SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વેદકાભાષ્યનું કારણ આપ્તપ્રણીતત્વ છે, નિત્ય નથી तस्मादीश्वरविरचितसम्बन्धाधिगमोपायभूतबृद्धव्यवहारलब्धतद्व्युत्पत्तिसापेक्षः शब्दोऽर्थमवगमयतीति सिद्धम् । न च नित्यसम्बन्धाभावेऽपि शब्दस्यार्थासंस्पर्शित्वं, समयवलेनार्थप्रत्ययस्याबाधितस्य सिद्धरित्युक्तत्वाद् इत्यलं विस्तरेण । तस्मात् पदे च वाक्ये च सम्बन्धे च स्वतन्त्रता । पुरुषस्योपपन्नेति वेदानां तत्प्रणीतता ।। तस्मादाप्तोक्तत्वादेव वेदाः प्रमाणम् , न नित्यत्वात् । 59. આપણા જેવા માણસે પણ સામે રહેલી કઈ વસ્તુ તરફ આંગળી ચીપીને બાળકોને શબ્દાર્થ સંબંધનું જ્ઞાન કરાવતા દેખાય છે. તેથી એ સિદ્ધ થાય છે કે ઈશ્વરવિરચિત શબ્દાર્થ, સંબંધને જાણવામાં ઉપાયભૂત વૃદ્ધ વ્યવહાર દ્વારા પ્રાપ્ત વ્યુત્પત્તિની (= જાણકારીની) સહાયથી શબ્દ અથનું જ્ઞાન કરાવે છે. શબ્દાર્થ સંબંધ નિત્ય ન હોવા છતાં શબ્દ અથથી અસ્કૃષ્ટ નથી, કારણ કે ઈરેવરકૃત સમયસંબંધના બળે અબાધિત અથજ્ઞાન થાય છે એ પુરવાર થઈ ગયું છે. હવે વધુ વિસ્તાર કરવાની જરૂર નથી નિષ્કર્ષ એ કે પદ, વાક્ય અને શબ્દાર્થ. સંબંધની બાબતમાં પુરુષની (= ઈશ્વરની) સ્વતંત્રતા ઘટતી હોઈ વેદ પુરુષપ્રણીત છે. પરિણામે, આપ્તપુરુષપ્રણીત હોવાથી તે પ્રમાણ છે, અને નહિ કે નિત્ય હોવાથી 60. नन्वाप्तोक्तत्वस्य हेतोः पक्षधर्मत्वं कथमवगम्यते ? न प्रत्यक्षेण क्षोणीधरधर्मत्वमिव धूमस्य वेदानामाप्तप्रणीतत्वमवगम्यते, श्रवणयुगलबललब्धजन्मनि प्रत्यये वेदाख्यस्य शब्दराशेरेव प्रतिभासात् , न चोदात्तादिवद्वर्णधर्मत्वेनाप्तोक्तत्वं गृह्यते । नाप्यनुमानमस्मिन्नर्थे सम्भवति लिङ्गाभावात् । प्रामाण्ये हि वेदस्याप्तोक्तत्वं लिङ्गम् । आप्तोक्तत्वानुमितौ तु न लिङ्गान्तरमुपलभामहे इति कुतस्त्यः पक्षधर्मत्वनिश्चयः । 60 મીમાંસક–“આતતત્વ હેતુની પક્ષધર્મતા કેવી રીતે જાણશો ? ધૂમનું પવતમાં હોવું એ જેમ પ્રત્યક્ષથી જાણી શકાય છે તેમ આતપ્રણતત્વનું વેદોમાં હોવું પ્રત્યક્ષથી જાણી શકાતું નથી, કારણ કે બે કાનના બળે જન્મેલ જ્ઞાનમાં વેદ નામના શબ્દરાશિની જ પ્રતીતિ થાય છે, જેમાં વિદના] વર્ષોના ઉદાત્ત આદિ ધર્મોનું ગ્રહણ થાય છે તેમ તે વર્ણના આ તક્તત્વ ધર્મનું ગ્રહણ થતું નથી. [વેદના આ ક્તત્વરૂપ ધર્મના] વિષયમાં અનુમાન પણ પ્રવૃત્ત થતું નથી કારણ કે હેતુને અભાવ છે. વેદના પ્રામાણ્યને સિદ્ધ કરવા માટેનો હેતુ આપ્તકતત્વ છે. પરંતુ વેદના આપતાકતત્વને અનુમાનથી સિદ્ધ કરવા માટે કેઈ હેતુ અમને પ્રાપ્ત થતો નથી. તે પછી આ તક્તત્વ હેતુના પક્ષધર્મનો નિશ્ચય કયાંથી થાય ? / 61. ફક્ત | સરસ્વતૈક્ષોહેન | ૩ત્ત વ ાક્ષધર્મનિશ્ચયઃ | તથાહિ— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy