SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દધ સમયાધીન હાવા છતાં શબ્દ જ શાબ્દધનુ કરણ છે ઉપ ાતેથ પ્રતિપવામદે, નરાન્દ્રા' કૃતિ અપવેશ: સ્થાત્, 'अविनाभावादग्निं प्रतिपद्यामहे न धूमात्' इति स्यात् । तदङ्गत्वादविनाभावादेर्न तथा व्यपदेश इति चेत् तदितरत्रापि समानम् । धूमे हि व्याप्तिपूर्वस्वं शब्दे समयपूर्वता । - नानयोस्तदपेक्षायां करणत्वं विहन्यते ॥ 52. ઉપરાંત, બે શબ્દ કેવળ સમય ઉપર આધાર રાખતા હોય તે અંકુશાભિધાત કે પ્રતોદાભિધાતથી શબ્દની કઈ વિશેષતા ન રહેતી હાઈ ‘શબ્દથી અનુજ્ઞાન અમને થાય છે,' એમ ન કહી શકાય એમ જે તમે મીમાંસકોએ કહ્યુ તે પણ અયેાગ્ય છે. શક્તિ સ્વાભાવિક છે એ મીમાંસક પક્ષમાં પણ ‘શકિતથી અ અમે જાણીએ છીએ, શબ્દથી નહિ' એમ કહેવું પ્રાપ્ત થાય; ‘અવિનાભાવસંબધથી અગ્નિને અમે જાણીએ છીએ, ધૂમથી નહિ' એમ કહેવું પ્રાપ્ત થાય. અવિનાભાવ વગેરે ધૂમ વગેરેનાં અંગ હોઈ તે પ્રમાણે આપણે કહેતા નથી એમ જે તમે મીમાંસકે કહેશે! તેા અમે કહીશુ કે ખીજે પણ સમાનણે એ જ લાગુ પડે. ધૂમની બાબતમાં [અર્થાત્ ધૂમ દ્વારા અગ્નિનું જ્ઞાન થવા માટે] ધૂમ-અગ્નિના અવિનાભાવસંબંધનું ગ્રહણ પહેલાં જરૂરી છે, શબ્દની ખાખતમાં [અર્થાત્ શબ્દ દ્વારા અનુ જ્ઞાન થવા માટે શબ્દા ના સમયનું ગ્રહણ પહેલાં જરૂરી છે. તે તે સંબધની અપેક્ષા રાખવાને લીધે તે તેનું (=ધૂમ અને શબ્દનુ) કરણત્વ હાનિ પામતું નથી. अपि च, लौकिको व्यपदेश: समयपक्षसाक्षितामेव भजते । “देवदत्तेनोक्तम् 'अमृतः शब्दादमुमर्थं प्रतिपथस्वेति' इत्येवं हि व्यपदिशति लोकः । तस्मात् समय एव । अतश्चैवं देशान्तरे सङ्केतवशेन तत एव शब्दादर्थान्तरप्रतिपत्तिः । 51. 51. વળી, લામાં થતા વાકષપ્રયાગ સમયપક્ષનું સમ`ન જ કરે છે, કારણ કે દેવદત્તે ધુ` છે કે અમુક શબ્દમાંથી અમુક અથ` સમજ' આ પ્રમાણે જ લાક કહે છે. તેથી સમય છે જ. અને એટલે જ સ`કેતને લીધે તેના તે જ શબ્દમાંથી ખીજા દેશમાં બીજા અનુ જ્ઞાન થાય છે. 52. नन्वत्रोक्तं सर्वशब्दाः सर्वार्थप्रत्यायनशक्तियुक्ता इति केनचिदर्थेन कचिद् व्यवहार इति, तदेतदयुक्तम्, शक्तीनां भेदाभेदविकल्पानुपपत्तेः । न शब्दखरूपाद्भिन्नाः शक्तयः, तथाऽनवभासात् । अव्यतिरेके चैकस्माच्छन्दादनव्यत्वात् परस्परमव्यतिरेकस्तासां स्यात् । न च भिन्नकार्यातुमेया भिन्नाः शक्तयः, कार्यभेदस्यान्यथाऽप्युपपत्तेः । सर्वशक्तियोगे च सर्वार्थप्रत्ययप्रसङ्गः । समयोपयोगो नियामक इति શ્વેત, તે વાસ્તુ શિક્તિમિ: ? 52. ઉપાંત, આ ચર્ચામાં તમે કહ્યું છે કે બધા શબ્દો (અર્થાત્ પ્રત્યેક શબ્દ) અધા અર્થાત જણાવવાની શક્તિ ધરાવે છે એટલે કોઈક વાર શબ્દના પ્રયોગ કાઈક અથ માં થાય છે, તે બરાબર નથી, કારણ કે શકિત શબ્દથી ભિન્ન છે કે અભિન્ન એ બે વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy