SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ મહાજન કોણ છે ? 153. કોઈ કહે છે – આ મહાજન કોણ છે ? તેને આકાર કેવો છે ? તેની યોગ્યતા શી છે ? તેની સંખ્યા કેટલી છે ? તેનો ચોગ્ય આચાર શો છે ? –આની સમજણ તમારે આપવી જોઈએ. વળી બૌદ્ધો વગેરે બુદ્ધ વગેરે આતે છે એમ, પોતાના આગમના પ્રામા ષ્યની સિદ્ધિ કરવા કહે છે અને બુદ્ધ વગેરેની આતતા સિદ્ધ કરવા તેઓ પોતાના વંદકા વગેરે મહાજનને પણ જણાવશે જ. ત્યાં તમે કેવી રીતે પ્રતિકાર કરશો ? 154. उच्यते । चातुर्वण्यं चातुराश्रम्यं च यदेतदार्यदेशप्रसिद्ध स महाजन उच्यते । आकारस्तु तस्य कीदृशं पाणिपादं कीदृशं शिरोग्रीवं वा, कियती तस्य संख्येति पुरुषलक्षणानि गणयितुं न जानीमः । चातुवर्ण्य चातुराश्रम्यरूपश्चैष महाजनो वेदपथप्रवृत्त आगमान्तरवादिभिरप्रत्याख्येय एव । तथा चैते बौद्धादयोऽपि दुरात्मानो वेदप्रामाण्यनियमिता एव चण्डालादिस्पर्श परिहरन्ति । निरस्ते हि जातिवादावलेपे कः चाण्डालादिस्पर्शे दोषः ? । 154. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. જે ચાર વર્ણો અને ચાર આશ્રમ આર્યદેશમાં પ્રસિદ્ધ છે તે મહાજન કહેવાય છે. તેનો આકાર અર્થાત્ તેના હાથપગ કેવા છે, તેનું માથું કેવું છે, તેની ડેક કેવી છે, તેની સંખ્યા કેટલી છે– એમ પુરુષલક્ષણ, સંખ્યા વગેરે ગણાવવા માટેનું અમને જ્ઞાન નથી. ચાર વર્ષે અને ચાર આશ્રમરૂપ આ મહાજન વેદના જે માગને અનુસરે છે તે ભાગ બીજા આગમોમાં માનનારાઓ વડે અપ્રત્યાખ્યય (અપ્રતિધ્ય) જ છે. એટલે બૌદ્ધ વગેરે દુરાત્માઓ પણ વેદપ્રામાણ્યથી નિયત્રિત છે જ, તેથી તેઓ પણ ચંડાલ વગેરેને સ્પર્શતા નથી. જાતિવાદજન્ય અભિમાનનું ખંડન જે બૌદ્ધોએ કર્યું છે. તો પછી ચંડાલ વગેરેને સ્પર્શવામાં શો દોષ ? ___155. येऽपि अन्ये केचिदशुचिभक्षणागम्यागमनादिनिर्विकल्पदीक्षाप्रकारमकार्यमनुतिष्ठन्ति तेऽपि चातुर्वण्यादिमहाजनभीतास्तत् तत् कर्म रहसि कुर्वन्ति, न प्रकाशम् । निर्विशके हि तच्छास्त्रप्रत्यये किमिति चौर्यवत् तदर्थानुष्ठानम् ? अत एव न निजो महाजन उत्थापयितुं शक्यते वन्दकादिः, किन्तु अयमेव चातुर्वर्यादिमहाजनः, स चैष महाजन: वेदविरुद्धमागर्म परिहरत्येव, नानुमोदते । સંસારનો Úષ્ટ્ર ાિછા નત્તિ સવારસ: | बौद्धैरपि सहैतेषां व्यवहारो न कश्चन ॥ वेदधर्मानुवर्ती च प्रायेण सकलो जनः । वेदबाह्यस्तु यः कश्चिदागमो वञ्चनैव सा ॥ 155. અશુચિભક્ષણ, અગમ્યા સ્ત્રી (મા, બહેન, ગોત્રજા) સાથે સંગ વગેરે નિર્વિકલ્પદીક્ષા પ્રકારના અકાર્યોનું અનુદાન બીજા જે કંઈ કરે છે તેઓ પણ ચાર વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy