SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવચને લેવાથી વેદ પ્રમાણ છે એ નૈયાયિક સ્થાપના ૪૧ 29, નવેસતા ન વેવાવાં ઘટતે નિષ્પતિન: પ્રમાણમવ: | क गिरामयथार्थतानिवृत्तिः पुरुषप्रत्ययमन्तरेण दृष्टा । 79. [વતાના ગુણની] અપેક્ષા વિના જ વેદવચનોનું પ્રામાણ્ય હોય તો તેવા પ્રામાણ્યનું કઈ દૃષ્ટાન્ત જ નહિ મળે અને પરિણામે વેદવચનેનું પ્રામાણ્ય નહિ ઘટે. પુરુષની આતતા વિના વાણીની અયથાર્થતાની નિવૃત્તિ ક્યાં જોઈ ? 80, તપ્રત્યયાત્ વંદુતરદ્રવિધ્યાત્રિ साध्येषु कर्मसु तपःसु च वैदिकेषु । युक्तं प्रवर्तनमबाधनकेन नैव तत्सिद्धिरित्य लमसम्मत एष मार्गः ।। तस्मादाप्तोक्तत्वादेव वेदाः प्रमाणमिति सिद्धम् । 80. ઘણું દ્રવ્યને વ્યય વગેરેથી સાધ્ય વૈદિક કર્મો અને તેમાં પુરુષની વિશ્વસનીયતાને (= આપ્તતાને) કારણે પ્રવૃત્ત થવું એગ્ય છે. તે વૈદિક કર્મો અને તપોમાં પ્રવર્તન, વેદવચનોને બાધક કઈ જણાતો નથી એટલા માત્રથી ઘટતુ નથી. વધુ ચર્ચાની જરૂર નથી. આ માર્ગ (= મીમાંસને મત) અસ્વીકાર્ય છે. તેથી આખ પુરુષનાં વચને હોવાથી જ વેદો પ્રમાણે છે એ પુરવાર થયું. 81. अन्ये त्वन्यथा वेदप्रामाण्यं वर्णयन्ति । तस्य हि प्रामाण्येऽभ्युपगतपरलोकोऽनभ्युपगतपरलोको वा परो विप्रतिपद्यते ? तत्रानभ्युपगतपरलोकं प्रति तावदात्मनित्यतादिन्यायपूर्वकं परलोकसमर्थनमेव विधेयम् । 81. પરંતુ બીજઓ (= મીમાંસકે) બીજી રીતે વેદનું પ્રામાણ્ય પુરવાર કરે છે. પરલોકમાં માનનાર અને નહિ માનનાર એવા વિરોધીઓ વેદના પ્રામાણ્ય બાબત મતભેદ ધરાવે છે. તેમાં જેઓ પરલોક સ્વીકારતા નથી તેમને ઉદ્દેશી આત્મનિત્યતા વગેરેને પુરવાર કરતા તર્કોને આધારે પરલોકનું સમર્થન જ કરવું જોઈએ. 82. परलोकवादिनां तु मते यदेतत् सुखिदुःख्यादिभेदेन जगतो वैचित्र्यं दृश्यते तदवश्यं कर्मवैचित्र्यनिबन्धनमेव । कर्माणि चाननुष्ठितानि नात्मानं लभन्ते, अलब्धात्मनां च नभःकुसुमनिभानां कुतो विचित्रसुखदुःखादिफलसाधनत्वम् ? तस्मादनुष्ठानमेषामेषितव्यम् । अनुष्टानं च नाविदितस्वरूपाणां कर्मणामुपपन्नम् , अजानन् पुरुषस्तपखी किमनुतिष्ठेत् ? तदवश्यं ज्ञात्वाऽनुष्ठेयानि कर्माणि । 82. પરંતુ જે પરલેકમાં માને છે તેમના મતમાં [અમુક] સુખી, [અમુકી દુઃખી વગેરે ભેદને કારણે જગતમાં જે આ વૈચિત્ર્ય દેખાય છે તે અવશ્ય કર્મવૈચિયને કારણે જ છે અનુષ્ઠાન વિના કર્મો અસ્તિત્વમાં આવતા નથી. નભ:કુસુમ જેવાં અસ્તિત્વમાં ન આવેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy