SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસપદેશ સંસારમાંચકાદિનાં આગમોના અપ્રામાણ્ય હેતુ નથી કપિલમુનિ સર્વજ્ઞ હેય તે સુગત સવજ્ઞ નથી એમાં શું પ્રમાણ છે ? અને જો બંને સવજ્ઞ હોય તો તેમની વચ્ચે મતભેદ અર્થાત વિરોધ કેમ? એમ જે કહેવામાં આવે છે તેને નિરાસ (ઉપર) થઈ ગયાં છે, કારણ કે જયારે મુખ્ય વિષયની વાત હોય છે ત્યારે તેમની વચ્ચે મતભેદ હોતો નથી અને ક્યારેક મતભેદ હોય તે પણ તેમના પ્રામાણ્યમાં તેથી વિરોધ આવતા નથી , 162. न च हृदयक्रोशनहेतुकर्मोपदेशादागमान्तराणामप्रामाण्यम् , तस्याप्रमाणतायामप्रयोजकत्वात् । विचिकित्सा हि. नृशिरःकपालाद्यशनेषु या । साऽप्यन्यदर्शनाभ्यासभावनोपनिबन्धना ॥ तथा च शान्तचित्तानां सर्व भूतदयावताम् । वैदिकीष्वपि हिंसासु विचिकित्सा प्रवर्तते ॥ अभिचारादिहिंसायां वैदिक्यामपि भवतु हृदयोत्कम्पः । करणांशोपनिपातिनी हिंसेति लिसातत्तस्यां प्रवृत्तिः । या तु अनीमोनीयादिपशुहिंसा इतिकर्तव्यतांशस्था यस्यां क्रत्वर्थो हि शास्त्रादवगम्यते इति वैधी प्रवृत्तिः, तस्यामपि कारुणिको लोकः सविचिकित्सो भवति वदति च यत्र प्राणिवधो धर्मस्त्वधर्मस्तत्र कीदृशः' इति । न चैतावता वेदस्याप्रामाण्यम् , एवमागमान्तरेष्वापे भविष्यति । 162. હૃદયમાં રુદન જગાડે એવા કર્મો ઉપદેશતા હોવાને કારણે તે ઉપદેશના અન્ય આગમનું અપ્રામાણ્ય નથી કારણ કે તે તેનું અપ્રામાણ પુરવાર કરનારો હેતુ નથી. મનુષ્યની ખોપરી વગેરેમાં ખાવું એ હૃદયમાં કંપારી, ક્ષોભ અને શંકાઓ જન્માવે છે તેનું કારણ અન્ય દર્શનને અભ્યાસ અને ભાવના છે. તેવી જ રીતે, શાન્ત ચિત્તવાળા અને સર્વપ્રાણુઓ પ્રતિ દયાળુઓને વૈદિક હિંસામાં પણ હૃદય કંપે છે. તમે કહેશો કે અભિચાર આદિમાં થતી વૈદિક હિંસામાં હૃદયપ ભલે થાઓ કારણ કે તે હિંસા કરણશગત હિંસા હાઈ લિપ્સાને કારણે તેમાં પ્રવૃત્તિ થાય છે. (અર્થાત્ શત્રહિંસાના સાધન તરીકે અહીં પશુહિંસા થાય છે.) આની સામે અમે કહીશું કે, પરંતુ અગ્નિષોમીય વગેરે પશુની જે હિંસા છે તે ઈતિકર્તવ્યતાન્તર્ગત છે તે ઇતિકતવ્યતામાં યજ્ઞને ઉપકારક [એવી અનીષોમીય પશુની હિંસા] વેદ દ્વારા જ જ્ઞાત થાય છે, એટલે અગ્નીમીય પશુની હિંસામાં થતી પ્રવૃત્તિ વેદાદિષ્ટ (=વૈધ) છે. [અભિચાર યા શત્રહિંસા કરવાને વેદનો આદેશ નથી પણ જેને અભિચાર કરે છેય તેને વેદ તેનો ઉપાય દર્શાવે છે; તે ઉપાય છે શ્યનયાગ, અર્થાત્ યેન-યાગ અને અભિચાર વચ્ચે ઉપાયોપેયભાવ છે એ જણાવવામાં જ વેદના વિધિવાકયને વ્યાપાર છે, પ્રવૃત્તિ કરાવવા બાબતે વિધિવક ઉદાસીન છે. અહી પ્રવૃત્તિ લિસાથી થાય છે. અભિચાર કે તેના સાધનભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy