SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આક્તિત્વહેતુ સદ્ભુતુનાં પાંચે લક્ષણાથી યુક્ત છે 75. નિષ્કા એ કે આયુર્વેદ આપ્ત પુરુષે રચેલ છે, તેનું અન્ય કોઈ મૂળ નથી એ પુરવાર થયું. આ રીતે જ ફ્લેવેદ (= શસ્યશાસ્ત્ર) વગેરેની આપ્તપ્રણીતતા સ્પષ્ટ થાય છે. 76 तस्मादाप्तोक्तत्वस्य सिद्धमायुर्वेदादौ व्याप्तिग्रहणम् । व्याप्तिप्रदर्शनायैव सूत्रकृता 'स द्विविधो दृष्टादृष्टार्थत्वात्' [ न्या. સૂ. ૨૨.૮] ફ્લુમ્ | દટ્ટા” गृहीता विनाभावमाप्तोक्तत्वम् अदृष्टार्थे प्रामाण्यं साधयतीति 1 अत एवोक्तम्, 'मन्त्रायुर्वेदप्रामाण्यवच्च तत्प्रामाण्यमाप्तप्रामाण्यात्' इति न्यायसूत्र ૨.o.૬] ! 76. પરિણામે આયુર્વેદ વગેરેમાં આપ્રોક્તત્વની પ્રામાણ્ય સાથેની વ્યાપ્તિનું ગ્રહણુ સિદ્ધ થયું. વ્યાપ્તિ દર્શાવવા જ સૂત્રકારે કહ્યુ` છે કે તે (== શબ્દપ્રમાણુ) એ પ્રકારનું છે, કારણ કે તેના વિષય દૃષ્ટ અને અદૃષ્ટ [એમ બે પ્રકારના] છે. દૃષ્ટામાં પ્રામાણ્ય સાથે આસોક્તત્વને ગૃહીત થયેલા વ્યાપ્તિસબંધ અદૃષ્ટામાં પણ આમોક્ત શબ્દનુ પ્રામાણ્ય સિદ્ધ કરે છે. એટલે જ કહ્યું છે કે મત્ર અને આયુર્વેદના પ્રામાણ્યની જેમ શબ્દનુ પુરુષના પ્રામાણ્યને કારણે છે પ્રામાણ્ય આમ ૪૦ 77. नन्वत्रापि न वैद्यकं विरचयन् दृष्टो मुनिः सर्ववित् तद्व्याप्तिग्रहणं जने यदि वृथाssयुर्वेदसङ्कीर्तनम् | सत्यं किन्तु दृढा तथाऽपि चरकाद्याप्तस्मृतिर्वैद्य के नासौ चान्यनिबन्धनेति कथिता तस्येह दृष्टान्तता ॥ 77. મીમાંસક–અહીં પણ [કાઈ એ] સત્ત મુનિને વૈદ્યક શાસ્ત્ર રચતા દેખ્યા નથી. જો આમોક્તત્વ અને પ્રામાણ્ય વચ્ચેની વ્યાપ્તિનું ગ્રહણ લેાકામાં હોય તેા પછી આયુર્વેદને દૃષ્ટાન્ત તરીકે જણાવવુ વૃથા છે. નૈયાયિક— સાચું, પરંતુ વૈદ્યક શાસ્ત્રની બાબતમાં તેના રચિયતા તરીકે ચરક વગેરે આપ્ત પુરુષાનુ સ્મરણુ દૃઢ થયેલું છે, તે સ્મરણુ અન્યનિબંધન નથી. એટલે આયુર્વેદને દૃષ્ટાન્ત તરીકે અહીં જણાવેલ છે. 78. इत्यायुर्वेदवाक्यप्रभृतिषु भवति व्याप्तिराप्तोक्ततायाः पूर्वोक्तेन क्रमेण स्फुटमकथि तथा पक्षधर्मत्वमस्याः । न प्रत्यक्षागमाभ्यामपहृतविषया नानुमानान्तरेण व्याधूता वेति सैषा भजति गमकतां पञ्चरूपोपपत्तेः ॥ 78. આયુર્વેદનાં વચના વગેરેમાં આખ્તાક્તતાની પ્રામાણ્ય સાથેની] વ્યાપ્તિ પૂર્વોક્ત રીતે અને છે. આપ્તાતતા પક્ષના [અહીં આયુવેચને પક્ષ છે] ધમ છે એ સ્પષ્ટપણે જણાવ્યું છે. પ્રત્યક્ષ કે આગમથી આપ્તાતતા હેતુ આધિત નથી તેમ જ અન્ય સપ્રતિપક્ષ અનુમાનથી તે વ્યાધૂત પણ નથી. એટલે આખ્તાકતતાહેતુ [સાધ્યના પ્રામાણ્યને] ગમક બને છે, કારણુ કે સહેતુનાં પાંચે લક્ષણા તેમાં ધટે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy