SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદવાક્યનું પ્રમાણ આોક્તત્વમૂલક છે એ યાયિક મત વધારોઘટાડે, વ્યાધિઓના ઉપશમના ઉપાયે ઔષધે, ઔષધોના વિવિધ સંગ વિયેગા, ઔષધની માત્રાઓ, ઔષધોના રસ, વય અને વિપાકે, અને દેશ-કાળ-પુરુષ-અવસ્થાભેદે ઔષને શકિતભેદો–આ બધાનું ગ્રહણ એક જન્મમાં કરવું અશક્ય છે, અને જન્માન્તરમ અનુભવેલી વસ્તુઓનું સ્મરણ અશક્ય છે 67. जनोऽनन्तस्तावन्निरवधिरिह व्याधिनिवहो ___ न संख्यातुं शक्या बहुगुणरसद्रव्यगतयः । विचित्राः संयोगा: परिणतिरपूर्वेति च कुतः चिकित्सायाः पारं तरति युगलक्षैरपि नरः ॥ 67. માણસે અનંત છે. વ્યાધિઓ અહીં નિરવધિ છે. અનેક ગુણ, રસ અને દ્રવ્યોની અસરો જાણવી શક્યા નહીં. ઔષધિના સંયોગો જાતજાતના છે. પરિણતિ ( = શરીરની અને ચિત્તની દશા) પણ અપૂર્વ હોય છે. તેથી ચિકિત્સાશાસ્ત્રમાં તરીને પાર જવું લાખો યુગમાંય માણસ માટે કયાંથી શક્ય બને ? 68. यदेव द्रव्यमेकस्य धातोर्भवति शान्तये । योगान्तरात्तदेवास्य पुनः कोपाय कल्पते ।।. या द्रव्यशक्तिरेकत्र पुंसि नासौ नरान्तरे । हरीतक्याऽपि नोद्भूतवातकुष्ठे विरेच्यत ॥ शरद्युद्रिक्तपित्तस्य ज्वराय दधि कल्पते । तदेव भुक्तं वर्षासु ज्वरं हन्ति दशान्तरे । न चोपलक्षणं किञ्चिदस्ति तच्छक्तिवेदने । येनैकत्र गृहीताऽसौ सर्वत्रावगता भवेत् ॥ यो वा ज्ञातुं प्रभवति पुरुषः तत्सामर्थ्य निरवधिविषयम् । स्यात् सर्वज्ञः स इति न विमतिस्तस्मिन्कार्या स्ववचनकथिते । 68. જે દ્રવ્ય અમુક ધાતુને શાંત કરે છે તે જ દ્રવ્ય જ્યારે બીજાં દ્રવ્યો સાથે સંગ પામે છે ત્યારે તે ધાતુનો ફરી પ્રકોપ કરે છે. એક પુરુષ પ્રત્યે જે દ્રવ્યની શકિત કામ કરે છે તે જ દ્રવ્યની શકિત બીજા પુરુષ પ્રત્યે કામ કરતી નથી. [કેમ ? પ્રકૃતિભેદને લીધે.] જેને વાયુને કારણે બંધકેપ થયો હોય તેને હરડેથી પણ રેચ થતો નથી. શરદઋતુમાં પિત્ત પ્રકપ ર થતો હોવાથી ત્યારે દહીં ખાવાથી તાવ આવે છે. વર્ષાઋતુમાં બીજી અવસ્થામાં તે જ દહીં ખાવાથી તાવ ઊતરી જાય છે. દ્રવ્યની શકિતને જાણવાનું કોઈ ચિહ્ન નથી કે જેના વડે એક ઠેકાણે તે શકિત જણાતાં તે સર્વત્ર જણાઈ જાય. દ્રવ્યનું નિરવધિ વિષ (= દર્દીએ) પ્રત્યેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy