________________
શબ્દોનું સાધુ-અસાધુમાં વર્ગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ૯૭ 192. જે વ્યાકરણનુંસારિતા સાધુત્વ છે અને વ્યાકરણબાસ્થતા અસાધુત્વ છે એમ વર્ણવવામાં આવે તો તે પણ બરાબર નથી, કારણ કે તેમ માનતાં પારિભાષિકતા આવે છે ( અર્થાત “સાધુ' શબ્દને આવો અથ લેકમાં પ્રસિદ્ધ નથી. ) સાધુ-અસાધુ શબ્દનું બીજુ કોઈ લક્ષણ સૂક્ષ્મ દૃષ્ટિથી પણ કલ્પવું શક્ય નથી. તેથી વાચક એ જ સાધુ અને અવાચક એ જ અસાધુ એમ સ્થિર થયું. પરિણામે તે બેન (=સાધુ-અસાધુન) પ્રવર્તમાન વિધિનિષેધ વ્યર્થ બની જાય. કેમ ? સાધુ ( = વાચક) શબ્દો વડે ભાષણ પ્રાપ્ત હોઈ તેને આદેશ આપવામાં આવતું નથી અને અસાધુ (= અવાચક) શબ્દ વડે ભાષણુ અપ્રાપ્ત હે ઈ તેને નિષેધ ઘટતો નથી. “પાણી પીવે’ ‘અગ્નિ ન પીવે' એવા વિધિ-નિષેધ સંભવતા નથી, કારણ કે જલપાન સ્વતઃ પ્રાપ્ત છે જ્યારે શાસ્ત્રની ( = વિધિની ) અર્થવત્તા અપ્રાપ્તમાં છે. જવલનપાન કોઈ પણ દશામાં અપ્રાપ્ત હોઈ તેને પ્રતિષેધ નિરર્થક છે. પ્રતિષેધ પ્રાતિપૂર્વક હોય છે. ગ્રીષ્મમાં બળબળતા રણના માર્ગમાં ભ્રમણ કરવાથી વધેલી અતિ તીવ્ર તૃષાથી નબળા પડી ગયેલા શરીરવાળો ઊંટ પણ અગ્નિ પીવા પ્રયત્ન કરતા નથી, તેની તૃષા તે લવણના ઉપયોગથી દૂર થાય છે.
193. तत्रैतत् स्यात्-गवादेव्यादेश्च वाचकत्वाविशेषे साध्वसाधुशब्दोच्चारणकरणकपुण्यपातकप्राप्तिपरिहारप्रयोजननियमविधानाय शास्त्रसाफल्यं भविष्यति । तदुक्तम् "वाचकत्वाविशेषेऽपि नियमः पुण्यपापयोः" इति [वाक्गप. ३.३.३०] । एतदपि दुर्घटम् , प्रतिपदमशक्यत्वात् , वर्गीकरणनिमित्तस्य चासम्भवात् । अवश्य हि विधि वा निषेधं वा विधित्सतां प्रविधेयांश्च निषेध्यांश्च शब्दानुपदर्य नियमो વિધાતષઃ મમતિમતિ | તત્ર થઇ તે શાળ્યા: પ્રતિવ્યાિ નામपरिगणनपुरःसरमुपदयरन् , तदयमर्थः कल्पशतजीविना भगवतः परमेष्ठिनोऽपि न विषयः, प्रविततवदनसहस्रसंकुलमूर्तेरनन्तस्यापि न गोचरो, वाचस्पतेने भूमि:, सरस्वत्या अतिभारः, तेषामानन्त्येन दर्शयितुमशक्यत्वात् ।
193. [ કઈ કહેશે કે] “તે પછી એમ બને કે “” વગેરે શબ્દો અને ગાવિ વગેરે શબ્દ બંનેમાં વાચકત્વ સમાન પણે હેવા છતાં સાધુ શબ્દને ઉચ્ચાર કરવાથી જન્મતા પ્રશ્યની પ્રાપ્તિ કરવાના અને અસાધુ અને ઉચ્ચાર કરવાથી જન્મના પાપને પરિહાર કરવાના પ્રયાજનાથે “સાધુ શબ્દો વડે જ બેલવું, અસાધુ વડે નહિ એવા નિયમનું વિધાના કરવા માટે શાસ્ત્રનું સાફલ્ય છે. તેથી કહ્યું છે કે વાચકવ સભાનપણે હોવા છતાં પુણ્ય-૫.૫ને કારણે સાધુને જ ઉચ્ચાર કરો, અસાધુને નહિ એ નિયમ છે.” આ પણ દુર્ઘટ છે, કારણ કે પ્રત્યેક પદને અનુલક્ષી “આ સાધુ છે ‘આ અસાધુ છે એ દર્શાવવું અશકય છે, અને બધાં પદોને લઈ તેનું સાધુ-અસાધુમાં વગકરણ કરવા માટેનું કોઈ નિમિત્ત નથી. વિધિ અને નિષેધ કરવા ઈચ્છનારે વિધેય અને નિષેધ્ય શબ્દોને દર્શાવી પછી “આ શબ્દ વડે બોલવું જોઈએ, આ શબ્દ વડે નહિ' એવા નિયમનું વિધાન કરવું જોઈએ. જો બન્ને પ્રકારના તે શબ્દને પ્રતિ વ્યક્તિ નામ લઈ એક પછી એક દર્શાવવામાં આવે તો આ અર્થ કલ્પશત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org