SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ નિષિદ્ધકર્મોપદેશ બૌદ્ધ આદિ આગમોના અપ્રામાયને હેતુ નથી પશુહિંસા અવૈધ છે અર્થાત વેદવિહિત નથી. એથી ઊલટું વેદ યજ્ઞ કરવાનો આદેશ આપે છે અને તે કેમ કરો એ (= ઈતિકર્તવ્યતા) જણાવે છે. ઈતિકર્તવ્યતામાં અગ્નીમીય પશુને વધને યજ્ઞના કરણ તરીકે જણાવેલ છે. અહીં પશવધ કરવામાં ન આવે તો યજ્ઞ પૂણ ન થાય માટે પશવધ કરવામાં આવે છે, લિસાથી કરવામાં આવતો નથી. અહીં વેદ પ્રવર્તક છે. લિસા પ્રવર્તક નથી. માટે અહીં અગ્નીલોમીય પશુની હિંસા વૈધ છે, વેદવિહિત છે.] વેદવિહિત હિંસામાં થતી પ્રવૃત્તિમાં પણ કાણિક જનનું હૃદય કરે છે. તેઓ કહે છે ‘જ્યાં પ્રાણિવધ ધર્મ છે ત્યાં અધમ કેવો છે? પરંતુ એટલા માત્રથી વેદનું અપ્રામાણ્ય નથી થઈ જતુ. આવું જ બીજા આગમોની બાબતમાં બનશે. : 63. यत्तु आगमान्तरेभ्यः कौलादिभ्यः खेचरताद्यर्थसिद्धावपि निषिद्धाचरणकृतः कालान्तरे प्रत्यवायोऽवश्यं भावीत्युक्तम् , तदपि न युक्तम् , तस्यार्थस्य तदागमनिषिद्धत्वाभावात् । आगमान्तरनिषिद्धत्वेऽपि वैकल्पिकत्वकल्पनोपपत्तेः । भवतु वा कालान्तरे प्रत्यवायः, तथाऽप्यधिकारिभेदेन तत्फले कर्मणि चोद्यमाने श्येनादाविव नागमप्रामाण्यमत्र हीयते । 'श्येनेनाभिचरन् यजेत' इत्यत्राभिचरन्निति शता लचिनिषेधमधिकारिणमाचष्टे । तस्य च श्येनयागश्चोदितः । स च तत्प्रयोगात् कृतवधः प्रत्य वैत्येव, न च वेदस्याप्रामाण्यम् । उक्तं च 'उभयमिह चोदनया लक्ष्यते अर्थोऽनर्थश्च' इति [સા. માં. ૨. ૨. ૨] ધામેઢાદરા વિચિત્રચોદ્રના નાનYપન્ના મરામસ્થ सर्वस्वारः चोदित :, आयुष्कामस्य कृष्णलचरुः । तस्मादेतदपि नाप्रामाण्यनिमित्तम् । यदपि बौद्धागमे जातिवादनिराकरणं, तदपि सर्वानुग्रहप्रवणकरुणातिशय. प्रशंसापरं, न च यथाश्रतमवगन्तव्यम् । तथा च ततत्पठ्यते 'न जातिकार्यदुष्टान् प्रव्राजयेत्' इति । तस्मात् सर्वेषामागमानामा तैः कपिलसुगतार्हत्प्रभृतिभिः प्रणीतानां प्रामाण्यमिति युक्तम् । 163. કૌલ વગેરે બીજા આગમો દ્વારા આકાશગમન વગેરે અર્થની સિદ્ધિ થાય તો પણ નિષિદ્ધ આચરણને કારણે કાલાન્તરે અનર્થ અવશ્ય થશે એમ જે કહ્યું તે પણ બરાબર નથી, કારણ કે તે કમનું નિષિદ્ધ તે આગમમાં નથી, બીજા ભાગમાં તે કર્મ નિષિદ્ધ હોય તે પણ તે કમનો વિકપ ઘટે છે. અથવા તે કાલાન્તરે તે કર્મથી અનર્થ ભલે થાઓ. તેમ છતાં અધિકારી મેથી (=તે કર્મથી જન્ય ફળની કામના કરનારની અપેક્ષાએ) તે ફળને આપનાર કર્મને ઉપદેશ જ્યારે આપવામાં આવે— ત્યાગ વગેરે કમની જેમ– ત્યારે અહી આગમકામાણ્યને હાનિ થતી નથી. શત્રને મારી નાખવા ઈછતે ચેત્યાગ કરે” એ વાક્યમાં ‘શત્રુને મારી નાખવા ઈછતો (=અમિન ' એ વર્તમાનકુદતના શતૃપ્રત્યય દ્વારા [‘પ્રાણીની હિંસા ન કરવી જોઈએ” એવા] નિષેધનું જેણે ઉલ્લંધન કરી નાખ્યું છે એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy