SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ બૌદ્ધ આદિ આગમમાં મહાજનપ્રસિદ્ધિ ન હોવાથી તેમનામાં આપ્તપ્રણતત્વ નથી મહાજનથી ભય પામી તે કાર્યો એકાન્તમાં [પા] કરે છે, પ્રકટપણે કરતા નથી. જે તેમને તેમના શાસ્ત્રજ્ઞાનના પ્રામાણ્ય બાબત કોઈ શંકા ન હોય તે તેઓ શા માટે તે શાસ્ત્રોપદિષ્ટ કાન ચોરની જેમ છૂપી રીતે કરે છે ? તેથી જ વન્દકા વગેરે તેમનું પોતાનું મહાજન છે એમ તેઓ સ્થાપી શકતા નથી, પરંતુ ચાર વર્ણ વગેરે જ મહાજન છે અને આ મહાજન વેદવિરોધી આગમોનો નિષેધ જ કરે છે, અનુમોદન કરતું નથી. સંસારમચકને સ્પશી શિષ્ટો પડાં સહિત સ્નાન કરે છે. બૌદ્ધોની સાથેય એમને કઈ વ્યવહાર નથી. પ્રાયઃ સકળ જનસમૂહ વેદધર્મને અનુસરે છે. વેદબાહ્ય જે કોઈ આગમ છે તે વંચના જ છે. 156. હૃદશરૂાયમનપસામાન્યમવો મહામાન વેઢનામ પ્રશ્વરાશિ, વધે बाह्यागमवादिन एवमेव स्पर्धन्ते । ते हि स्वागमप्रामाण्यमभिवदन्तो वेदरीत्याभिदधति । वेदे यथातथा प्रवेष्टुमीहन्ते । वैदिकानर्थानन्तरान्तरा स्वागमेषु निबध्नन्ति, वेदस्पर्शपूमिवात्मानं मन्यन्ते । तेषामप्यन्तहृदये ज्वलत्येव वेदप्रामाण्यम् । अत एवं विधाया महाजनप्रसिद्वेरागमान्तरेष्वदर्शनान्न तेषामाप्तप्रणीतत्वम् । - 156. બીજાના જે સામાન્ય વૈભવ ન ધરાવનાર (અથત વિશિષ્ટ અસામાન્ય વૈભવ ધરાવનાર) મહાભાગ વેદ નામનો આવો આ ગ્રંથરાશિ છે. તેથી બી' વેદબાહ્ય આગમને માનનારા આ રીતે જ તેની સ્પર્ધા કરે છે–તેઓ પિતાના આગમનું પ્રામાણ્ય જ્યારે પુરવાર કરે છે ત્યારે વેદના પ્રામા સ્થાને જે રીતે પુરવાર કરવામ્સ આવે છે તે રીતે જ પુરવાર કરે છે. તેઓ જેમ તેમ કરીને વેદમાં પ્રવેશવા ઇછે છે. તેઓ વૈદિક અને (= વિષયને) વચ્ચે વચ્ચે પોતાના આગમોમાં શબ્દબદ્ધ કરી મૂકે છે અને વેદના સ્પર્શથી જણે કે પવિત્ર બનેલા પોતાને માને છે. તેમના હૃદયમાં વેદનું પ્રામાણ્ય પ્રકટ પ્રકાશે છે જ. નિષ્કર્ષ એ કે બીજાં બિૌદ્ધાદિ] આગમાં આ પ્રકારની મહાજનપ્રસિદ્ધિ દેખાતી ન હોઈ તેમનું આપ્તપ્રણીતત્વ નથી. 151. મહેં– 'महाजनप्रसिद्ध्यैव वेदप्रामाण्यनिश्चयात् । किमर्थः कण्ठशोषोऽयमियानार्येण संश्रितः ॥ वेदप्रामाण्यसिद्धयर्थं हि इदं शास्त्रमारब्धमिति गीयते । वेदप्रामाण्यस्य च महाजनप्रसिद्धयैव सिद्धत्वात् किं शास्त्रेण ? अलं क्षुद्रचोद्यैरीदृशैः । महाजनप्रसिद्धि हि केचिद्विप्लावयन्त्यपि । अतस्तदुपघाताय शास्त्रमत्र प्रयुज्यते ।।। तस्मात् पूर्वोक्तानामेव प्रामाण्यमागमानां, न वेदबाह्यानामिति स्थितम् । " 157. શંકાકાર કહે છે– મહાજનપ્રસિદ્ધિના આધારે જ વેદના પ્રામાણ્ય નિશ્ચય થતો હોઈ શા માટે આપ સજેજન આટલું ગળું સૂકવો છો ? વેદના પ્રામાણ્યને પુરવાર - Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy