SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સગની આદિમાં ઈશ્વરે નવા વેદ રચે છે એ તૈયાયિક પક્ષ ૪૫ - 89. अन्यत्वे किं प्रमाणं ननु तव सुमते किं तदैक्ये प्रमाण ध्वस्तं तावत् समस्तं भुवनमिति तदा वेदनाशोऽप्यवश्यम् । एकस्त्वीशोऽवशिष्टः स च रचयति वा प्राक्तनं संस्मरेद्वा वेदे स्वातन्त्र्यमस्मिन्नियतमुभयथाऽप्यस्ति चन्द्रार्धमौले: ॥ एकस्य तस्य मनसि प्रतिभासमानो वेदस्तदा हि कृतकान्न विशिष्यतेऽसौ । प्रत्यक्षसर्यविषयस्य तु नेश्वरस्य युक्ता स्मृतिः करणमेव ततोऽनवद्यम् ।। 89. મીમાંસક—[અન્ય સર્ગોમાં વેદો] જુદા હોય છે એમ માનવામાં તમારા તરફથી शुप्रभाए छ ? નૈયાયિક– અરે એ સુબુદ્ધિ ! તેઓ એ એ જ હોય છે એમ માનવામાંય શું પ્રમાણ છે ? પ્રિલયમાં સમસ્ત જગતનો નાશ તે થાય છે એટલે તે વખતે વેદને નાશ પણ અવશ્ય થાય જ; એકમાત્ર ઈવર જ બાકી રહે છે અને તે કાં તો નવા વેદે રચે છે કાં તે જૂનાને યાદ કરે છે. ઈશ્વરનું વેદમાં આ બાબતે બંને રીતે સ્વાતંત્ર્ય નિયત છે. અદિતીય ઈશ્વરના મનમાં પ્રતિભાસ પામતો એ વેદ તે વખતે કાયરૂપ વેદથી જ નથી. જેને સવ* વિષયો પ્રત્યક્ષ છે એવા ઈશ્વરને સ્મૃતિ ઉચિત નથી, તેથી નવા વેદની રચનાનો પક્ષ જ નિર્દોષ છે. 90. तेनाप्तनिर्मिततयैव निरत्ययार्थ- संप्रत्ययोपजननाय जनस्य वेदे । शास्त्रं सुविस्तरमपास्तकुतर्कमूल मोहप्रपञ्चमकरोन्मुनिरक्षपादः ।। - 90 નિષ્કર્ષ એ કે આપ્તપુરુષરચિત હોવાના આધારે જ વેદમાં અર્થ વિશે લોકોને અત્યંત વિશ્વાસ પેદા કરવા મુનિ અક્ષર દે અજ્ઞાનરૂપ વૃક્ષના કુતરૂપ મૂળને જડથી ઉખેડનારું સુવિસ્તૃત ન્યાયશાસ્ત્ર રચ્યું છે. 9:. अत्र कश्चिदाह । युक्तमितरेतरव्यतिषक्तार्थोपदेशित्वेनैककतृकत्वानुमानद्वारकं त्रिवेद्याः प्रामाण्यम् । अथर्यवेदस्य तु त्रय्याम्नातधर्मोपयोगानुपलब्धेस्त्रयीबाह्यत्वेन न तत्समानयोगक्षेमत्वम् । अनपेक्षत्वलक्षणप्रामाण्यपक्षेऽपि विक्षिप्तशाखान्तरोपदिष्टविशिष्टज्योतिष्टोमाद्यनेककर्मानुप्रविष्टहौत्राध्वर्यवादिव्यापारव्यतिषङ्गदर्शनात् तदर्था त्रय्येव यथा प्रमाणभावभागिनी भवितुमर्हति, न तथा पृथग्व्यवहाराऽऽथर्यणश्रतिः । । 91. અહીં કોઈ કહે છે–પરસ્પર સંબંધ ધરાવતા અને ઉપદેશ આપતા હોવાથી તેમના (= ઋદ, યજુર્વેદ અને સામવેદનો) કર્તા એક છે એવું અનુમાન થાય છે અને એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy