________________
સાધુત્વ એટલે શું ? इति तेऽपि साधवः स्युः । असाधुत्वमप्यवाचकत्वमुच्यते तच्च वायसवाशितादिषु व्यवस्थितं न वर्णात्मकेषु व्यक्तवागुच्चार्यमाणेषु शब्देष्विति न तेऽसाधवः ।
190. વ્યાકરણુસમુદ્રમાંકણુ ધારરૂપ, ચિરકાળ સુધી વ્યાકરણનુ અધ્યયન કરનારા જે સૂરિ છે તે પણ ‘ગાવિ’ વગેરે શબ્દોથી વ્યવહાર કરતા અનુમાનક્રમને અનુસર્યા વિના જ તે શબ્દોમાંથી અને જાણે છે; આ દરેકને અનુભવ છે. તેથી વાચકત એ જ સાધુત્વ છે, અને વાચકત્વ જેમ ‘ગો' આદિ શબ્દમાં છે તેમ ગાવિ' આદિ શબ્દમાં પણુ દેખાય છે, એટલે ‘ગાવિ' આદિ શબ્દો પણ સધુ બને. અસાધુત્વ એ અવાચકત્વ કહેવાય છે અને તે કાકવાશિત વગેરેમાં રહેલું છે, વ્યક્ત વાણીમાં ઉચ્ચારતા વર્ણાત્મક શબ્દોમાં તે નથી, એટલે તે શબ્દા સાધુ છે.
191. अथ ब्रूयात् नार्थप्रतीतिसाधनत्वमात्रं साधुत्वं, धूमादिभिरतिव्याप्तेः, अपि तु विशिष्ट क्रियाकरणत्वं तच्च गवादिष्वेवास्ति, न गाव्यादिष्विति न साधव इति । एतदपि असमीक्षिताभिधानम् । अभिधानक्रियाकरणत्वं हि वाचकत्व - मिति पूर्वमेव सुनिपुणमुपपादितम् । एतच्च गवादिषु गाव्यादिषु च समानमिति सर्व एव
साधवः 1
191. તમે કદાચ કહે કે અંનું જ્ઞાન કરાવવામાં સાધનપણુ એ જ માત્ર સાધુત્વ નથી, કારણ કે તેમ માનતાં ધૂમ વગેરેમાં અતિવ્યાપ્તિ થાય; પરંતુ વિશિષ્ટ ક્રિયાનું કરણपालु मे साधुत्व छे. ते विशिष्ट ठियानु गुप 'गौ' वगेरे शहोम ०४ छे, 'गावि' આદિ શબ્દમાં નથી એટલે ‘ગાવિ' આદિ શબ્દ સાધુ નથી. આ પણ વિચાર્યા વિનાની વાત છે. અભિધાનક્રિયાનું કરપણું એ વાચકત્વ છે એ અમે પહેલાં સારી રીતે ટાળ્યું છે; અને તે અભિધાનક્રિયાનું કરણપણું ‘ગૌ’ વગેરે શબ્દોમાં અને ‘ગાવિ’ વગેરે શબ્દોમાં સમાન. પણે છે, એટલે બધા જ શબ્દો સાધુ છે
192. अथ लक्षणानुगतत्वं तद्बाह्यत्वं च साधत्वमसाधत्वं च वर्ण्यते, तदयुक्तं, पारिभाषिकत्वप्रसङ्गात् । न चान्यत् किमपि साध्वसाघुलक्षणमतिसूक्ष्मयाऽपि दृष्टया शक्यमुत्प्रेक्षितुम् । अतो वाचकावाचकावेव साध्वसाधू इति स्थितम् । तेन तयोः प्रवर्तमाना विधिनिषेधाविमा व्यर्थौ भवेताम् । कथम् ?
साधुभिर्भाषणं तावत् प्राप्तत्वान्न विधीयते ।
अवाचकनिषेधश्च नाप्राप्तेरवकल्पते । [तन्त्रवा. १.३.२४]
न हि सलिलं पिबेदनलं न पिबेदिति विधिनिषेध संभवतः, सलिलपानस्य स्वत: प्राप्तत्वात् अप्राप्ते च शास्त्रस्यार्थवत्त्वात् ; ज्वलनपानस्य च कस्याञ्चिदवस्थायामप्राप्तेः प्रतिषेधानर्थक्यात्, प्राप्तिपूर्वका हि प्रतिषेधा भवन्ति । न हि ग्रीष्मे ज्वालायमानमारवमार्गभ्रमणोज्जृम्भिततृषातिशयतनूकृततनुरपि तनूनपातं पातुं लवणोपयोगापनीततृविकारः करभोऽपि यतेत इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org