SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અથવવેદમાં ત્રિવિધ મન્ત્રજાતિ છે. !! - - 116. “નાથને ઢંઢવાત ' [અર્થાત્ ત્રયીમાં ઉપદેશવામાં આવેલ કર્મોને અથવવેદે પદિષ્ટ કમ સાથે સેળભેળ ન કરવા એમ જે કહેવામાં આવ્યું છે તે તો ક૯પત્રનું વિધાન હોઈ, વેદવિરુદ્ધ છે એટલે તેને આદર કરવામાં આવતા નથી. જે આ વાક્ય કૃતિનું હેત તે પણ પ્રકરણવિશેષમાં તે અધીત હતાં ત્યાં જ કઈક યજ્ઞકર્મમાં તેને નિવેશ કરવામાં આવત. અનારવ્યવાદપક્ષમાં પણ (અર્થાત એ કેવળ સામાન્ય કથન છે 'એવા પક્ષ લેતાં) પૂર્વોક્ત વાકયથી આ વાક્યને અર્થ વિસદશ (= વિરુદ્ધ) બની જતું હોવાને કારણે તેમ જ અથર્વવેદ ત્રયીબાઇ ન હોઈ અથર્વવેદ સાથેનો સંપર્ક દુષ્પરિહર હોવાના કારણે આ નિષેધને અમુક કમને અનુલક્ષીને જ સમજાવવામાં આવશે. ” . 17. વઘુત્તે–ત્રિવતે કચૈસાનોવાંશુ યજુષા' इतिवदथर्वधर्मोऽपि न कश्चिदाम्नात इति, तदप्यसारम् , मन्त्रधर्मो ह्ययमुपदिश्यते, न वेदधर्मः । मन्त्रब्राह्मणसमुदायस्वभावा हि चत्वार इमे वेदग्रन्थाः । मन्त्रास्तु वस्तुतो गद्यपद्यभेदाद् द्विविधैव । गद्मबन्धो यजुरुच्यते, पद्यबन्ध ऋगिति, गीतिनिधनं तु भेदान्तरं सामेति । अत एव जेमिनिना मन्त्रविभागं प्रस्तुत्य 'तेषामृग्यत्रार्थवशेन પટુવ્યવસ્થા. તિ૬ સામાથા સેવે યજુ:ન્દ્રઃ 'બૈિતૂ. ૨.૨.૨૫] इत्थमेव तेषां त्रैविध्यमुपपादितम् । तेषामेव चायमुच्चैस्त्वादिधर्मः, न वेदशब्दवाच्यानां मन्त्रब्राह्मणसमुदायात्मनां ग्रन्थानाम् । अथर्ववेदेऽपीयं त्रिविधैव मन्त्रजातिरिति तत्रापीदं धर्मजातमुपदिष्टं भवति । 17. મોટેથી ઋચાઓ બેલવામાં આવે છે, સામવેદના મંત્રો મોટેથી ગાવામાં આવે છે અને યજુર્વેદના મંત્રો ધીમેથી બોલવામાં આવે છે આની જેમ અથવવેદને કોઈ ધર્મ જણાવવામાં નથી આવ્યો એમ જે કહેવામાં આવ્યું તે યોગ્ય નથી. [આ વાકયમાં] મંત્રને જ ધમ ઉપદેશવામાં આવ્યું છે, વેદને ધર્મ ઉપદેશવામાં આવ્યું નથી. આ ચાર વેદગ્રન્થ મન્સ અને બ્રાહ્મણના સમુદાયરૂપ છે. મંત્રો વસ્તુતઃ ગદ્ય-પદ્ય ભેદે બે પ્રકારના છે. ગદ્યબંધ મન્ટો યજ કહેવાય છે અને પદ્યબંધ મિત્રો ઋચા કહેવાય છે. નીતિનિબંધન મન્ટો, જે વધારાને ભેદ છે તે, સામ કહેવાય છે. તેથી જ જૈમિનિએ મગ્નવિભાગને અનુલક્ષી તેમનું નામ છે જ્યાં અર્થને આધારે પાકની વ્યવસ્થા છે', “ગીતિઓમાં સામનામને પ્રયોગ થાય છે, બાકીનામાં યજુ શબ્દનો પ્રયોગ થાય છે –આ પ્રમાણે જ તેમનું ( મેન્ગોનું) શૈવિધ્ય ધટાવ્યું છે. ઉચ્ચસ્વ વગેરે ધર્મ તેમને જ અર્થાત મન્ટોને જ છે, વેદશબ્દવાય મન્નબ્રાહ્મણ સમુદાયરૂપ ગ્રન્થના નથી. અથર્વવેદમાં પણ આ ત્રિવિધ મન્નજાતિ છે એટલે તેમની (= અથવવેદગત મન્ટોની) બાબતમાં પણ આ ધર્મો ઉપદેશાયેલા ગણાય જ 118. मन्त्रविभागकृत एवायं त्रयीव्यपदेश इति । अतश्च 'सैषा त्रयी विद्या तपति' इत्याद्यपि न विरोत्स्यते । एवं ऋग्यजु:सामसमुदायात्मकमन्त्रोपबन्धात् त्रय्यन्तर्गतश्च अथर्ववेदः । पृथग्व्यवस्थितग्रन्थसंदर्भस्वभावत्वाच्च भिन्न इति स्थितम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy