SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ લપ્રવત કત્વવાદી અને નિયેાગવાયા વાદી વચ્ચે વિવાદ 284. નનુ ામાધિારે સ્વ: બ્રૂયતે, નિત્યાધિારે તુ ગલી ન છૂટતે, अश्रुयमाणः कस्यानुरोधेन कल्प्यते ? विधेरेवेति ब्रूमः । स्वर्गेन श्रुतेनापि किं करिष्यति, यद्यसौ विधिना नापेक्ष्यते, 'घृतकुल्या अस्य भवन्ति' इत्यादिवत् । अश्रुतोऽपि चासौं विधिनाऽऽकृष्यते एव । तस्मात् विधिरेवात्र प्रमाणं, न श्रवणाश्रवणे इति । काम्यवन्नित्येऽपि फलमभ्युपगन्तव्यं, न वा क्वचिदपीति । ૨૬ 284. નિયોગવાકયા વાદી- કામનાધિકારમાં સ્વર્ગને જણાવવામાં આવ્યું છે, જ્યારે નિત્યાધિકારમાં તેને (=પ્રત્યવાયપરિહારને) જણાવવામાં આવ્યો નથી, જે જણાવાયું નથી તેની કલ્પના કાના અનુરાધથી કરવામાં આવે છે? ફળપ્રવત કત્વવાદી- અમે કહીએ છીએ કે વિધિના અનુરાધથી જો વિધિને તેની (=જણાવાયેલ સ્વગ"ની) અપેક્ષા ન હોય તેા જણાવાયેલ હોવા છતાં સ્વર્ગથી તે શું કરશે ? ‘તેને ત્યાં ઘીની નીકે વહેશે' આ જણાવાયેલ છે પરંતુ ['જૂદ યોઽવ્યેતįઃ'-‘સ્વાધ્યાયનુ (=વેદનું) અધ્યયન કરવું જોઇએ' આ] વિધિને [ફળ તરીકે] તેની અપેક્ષા નથી, એથી ઊલટું પ્રત્યવાયપરિહાર જગુાવાયેલ ન હોવા છતાં વિધિ તેને ખેંચી લાવે છે જ [કારણ કે વિધિને ફળ તરીકે તેની અપેક્ષા છે.] તેથી, વિધિ જ ફળની (=સાષ્યની) બ્રાખતમાં પ્રમાણુ છે અને નહિ કે તે ફ્ળ જણાવાયું છે કે નથી જણાવાયું તે. એટલે કામ્ય કમ'ની જેમ નિત્ય કમમાં પણુ ફળ સ્વીકારવું જોઈએ, અથવા કયાંય પશુ ફળ ન સ્વીકારવું જોઇ એ. 285. प्रतिषेधाधिकारेऽपि विधिवृत्तपरीक्षया । एवं नरकपातादिफलयोगो न दुर्भणः ॥ न हि दुर्विषहक्लेशद्वेषकलुषितमनसा ब्राह्मणहननं सुखसाधनमिति कर्तव्यमिति गृहीतं, निरर्गलरागरसिकेन सुरापानं सुखसाधनमिति कर्तव्यमिति गृहीतं, सततो विधिना वार्यते, यदि तदसुखसाधनमिति ज्ञाप्यते । तस्मान्नित्येषु प्रत्यवायपरिहार इव उपात्तदुरितक्षय इव वा प्रतिषिध्यमानेषु कर्मसु नरकपातः फलमित्यम्युपगमनीयम् । इतरथा ह्यर्थानर्थविवेको न सिद्ध्यति ॥ Jain Education International एवं च ब्रह्महत्यादेरपि नैवास्त्यधर्मता 1 किं पुनः श्येनवज्रादेरित्यर्थग्रहणं वृथा || 285. પ્રતિષેધાધિકારમાં પણ વિધિના સ્વરૂપની પરીક્ષા દ્વારા જણાય છે કે નરકપાત વગેરેની પ્રાપ્તિરૂપ ફ્ળને સંબધ અહીં મુશ્કેલ નથી. વિષહુ કલેશરૂપ દ્વેષથી ક્લુષિત મનવાળા જે માણસે બ્રહ્મહત્યાને સુખનું સાધન માની તેને કર્તવ્ય તરીકે સ્વીકારેલ છે, અત્યંત રાગમાં રસિક જે માશુસે સુરાપાનને સુખનું સાધનમાની તેને કભ્ય તરીકે સ્વીકારેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy