SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ અથવ વેદત્રયીખાદ્ય નથી 107. જયંત તે બરાબર નથી. અથવવેદ બ્રહ્માની ફરજો જણાવે છે. “ સામયન કરવાને પૃચ્છતા પ્રજાપતિ વેદોને પૂછે છે—અમારે કોને હોતા તરીકે પસંદ કરવા જોઈ એ ?”થી શરૂ કરી છેવટે ગેપથભ્રાહ્મણ [૨.૨૪] કહે છે “ તેથી ઋગ્વેદને તણુનારને હાતા તરીકે પસંદ કર, કારણ કે તે હેાતાની ફરતે જાણે છે, યજુવેદને જાણનારને અયુ તરીકે પસંદ કર, કારણ કે તે અયુ'ની ફરજો જાણે છે, સામવેને જાણનારને ઉદ્દાતા તરીકે પસંદ કર,કારણ કે તે ઉદ્ગાતાની ફરજો જાણે છે, અથવ`વેને જણનારને જ બ્રહ્મા તરીકે પસ ંદ કર કારણ કે તે બ્રહ્માની ફરજો જાણે છે.” આમ કહીને વળી તે કહે છે કે “હવે જો આવો હાતા, અયુ, ઉદ્ગાતા કે બ્રહ્મા પસંદ કરવામાં ન આવે તે એમની આગળ જ યજ્ઞ નિષ્ફળ જાય છે; ઋગ્વેદને જાણનારને જ હોતા કરવો, યજુવેદને જાણનારને જ અÜયુ કરવો, સામવેદને જાણુનારને જ ઉદ્ગાતા કરવો અને અથવ વેદને જાણનારને જ બ્રહ્મા કરવો.” [વળી, તે કહે છે,] “[યજ્ઞકમ'માં] જે અધૂરાપણું, વિશેષ દોષ, નિર્વીય તા લાવતુ હાય તેને અથવ મ`ત્રાના તેજ વડે દૂર કરાય છે' [l બ્રા॰ ૧.૨૨]. [પુનઃ તે કહે છે,] “ [સામયજ્ઞ પૂરો કરીને સામયન કરનાર યજમાને અથવવેદના જાણકાર ભૃગુ અને અંગિરસ વિના સામરસ પીવો જોઈ એ નહિ. ’' [ગો॰ બ્રા, ૧૨] ૫૪ 108. नन्वेताः श्रुतीरथर्वाण एवाधीयते, नान्ये त्रयीविदः । ते त्वेवं पठन्ति 'यदृचा होत्रं क्रियते, यजुषाऽऽध्वर्यवं, साम्ना औद्गात्रम्, अथ केन ब्रह्मत्वं क्रियते इति, त्रय्या विद्ययेति ब्रूयात्' इति । तथा च ' यह चैत्र हौत्रमकुर्वत, यजुषाऽऽध्वर्यवं, साम्नौद्गात्रं यदेव त्रययै विद्यायै शुक्रं तेन ब्रह्मत्वम्' इति । 108. શંકાકાર— આ શ્રુતિવચન અથવ વેદના જાણકારો જ ભણે છે, ખીન્ન અર્થાત્ ત્રયાને જાણનારા નહિ. તે (= ત્રયીને જાણનારા) તેા આવું ભણે છે, ઋગ્વેદ હાતાની ફરો જણાવે છે, યજુવેદ અધ્વર્યુ ની ફરળે જણાવે છે, સામવેદ ઉદ્ગાતાની ફરજો જણાવે છે. બ્રહ્માની ફરજો કયા વેદ જણાવે છે ? કહેવું જોઈએ કે ત્રયીનુ જ્ઞાન [બ્રહ્માની ફરજો જણાવે છે.] વળી, [તે ભણે છે,] “ ઋગ્વેદે જ હાતાની ફરજો જણાવી, યજુર્વેદે અધ્વર્યું ની ફરજો, સામવેદે ઉદ્ગાતાની ફરતે, જે ત્રણ વેદોની વિદ્યાનુ સારતત્ત્વ છે તે બ્રહ્માની ફરો જણાવે છે.’ 109. " યંતે । યમવ્યેવમાનિ વાનિ ન નાથીહિ।ત્રિન્તુ વામયमेवार्थ:- अथर्वाङ्गिरोत्रिदेव ब्रह्मेति । कथम् ? यतो न त्रयी नाम किमपि वस्त्वन्तरम् अपि तु त्रयाणां वेदानां समाहार इति । समाहारश्च समाहियमाणनिष्टो भवति । समाहियमाणाश्च ऋग्वेदादयस्त्रयो हौत्रादिपरत्वेन चरितार्थाः, न पुनस्तत्र भेदमर्हन्ति । एकैकशः चरितार्थानां समुदायोsपि चरितार्थ एव । समुदायबुद्धौ हि विभज्यमानायां समुदायिन एव प्रस्फुरन्ति, नावयविवदर्थान्तरम्, ते चान्यान्यक्षेत्र व्यापृताः । किं नु खलु ऋग्वेदादीनां ब्रह्मत्वं कुर्वतामतिभारो न भवति ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy