आ तदुच्चारणसामोपजननं तावन्न मुञ्चति शिक्षयति । सोऽपि शिष्टो यदा गुरुभविष्यति तदा स्वशिष्यं तथैव शिक्षयिष्यति । आचार्यो यदा शैशवे शिष्य आसीत् तदान्येन गुरुणा शिक्षितोऽभूत् , सोपि तदन्येन, सोपि तदन्येनेत्येवमनादित्वं जैमिनीयपक्षे, आ सर्गात्प्रभृति प्रवृत्तत्वं नैयायिकपक्षे वेदाध्ययनस्य व्यवस्थितम् ।
231, ગે' આદિ શબ્દના પ્રયોગની જેમ “ગાવિ આદિ શબ્દનો પ્રયોગમાં બીજી કોઈ ગતિ સંભાવનાભૂમિએ પણ પહોંચતી ન હોય તો સાચે જ “ગાવિ આદિ શબ્દોની આદિસત્તાની ( = અનિત્યતાની કલપનાને અવસર જ કયાં છે ? [અર્થાત “ગાવિ આદિ શબ્દો પણ ગ” અદિ શબ્દની જેમ અનાદિ છે. “ગો' આદિ શબ્દ અનાદિ ] આ રીતે છે – વેદાધ્યયન વેળાએ, શાસ્ત્રમાં કહેવાયેલી માત્રા, અનુસ્વાર, સ્વર, આદિ સ્વરૂપથી સમ્યફ પ્રકારે ઉદ્દભવતા જેવા શબ્દને આચાર્ય ઉચ્ચારે છે તેવા જ શબ્દને શિષ્ય સામે ઉચ્ચારે છે. જે તે તેમાં ભૂલ કરે તો ગુરુ જ તેને બરાબર ઉચ્ચાર કરતા શીખવાડે છે. જ્યાં સુધી શિષ્યમાં સમ્યફ ઉચ્ચારણનું સામર્થ ન આવે ત્યાં સુધી ગુરુ શિષ્યને છેડતા નથી અને શિખવે જ
ય છે. તે પ્રમાણે બરાબર શીખેલે તે શિષ્ય પણ જ્યારે ગુરુ બનશે ત્યારે પોતાના શિષ્યને તે પ્રમાણે જ શીખવશે. આચાર્ય” પોતે પણ જ્યારે શેશવકાળમાં શિષ્ય હતા ત્યારે અન્ય ગુરુ પાસેથી આ પ્રમાણે જ શીખ્યા હતા, તે અન્ય ગુરુ પણ બીજ ગુરુ પાસેથી - આ પ્રમાણે શબ્દનુ ( = વેદનું , અનાદિપણુ જૈમિનીય પક્ષમાં છે. જગતના સગથી માંડી વેદનું પ્રવૃત્ત નૈયાયિકના પક્ષમાં વ્યવસ્થિત થયેલું છે.
238. इत्थमेव यदि गाव्यादीनां गवादिवत् अप्रमादकृतः सुपरिरक्षितः प्रयोगस्तथैव चैतेभ्योऽर्थप्रतिपत्तिपूर्वको व्यवहारस्तदाऽनादिगवादिशब्दसमानविषया एव गाव्यादय इति तदा कस्य किं ब्रमः । अस्ति त्वत्रान्यः प्रकारः । न ह्येकान्तेन यादृगेव वक्त्रा शब्दः प्रयुज्यते ताडगेव श्रोत्रा प्रत्युच्चार्यते, किन्तु प्रमादालस्यादिविविघापराधविगुणकरणोच्चार्यमाणोऽपभ्रंशतां स्पृशन् दृश्यते इत्यस्ति संशयावसरः ।
238. આ રીતે જ ગો' આદિની જેમ “ગાવિ આદિને પ્રયોગ અપ્રમાદકૃત અને સુપરિરક્ષિત હોય તથા તે જ પ્રમાણે તે “ગાવિ' આદિ શબ્દથી અર્થપ્રતીતિપૂર્વક વ્યવહાર કરે તે હોય તે અનાદિ “ગાવિ આદિ શબ્દને વિષય “ગે' આદિ શબ્દના વિષયની સમાન થાય જ, તો પછી અમે કોઈને શું કહીએ ?
પરંતુ આ બાબતે બીજો પ્રકાર પણ છે. વકતા જે શબ્દ પ્રયોજે છે તે શબ્દ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org