SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસંબંધમાં અવ્યવસ્થાના આક્ષેપને પરિહાર ૨૫ कार्यः सदिति सांख्यैरिव भवद्भिरिष्यते । तस्यामसत्यामपि शक्ती सामान्यविशेषसम्बन्धस्य नियामकत्वान्न वाच्यवाचकयोर्व्यत्यय इति न शक्तिरूपः शब्दार्थयोः सम्बन्धः । - 41. સમયસંબંધ પુરુષેચ્છાધીન હોવાથી તેમ જ પુરુષેચ્છા વ્યાઘાત પામ્યા વિના પ્રસરતી હેવાથી વાય.વાચકને વ્યત્યય થાય એમ જે તમે કહ્યું તે પણ બરાબર નથી, કારણ કે શક્તિના - અભાવમય શબ્દ જ વાચક બનવાની યોગ્યતા ધરાવે છે. શકિતના અભાવમાં વળી શબ્દની યોગ્યતા શી છે એમ જો તમે પૂછો તે અમારે ઉત્તર એ છે કે કમવિશેષથી ઉપકૃત જે આ - ગવાદિનતિગ છે તે જ શની ગ્યતા છે. ગત્વ, ત્વ, વગેરે સામાન્ય સાથે જેનો સંબંધ છે તે વાચક્ષણા માટે યોગ્ય છે, બીજો વાપણું માટે. ઉદાહરણાથ, દ્રવ્યત્વ. આદિ સામાન્ય સમાન પણે હોવા છતાંય વીરત્વ આદિ સામાન્ય સાથે જેમને સંબંધ છે તેઓ જ કટને ઉપન્ન કરવાની યોગ્યતા ધરાવે છે, જયારે તખ્તત્વ આદિ સામાન્ય સાથે જેમને સંબંધ છે તેઓ જ પટ ઉત્પન કરવાની જગ્યતા ધરાવે છે, ત્યાં શક્તિ નથી એ અમે કહ્યું છે. કારણમાં કાર્ય અસ્તિત્વ ધરાવે છે એવું સાંખ્યની જેમ તમે તો માનતા નથી. તે શકિતનું અસ્તિત્વ ન હોવા છતાંય સામાન્ય વિશેષ સાથે સંબંધ નિયામક હેઈ, વા–વાચકને વ્યત્યય થતો નથી. એટલે શબ્દ–અર્થ વચ્ચેનો સંબંધ શક્તિરૂપ નથી. 45. न च तयोरविनाभावो धूमाग्न्योरिव सम्बन्धः । तत्र हि सम्बन्धः प्रतीयमान एवं प्रतीयते - 'धूमोऽग्निं विना न भवति' इति । इह पुन: 'अयमस्मात प्रतीयते' इति । एतावत्येत्र व्युत्पत्तिपर्यवसानम् । अत एवावगतिपूर्विकैवावगतिरिहेत्यनुमानाच्छब्दस्य भेद उक्तः । 45. વળી, ધૂમ અને અગ્નિ વચ્ચે જેમ અવિનાભાવસંબંધ છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવસંબંધ નથી ત્યાં તે સંબંધ પ્રતીત થતાં આવા આકારની પ્રતીતિ થાય છે કે “ધૂમ અગ્નિ વિના હોતા નથી, જ્યારે અહીં “(=અથ) આમાંથી (= શબ્દમાંથી) ય છે અને આટલામાં જ જ્ઞાનની સમાંત થાય છે. એટલે જ સમયનાનપૂર્વકનું અર્થજ્ઞાન અહીં છે. આમ અનુમાનથી શબ્દને ભેદ કહ્યો. 46. प्रकाशकत्वमपि शब्दस्य समयप्रसादोपनतमेव, न स्वाभाविकम् । सांसिद्धिके हि तथात्वे भ्रमित्वादिप्रयुक्तादन्यतो वा यतः कुतश्चिदभिनवादपि viવિ શાથર્વત: સ્થાત્ | 46. શબદનું પ્રકાશવ પણ સમયસંબંધની સહાયથી જ આવેલું છે. સ્વાભાવિક નથી. શબ્દનું પ્રકાશ સ્વાભાવિક હોય તો ભૂલથી કે બીજી કઈ રીતે પ્રજાયેલ કેઈક તદન નવા શદથી, દીપથી થાય છે તેમ, અર્થની પ્રતીતિ થાય. .... 47.. यत्तु नैसर्गिकेऽपि प्रकाशकत्वे शब्दस्य धूमादेरिव ज्ञापकत्वात् सम्बन्धग्रहणसापेक्षत्वमुक्तं, स एष विषम उपन्यासः । न हि धूमादेः प्रत्यायकत्वं स्वाभा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy