SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દની અપ્રત્યાયકવરૂપ શક્તિ સ્વાભાવિક નથી विकम् , अनलाविनाभावित्वं तु तस्य निजं बलम् । तत्र चागृहीते तस्मिन् प्रतीतिरेव न जायते इति युक्तं तद्ग्रहणं प्रतीत्यर्थम् । इह तु प्रतीतिशक्तिरेव स्वाभाविकी भवताऽभ्युपगम्यते । सा चेत् स्वाभाविकी, किं व्युत्पत्त्यपेक्षणेनेति । 47. શબ્દનું પ્રકાશકત્વ સ્વાભાવિક છેવા છતાં શબ્દ ધૂમની જેમ જ્ઞાપક હોઈ તેનું પ્રકાશત્વ [ધૂમની જેમ જ] સંબંધગ્રહણસાપેક્ષ છે એમ જે તમે મીમાંસકોએ કહ્યું તેમાં ધૂમનું દૃષ્ટાન્ત વિષમ છે, કારણ કે ધૂમનું પ્રત્યાયકત્વ ( પ્રકાશકત્વ) સ્વાભાવિક નથી પરંતુ તેનું અગ્નિ સાથેનું અવિનાભાવિત્વ સ્વાભાવિક છે. અગ્નિ સાથેનું ધૂમનું અવિનાભાવિત્વ ગૃહીત ન કર્યું* હેય તો અવિનની પ્રતીતિ જ ન જન્મે, એ કારણે અગ્નિ સાથેના તેના અવિનાભાવિરાધન સહાણ અનિની પ્રતીતિ માટે જરૂરી છે. અહીં તે અર્થની પ્રતીતિ કરાવવાની શકિત જે તમે સ્વાભાવિક સ્વીકારે છે. તે જે સ્વાભાવિક હોય તે પછી સંબંધના જ્ઞાનની અપેક્ષાની જરૂર શી ? 48. વરિ ચોતે “પ્રાય તિ પ્રત્યય સાડવછામ:, = પ્રથમશ્રવણ રુતિ . વાવવ: શ્રતેજ “ સંજ્ઞાર્થ વૈજ્ઞી’ વારે તાવવ: શ્રતવમ ત્તિ શિવરમાધ્યમ ૨.૨.૫], શોથ સમયથોન ઇવ થિનો મવતિ | વિજ્ઞાજ્ઞિવશ્વन्धो हि समय एवोच्यसे । तदुपयोगमन्तरेण प्रत्यायकत्वानबगमान्न खाभाविकी શવિત: | 48. [આના ઉત્તરમાં] જે તમે મીમંસકો કહેશે કે લિમાં શબ્દપ્રયોગ પછી તરત જ ઉત્પન્ન થતા અજ્ઞાનને વારંવાર જોયા પછી શબ્દ અર્થને પ્રત્યાયક છે એ [અનુમિતિ રૂપો નિશ્ચય આપણે કરીએ છીએ, પહેલી જ વાર શબ્દને સાંભળી આપણને એવો નિશ્ચય થતો નથી: “આ સત્તા છે અને આ સંની છેએ નિશ્ચય થવા માટે જેટલીવાર અને સાંભળો જરૂરી છે તેટલી વાર સાંભળ્યા પછી જ શબ્દને સાંભળતાં અજ્ઞાન થાય છે, તો અમે તૈયાયિકે કહીશું કે આ તો તમે સમયને ઉપયોગ જ જણાવ્યું કારણ કે સંજ્ઞાસંગ્નિસંબંધને અમે સમય કહીએ છીએ, તેના ઉપયોગ વિના (અર્થાત્ તેને જાણયા વિના) શબ્દનું અર્થ પ્રત્યાયત્વ (=અર્થપ્રકાશ7) અજ્ઞાત રહેતું હોઈ શબદની [અર્થપ્રત્યાયકવરૂ૫] શક્તિ સ્વાભાવિક નથી. 49. यत्त्वभ्यधायि समयस्य ज्ञानात्मकत्वादात्मनि वृत्तिः न शब्दार्थयोरित्येतदप्यचतुरश्रम् , तदाश्रयत्वाभावेऽपि ज्ञानस्य तद्विषयत्वोपपत्तेः । । ( 49. વળી, તમે મીમાંસકોએ જે કહ્યું કે સમય જ્ઞાનાત્મક હોઈ આત્મામાં રહે છે, શરદ અને અર્થમાં રહેતો નથી તે પણ બરાબર નથી કારણ કે જે કે જ્ઞાન શબ્દ કે અર્થમાં રહેતું નથી પરંતુ જ્ઞાનને શબ્દ અને અર્થ સાથે વિતા સંબંધ ઘટે છે. 50. यदप्यभाणि समयमात्रंशरणे सृणिप्रतोदनोदननिर्विशेषे शब्दे शब्दादर्थं प्रतिपद्यामहे इति व्यपदेशो न स्यादिति, तदपि न किञ्चित् । नैसर्गिकशक्तिपक्षे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy