________________
આતૈક્તત્વહેતુની પ્રમાણુતા સાથેની વ્યાપ્તિનું ગ્રહેણું જ થાઓ. [“વેદના કતાં આપ્તપુરુષ છે, કારણ કે તે વેદો રચનારૂપ છે વગેરે અનુમાને અને પરપક્ષને અસંમત જે બીજા અનુમાન આપવામાં આવ્યાં છે તે બધાં આતંકતત્વ હેતુની પક્ષમતાની સિદ્ધિમાં સહાયક છે. આનો વિસ્તાર કરવાની જરૂર નથી.
63. व्याप्तिः पुनरस्य हेतोरायुर्वेदादिवाक्येषु निश्चीयते । पिप्पलीपटोलमूलादेरप्यौषधस्य इत्थमुपयोगादिदमभिमतमासाद्यते । अस्य च क्षीरचुक्रादिविरोध्यशनस्य परिहारादिदमनिष्टमुपशाम्यतीत्यादिष्वायुर्वेदशास्त्रेषु प्रत्यक्षेण तस्यार्थस्य तथा निश्चयादर्थाविसंवादित्वं नाम प्रामाण्यं प्रतिपन्नं, तच्चेदमाप्तवादप्रयुक्तम् । अतो यत्राप्तवादत्वं तत्र प्रामाण्यमिति व्याप्तिर्गह्यते । तथा मन्त्राणां प्रयोगे वृश्चिकभुजगदष्टस्य भक्षितविषस्य वा निर्विषत्वम् , अपस्मारपिशाचरूपिकागृहीतस्य तदुन्मोचनम् , अतिरभसोज्जिहानेषु दुष्टमेघेषु सस्यरक्षणमित्येवमुपलब्धम् । अतस्तेषां विषभूताशनिशमनकुशलानामाप्ता उपदेष्टार इति तत्रापि तथैव व्याप्तिनिश्चयः ।
63. આતોતવ હેતુની પ્રમાણતા સાથેની વ્યાતિ આયુર્વેદાદિવ કોમાં નિશ્ચિતપણે ગ્રહીત થાય છે. પિપલી, પટોલમૂલ, વગેરે ઔષધો આ રીતે ઉપયોગ કરવાથી આ ઇચ્છિત પ્રાપ્ત થાય છે અને આ ઔષધને વિરોધી ખોરાક ક્ષીર, યુક્ર વગેરે નહિ ખાવાથી અનિષ્ટ શમી જાય છે વગેરે વગેરે. આયુર્વેદશાસ્ત્રમાં જે કહ્યું છે તેને અર્થ બરાબર તે જ (અર્થાત સાચી છે એ નિશ્ચય પ્રત્યક્ષ દ્વારા થતો હોઈ અર્થાધિસંવાદિવ નામે પ્રામાણ્ય જ્ઞાત થાય છે, અને તે પ્રામાણ્ય આ ક્તત્વને કારણે છે. તેથી જ્યાં જ્યાં આ ક્તત્વ છે ત્યાં પ્રામાણ્ય છે એ વ્યક્તિનું ગ્રહણ થાય છે. વળી જ્યારે મંત્રોને પ્રવેશ કરવામાં આવે છે ત્યારે વીંછીથી કે સાપથી ડસાયેલી વ્યકિતનું કે ઝેર પી ગયેલ વ્યક્તિનું ઝેર ઊતરી જાય છે. અપસ્માર નામના દુષ્ટ પિશાચે જેને રહ્યો હોય છે તેને તેનાથી છૂટકારો થાય છે, અન્ય ત ઝડપથી ત્રાટક્તા દુષ્ટ મેઘમાં પાકનું રક્ષણ થાય છે– આ બધું દેખ્યું છે. તેથી વિષ, ભૂત અને વીજળીનું શમન કરવામાં કુશળ લોકોને ઉપદેશ આપનારા આત પુરુષે છે. આમ ત્યાં (= વેદની બાબતમાં પણ તે રીતે જ વ્યાપ્તિનું ગ્રહણ થાય છે.
64. ननु आयुर्वेदादौ प्रामाण्यं प्रत्यक्षादिसंवादात् प्रतिपन्नम् , नाप्तोक्तत्वात् । अतः कथमाप्तोक्तत्वस्य तत्र व्याप्तिग्रहणम् ? नैतदेवम् , प्रत्यक्षादिसंवादात् तन्निश्चीयतां नाम प्रामाण्यम् । उत्थितं तु तदाप्तोक्तत्वात् । प्रत्यक्षादावप्यर्थक्रियाज्ञानसंवादात् प्रामाण्यस्य ज्ञप्तिः, उत्पत्तिस्तु गुणवत्कारककृतेत्युक्तम् । नद्यादिवाक्यानि च विप्रलम्भकपुरुषभाषितानि विसंवदन्ति लोके दृश्यन्ते । तेनाप्तप्रणीतत्वमेव तेषां प्रामाण्यकारणम् , कारणशुद्धिमन्तरेण सम्यक्प्रत्ययानुत्पादात् । निश्चयोपायस्तु प्रत्यक्षं भवतु, न तु तत्कृतमेव प्रामाण्यम् । अतः युक्तमाप्तोक्तताया आयुर्वेदादौ व्याप्तिग्रहणम् ।
64 મીમાંસક–-આયુર્વેદ વગેરેમાં પ્રામાણ્ય પ્રત્યક્ષ આદિની સાથેના સંવાદને કારણે જ્ઞાત થાય છે અને નહિ કે આતંકતત્વને કારણે. તેથી આતંકતત્વના પ્રામાણ્ય સાથેના વ્યાપ્તિસંબધનું ગ્રહણ કેવી રીતે થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org