SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અથવવેદ યાત્મક છે 109: જયંત-અમે ઉત્તર આપીએ છીએ. અમે પણ આવાં વાક્યો નથી ભણ્યા એમ નહિ, પરંતુ તેમને આ અર્થ છે : અથર્વવેદનો જાણકાર જ બ્રહ્મા છે. કેવી રીતે ? કારણું કે ત્રયી નામની કઈસ્વતંત્ર વસ્તુ (= વેદ) નથી, પરંતુ ત્રણ વિદેને સમૂહ જ ત્રયી છે. સમૂહ તો ભેગી કરવામાં આવેલ વસ્તુઓમાં જ રહેલો હોય છે. ભેગા કરવામાં આવતા વૃંદ વગેરે ત્રણ હતા વગેરેની ફરજો જણાવવામાં ચરિતાર્થ છે એ બાબતે તેમનામાં જુદાપણું યોગ્ય નથી. જે વેદ એક એક વ્યકિતશઃ ચરિતાર્થ છે તેમને સમુદાય પણ ચરિતાર્થ હોય જ. જ્યારે સમુદાયની બુદ્ધિને વિભાગ કરવામાં આવે છે ત્યારે બુદ્ધિમાં સમુદાયના ઘટકે જ ભાસે છે, અવયવીની જેમ સમુદાય સ્વતંત્ર વસ્તુ નથી, અને તે ત્રણ વેદો] અન્ય અન્ય ક્ષેત્રમાં વ્યાપાર કરે છે. શું ખરેખર ઋદ વગેરેને જ બ્રહ્માની ફરજો જણવતા માનવામાં આવે તે તેમના ઉપર વધુ પડ બેજ ન પડે ? 10. ન ઝૂમઃ ગતિમાન તિ જિતુ ચારમન ગ્રહ્મવાર્તવ્યતોપદ્રિા त्र्यात्मकश्चान्यतमोऽपि तेभ्यो न भवति वेदः । अथर्ववेदस्तु त्र्यात्मक एव । तत्र हि ऋचो यजूंषि सामानि इति त्रीण्यपि सन्ति । तेन ब्रह्मत्वं क्रियमाणं त्रय्या कृतं भवति । - 110. શંકાકાર–અમે કહેતા નથી કે વધુ પડતા જ પડે, પરંતુ ત્યાત્મક હોવાથી તેઓ જ બ્રહ્માની ફરજે ઉપદેશે છે. તે ત્રણથી જુદે માત્મક વેદ પણ નથી જયંત અથર્વવેદ વ્યાત્મક જ છે. તેમાં મંત્ર, યજુમત્રો અને સામમંત્રો ત્રણેય છે, તેથી તેણે જણાવેલી બ્રહ્માની ફરજે ત્રયીએ જણવેલી ગણાય છે. 111. ननु यस्त्रीन् वेदानधीते, तेन चेद् ब्रह्मत्वं क्रियेत, तत्कि त्रय्या न कृतं भवति ? बाढमित्युच्यते । सोऽपि “एकस्मै वा कामायान्ये यज्ञक्रतवः समाधीयन्ते' 'सर्वेभ्यो ज्योतिष्टोमः' 'सर्वेभ्यो दर्शपूर्णमासौ' इति श्रुतावपि योगसिद्धयधिकरणन्यायेन [जै : सू० ४.३.११] अन्यतममेव बुद्धावादाय विदध्यात् , न समुदायं बुद्धावारोपयितुं '. शक्नुयात् इत्येकेनैव तत्कृतं भवति, न त्रय्येति । - 111. શંકાકાર–જે ત્રણ વેદોને ભણે છે (અર્થાત્ અધ્યયન કરે છે, તે જે બ્રહ્માની ફરજો જે તે શું ત્રયીએ બ્રહ્માની ફરજો જણાવી ન કહેવાય ? જ્યતે–કહેવાય. બરાબર છે એમ અમે કહીએ છીએ, પરંતુ “જિતિમ, દશ અને પૂર્ણમાસથી અન્ય યસો એક જ કામને માટે કરવામાં આવે છે, ” “બધી જ કામનાઓ માટે જ્યોતિષ્ઠોમ કરવામાં આવે છે, ” બધી જ કામનાઓ માટે દશ અને પૂર્ણમાસ કરવામાં આવે છે' વગેરે શ્રુતિમાં પણ યોગસિદ્ધભૂધિકરણન્યાયથી અનેક કામનાઓમાંથી એકને જ મનમાં ધારીને યજ્ઞ કરવો જોઈએ અનેક કામનાઓના સમુદાયને મનમાં લાવવો શક્ય નથી. એટલે એક વેદ જ તે ફરજો જણાવે છે એમ કહેવાય, ત્રણ વેદ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy