SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અથવવેદ ત્રયીનું શુદ્ધ છે 112. नन्वन्येऽपि त्र्यात्मका वेदाः । यद्येवं सुतरामथर्ववेदो न पृथक्करणीयः, सर्वेषां रूपाविशेषात् । तेषां पृथक्प्रतिष्ठैः स्वैः स्वैः ऋगादिभिरेव व्यपदेश इति न ते समुदायशब्दव्यपदेश्याः । 112. N२-in a! ५९४ यात्म छ. જયંત–જે એમ હોય તો અથવવેદને બીજા વેદથી અલગ ન કરવો જોઈએ, કારણું કે બધા વેદોનું સ્વરૂપ એકસરખું છે. અલગ અલગ પ્રતિષ્ઠાવાળા તેમના પોતાનાં ઋગૂ વગેરે નામો વડે તેઓ ઓળખાય છે એટલે તેઓ સમુદાયવાચક શબ્દથી ઓળંખાતા નથી. ___113. यत्तु वाक्यान्तरे 'त्रय्यै विद्यायै शुक्रं तेन ब्रह्मत्वम्' इति तत्रेयं चतुर्थी षष्ठयाः स्थाने प्रयुक्ता । शुक्रमिति सारमाचक्षते । तेन त्रयीविद्यायाः सारेण ब्रह्मत्वं क्रियते इत्युक्तं भवति । न च त्रय्येव त्रय्याः शुक्रं. भवति । न चात्यन्तं ततोऽर्थान्तरमेव । तेनेदमर्यवेदात्मकमेव त्रय्याः शुक्रं इति मन्यामहे । त्र्यात्मकत्वादिति मन्यामहे । त्र्यात्मकत्वादिति शुक्रमिति च गुह्यमाहुः । अथर्वशब्दोऽपि रहस्यवचनः । 'यज्ञाथर्वाणं वै काम्या इष्टयः' इति । तेन त्रयीशुक्ररूपेणाथर्ववेदेन ब्रह्मत्वमितीत्थमथर्व वेदस्य न ायीबाह्यत्वम् । इत्थं सर्वशाखाप्रत्ययमेकं कर्मे ति अत्र न सर्वशब्दः सङ्कोचितो भवति । ____113. भी. मे १४यमा थुछ है "म्य विद्यायै शुक्रम् , तेन ब्रह्मरत्रम् ." त्यां છઠ્ઠીના સ્થાનમાં ચતુર્થીને પ્રવેગ થયો છે. “શુક્ર” એટલે સાર કહેવાય છે, તેથી ત્રયીવિદ્યાના શુક્ર (= સાર) દ્વારા બ્રહ્માની ફરજે જવાય છે એમ કહ્યું કહેવાય. એને અર્થ એ નહિ કે ત્રયી જ ત્રયીનું શુક છે. વળી, તે ત્રયીથી અત્યંત જુદી જ વસ્તુ છે એમ પણ નહિ. તેથી ત્રીનું શુક્ર આ અથવવેદાત્મક જ છે એમ અમે માનીએ છીએ, કારણ કે અમે માનીએ છીએ કે તે યાત્મક છે–ત્રયીના સર્વભૂત છે. “વ્યાત્મક હોવાથી’ એમ અને શુક્ર છે ” એમ કહીને રહસ્યને જણાવ્યું છે. “ અથવું ' શબ્દનો અર્થ રહસ્ય છે. “ અથવયજ્ઞો (અર્થાત રહસ્યયજ્ઞો) ખરેખર કામ્ય ઈષ્ટિએ છે.'' તેથી ત્રયીના શુક્રરૂપ અથવવેદથી બ્રહ્મા ફરજે જાણે છે. આમ અથર્વવેદનું ત્રબાહ્યત્વ નથી અને આમ “સર્વશાખાપ્રતિપાદિત એક કર્મ – सभा 'स' शम्ना मथसहाय यता नथी, - 114. अत एव ब्रह्मवेदोऽथर्ववेद इति पूर्वोत्तरब्राह्मणे पठ्यते 'ऋग्वेदो यजर्वेदः सामवेदः ब्रह्मवेदः' इति [गो० ब्रा० ३.२.१६] तथा च काठकशताध्ययने ब्राह्मणे ब्रह्मौदने श्रूयते 'ब्रह्मवादिनो वदन्ति पुरोधा औद्दालकिरारुणिरुवाच ब्रह्मणे त्वा प्राणाय जुष्टं निर्वपामि ब्रहमणे त्वा व्यानाय जुष्टं निर्वपामि' इत्युपक्रम्य 'अथर्वाणो वै ब्रह्मणः समानोऽथर्वणमेवैतज्जुष्टं निर्वपति चतुःशरावो भवति चत्वारो हीमे वेदास्तानेव Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy