SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ નયાયિક મતે વાક્યા उ०७ 306. ससंगैस्तु स्वरूपतो न वाक्यार्थः, अपदार्थत्वात् , 'गौः शुक्ल आनीयताम्' इति पदार्थग्रामे संसर्गवाचिनः पदस्याश्रवणात्, श्रवणेऽपि सुतरामनन्वयात् । गौः शुक्ल आनीयतां संसर्गः' इति कोऽस्यार्थः ? तस्मात् संसृष्टो वाक्यार्थी, न संसर्गः । तदुक्तम् 'व्यतिषक्ततोऽवगतेय॑तिषङ्गस्य' इति[बृहती१.१.७] । न च तन्तुभिरिव पटः, वीरणैरिव कटः तदतिरिक्तोऽवयविस्थानीयः पदार्थनिर्वय॑मानो वाक्यार्थ उपलभ्यते, जातिगुणक्रियावगमेऽपि अवयविबुद्धेरभावात् । न च पदार्थावयवी वाक्यार्थः । तेन पृथग् वाक्यार्थं नोपदिष्टवानाचार्यः । 306. नैयायि:- ५२तु सस. २१३५तः वाया नथी, ४२११३ ते पार्थ नथी, લાવ' આ પદસમૂહમાં સ સર્ગસંબંધનું વ ચક પદ સંભળાતુ નથી અર્થાત્ એવું પદ છે નહિ, સ સર્ગસંબંધનું વાચક પદ સંભળાતું હોય તો પણ તે પદને અત્યંત અનન્વય છે જેમ કે “શુકલ ગાય લાવ સંસર્ગ' એનો શો અર્થ તેથી સંસૃષ્ટ પદાર્થો વાક્યર્થ છે, સંસર્ગ વાકયાર્થ નથી. એટલે જ કહ્યું છે કે “સંબદ્ધ ઉપરથી સબંધનું જ્ઞાન થતું હોવાથી [સંબંધ વાકયાથ નથી.] [અર્થાત્ સંબદ્ધ પદાર્થો ઉપરથી સબંધનું જ્ઞાન અથપત્તિથી અન્યથાનુપપત્તિથી થાય છે, તેથી સંસર્ગસંબંધ પદાર્થ નથી કે વાક્યર્થ નથી– પદવા નથી કે વાચવાચ્ય નથી. જેમ તંતુઓ વડે તંતુઓથી ભિન્ન પટ અને વીરણે વડે વીરણોથી ભિન્ન કટ ઉપન્ન થતો જણાય છે તેમ પદાર્થો વડે પદાર્થોથી ભિન્ન અવયવસ્થાનીય વાક્યા ઉત્પન્ન થતો જણાતો નથી કારણ કે જાતિ ગુણ ક્રિયાનું જ્ઞાન થવા છતાં તે પદાર્થોના બનેલા અવયવીનું જ્ઞાન થતું નથી. અને પદાર્થોને બનેલે અવયવી વાક્યર્થ નથી તેથી વાક્યર્થને પૃથફ ઉપદેશ (પદાર્થના ઉપદેશથી જુદે વાક્યાથને ઉપદેશ) मायाय गौतभे आध्यो नथी. ___307. ननु गुणप्रधानभावमन्तरेण न संसर्गोऽवकल्पते । न चैकस्मिन् वाक्ये बहूनि प्रधानानि भवन्ति । प्राधान्यमेव हि तथा सति न स्यात् । गुणास्तु बहतो भवन्ति । यदिदमनेकगुणोपरक्तमेकं किञ्चित् प्रधानं स वाक्यार्थ इति तद्विषयेयमेकस्वभावा बुद्धिः । सत्यम् , तथाऽपि ते एव संसृष्टाः पदार्था अवभासन्ते, न तदारब्धः कश्चिदेकः । संसर्गसिद्धिकृतस्तु गुणप्रधानभावोऽभ्युपेयते । स च गुणप्रधानभावो न नियतः, येनैकमेवेदं प्रधानमिति व्यवस्थाप्येत । क्वचित् क्रिया प्रधानं, कारकः गुणः; व्रीहिभिर्यजेतेति । क्वचित् कारकः प्रधान, क्रिया गुणः, द्रव्यस्य चिकीर्षितत्वेनावगमात् , व्रीहीन् प्रेक्षतीति । सिद्धतन्त्रां क्वचित् साध्यं तत्तन्त्रमितरत् क्वचित् । शब्दप्रयोगतात्पर्यपर्यालोचनया भवेत् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy