________________
વ્યભિચારનું કારણ કમ સાધનāગુણ છે, એટલે વ્યભિચારને લીધે શાસ્ત્ર અપ્રમાણ નથી કટ તેથી પરિશેષ દ્વારા એ નિર્ણય થાય છે કે તેઓ પ્રત્યક્ષ દ્વારા જ બધું જાણતા હતા. [અર્થાત અનુમાન આદિ પ્રમાણે તે બધાનું જ્ઞાન કરાવવા શક્તિમાન નથી એમ એક પછી એકને લઈ જણાવ્યા પછી બાકી રહેલ પ્રત્યક્ષ જ તેનું જ્ઞાન કરાવી શકે, એ રીતે પરિશેષ દ્વારા નિશ્ચય થાય છે કે તેઓ પ્રત્યક્ષ દ્વારા બંધુ નણતા હતા.] પ્રત્યક્ષ કરેલ દેશ, કાલ, પુષ, દશા, વગેરે ભેદો અનુસાર સમસ્ત પદાર્થોની અને તેમનાં મિશ્રણની શકિતને નિશ્ચય ચરક વગેરેને હતો એમ માનવું યોગ્ય છે.
73. यद्येवं कथं तर्हि सोभराज्यादिवाक्येषु व्यभिचारः ? व्यभिचारे चार्धजरतीयमित्युक्तम् । नैष दोषः, कर्मकर्तृसाधन वैगुण्याद् एषु व्यभिचारो भविष्यति, वैदिकेषु च कर्मसु मीमांसकस्य समानो दोषः ।
कारीर्यादौ का ते वार्ता यस्यां न स्यादिष्टी वृष्टिः ।
वैगुण्यं चेत् कादीनामत्राप्येवं शक्यं वक्तम् ।। 73 મીમાંસક–જે એમ હોય તો સોમરાજી વગેરે જે રોગને મટાડતા કહેવામાં આવ્યા છે તે રોગને મટાડતા કેમ નથી ? એ ન મટાડતા હોય તો શાસ્ત્રને અમુક ભાગ સાચો અને અમુક ભાગ ખોટો એવું ઠરે.
તૈયાયિક-- આ દોષ નથી આવતું. જે રીતે ઔષધિ લેવી જોઈએ તે રીતે ન લેવાઈ હાય, રોગીની દશા જેવી જોઈએ તેવી ને હય કે ઔષધિના ઘટની માત્રા બરાબર ન હોય તે તે ઔષધિ રોગ મટોડે નહિ. વૈદિક કર્મોની બાબતમાં મીમાંસકની સ્થિતિ પણ સમાન છે. જેમનું અનુષ્ઠાન કરવા છતાં વૃષ્ટિ થતી નથી તે કારીરી વગેરે યાને વિશે તમારે શું કહેવાનું છે ? જે [કારીરી યજ્ઞ કરવા છતાં વૃષ્ટિ ન થવાનું કારણ યજ્ઞ કરનાર, યજ્ઞ કરવાની રીત તેમ જ યજ્ઞનાં સાધનને દોષ હોય તો અહીં પણ એ પ્રમાણે કહેવું શકય છે. 14. if વિધુરમમુર્જ માં શાસ્ત્રી મળ્યા
___फलविघटनहेतु : कल्प्यते सोऽपि तुल्यः । कचिदथ फलसंपद् दृश्यते तत्प्रयोगे
"तदिह दृढशरीराः सन्ति दीर्घायु षश्च ।। 14. જે અભુક્ત વૈદિક કર્મનું [કહેવામાં આવેલું] ફળ ન થતું હોય તો તે ફળના ન થવાનું કારણ કંઈક બીજુ છે [અર્થાત કર્મ, કર્તા અને સાધનનું વૈગુણ્ય છે]. ફ્લાભાવનું કારણે અહીં આયુર્વેદમાં પણ તે જ છે. જે કોઈક વાર વૈદિક કર્મના અનુષ્ઠાનથી સંપત્તિ દેખાય છે તે અહીં આયુર્વેદમાં પણ આયુવેદોક્ત કર્મના અનુદાનથી લોકો દઢ શરીરવાળા અને ચિરાયુ બને છે. 15,
आयुर्वेदश्च तस्मादाप्तकृतो नान्यमूल इति सिद्धम् । एवं फलवेदादौ प्रकाशमाप्तप्रणीतत्वम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org