SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ બદ્ધ આદિ સહિત બધાં આગના પ્રામાયની સિદ્ધિ કરવા માટે આ ન્યાયશાસ્ત્ર આરંભાયું છે એમ તમે યાયિકો કહો છો વેદનું પ્રામાણ્ય મહાજનપ્રસિદ્ધિથી જ પુરવાર થઈ ગયેલું છે તો પછી આ ન્યાયશાસ્ત્રનું પ્રયોજન શું છે ? યાયિક- - આવી ક્ષત્ર શક એ રહેવા દે, કારણ કે મહાજનપ્રસિદ્ધિનું કેટલાક ખંડન પણ કરે છે. એટલે તેમના ખંડનનું ખ ડન કરવા માટે ન્યાયશાસ્ત્રનો અહી યોગ કરવામાં આવ્યો છે. તેથી પૂર્વોક્ત આગમોનું જ પ્રામાય છે, વેદબાહ્ય આગમોનું નથી એ સ્થાપિત થયું. 158. : अन्ये सर्वांगमानां तु प्रामाण्यं प्रतिपेदिरे । सर्वत्र बाधसन्देहरहितप्रत्ययोदयात् ।। सर्वत्र वेदवत् कर्तुराप्तस्य परिकल्पना । दृष्टार्थे प्वेकदेशेषु प्रायः संवाददर्शनात् ॥ 158. બીજઓએ બધાં આગમોનું પ્રામાણ્ય પ્રતિપાદિત કર્યું છે, કારણ કે બાધરહિત અને સંદેહરહિત જ્ઞાન સર્વત્ર ઉત્પન્ન થાય છે. જેમ વેદની બાબતમાં તેમ સર્વત્ર (અર્થાત્ બધાં જ આગમોની બાબતમાં) આત રચયિતાની કદ ના કરવામાં આવી છે, કારણ કે આગના જે થોડા ભાગે દટાર્થનું નિરૂપણ કરે છે તેમનો આદ્યાર્થ સાથે પ્રાયઃ સંવાદ દેખાય છે. ___159. यत् पुनरत्रोक्तं सर्व एवागमाः परस्परविरुद्धार्थोपदेशित्वादप्रमाणं स्युरिति तत्रोच्यते, आप्तप्रणीतत्वेन तुल्यकक्ष्यत्वादन्यतमदौर्बल्यनिमित्तानुपलम्भाच्च न कश्चिदागमः किञ्चिद् बाधते । विरोधमात्रं त्वकिञ्चित्कर, प्रमाणत्वाभिमतेषु वेदवाक्येष्वपि परस्परविरोधदर्शनात् । पुरुषशीर्षस्पर्शनसुराग्रहगवालम्भादिचादनासु वचनान्तरविरुद्धमर्थजातमुपदिष्टमेव । किञ्चागमानां विरोधोऽपि नातीव विद्यते, प्रमाणे पुरुषार्थे વાં સર્વે જ્ઞાર્નીવવાાત | नानाविधैरागममार्गभेदैरादिश्यमाना बहवोऽभ्युपायाः । एकत्र ते श्रेयसि संपतन्ति सिन्धौ प्रवाहा इव जाह्नवीयाः ॥ 159. બધાં જ આગમે પરંપરવિદ્ધ અર્થોનો ઉપદેશ દેતા હોવાથી અપ્રમાણ છે એમ જે કહેવામાં આવ્યું છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે આપ્તપ્રણીત હોવાને કારણે બધાં આગમ સમકક્ષ હેવાથી તેમ જ અમુક આગમની દુર્બળતા ઠરાવનું કોઈ નિમિત્ત ઉપલબ્ધ ન હોવાથી કોઈ આગમ બીજા કેઈ આગમને બાધ કરતું નથી. કેવળ વિરોધ અપ્રમાણુત્વ સ્થાપવા શક્તિમાન નથી, કારણ કે તમારા વડે પ્રમાણુરૂપે રવીકૃત વેદવાક્યોમાં પણ પરસ્પરવિરોધ દેખાય છે. પુરુષશી સ્પશન, સુરાપાન, ગમારણ વગેરેનો આદેશ આપતાં વેદવાક્યોમાં બીજા વેદવાક્યોથી વિરુદ્ધ અર્થોને (Fકર્મોને ઉપદેશ આપવામાં આવ્યો છે જ. વળી આગમને પરસ્પરવિરોધ પણ આત્યંતિક નથી કારણ કે પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy