SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ફલપ્રવર્તકવવાદી અને નિયેગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૭ છે તે માણસને વિધિ તો જ વારી શકે જે બ્રહ્મહત્યા અને સુરાપાન સુખનાં સાધન નથી એમ તે માણસને જણાવવામાં આવે. તેથી જેમ નિત્ય કર્મોની બાબતમાં પ્રત્યાયપરિહારને કે ઉપાદુરિતક્ષયને ફળ તરીકે સ્વીકારવામાં આવેલ છે તેમ જે કર્મોને પ્રતિષેધ કરવામાં આવે છે તે કર્મોની બાબતમાં નરપાત ફળ છે એમ સ્વીકારવું જોઈએ, અન્યથા અર્થ-અનર્થને વિવેક સિદ્ધ નહિ થાય- ઘટશે નહિ અને બ્રહ્મહત્યા વગેરે પણ જે અધમ ન હોય તે પછી નયાગ, વજી વગેરે અધમ કેમ? પરિણમે, સૂત્રમાં મૂકવામાં આવેલું “અર્થ' પદ નિષ્ણયોજન બની જાય. 286, ; करणांशेऽपि लिप्सातः प्रवृत्तिर्यधुपेयते । इतिकर्तव्यतांशे तु शास्त्रायदि तदप्यसत् ॥ . न हि तत्करणं शुद्धं स्वफलायोपकल्पते । सेतिकर्तव्यताकं हि करणं करणं विदुः ॥ अवान्तरविभाग एवैष करणेतिकर्तव्यतालक्षणः । सकलाङ्गो बंहितखरूपस्तु . भावार्थः काम्यमानोपायतां प्रतिपद्यते, नैकेनाप्यंशेन न्यूनः । अत एव काम्यानां कर्मणां सर्वाङ्गोपसंहारेण प्रयोगमिच्छन्ति । तस्मात् करणवदितिकर्तव्यतायामपि लिप्सात gવ પ્રવૃત્તિ સ્થાત ! . उभयत्रापि लिप्सातः सति चैवं प्रवर्तने । अग्नीषोमीयहिंसादेः श्येनादिवदधर्मता ॥ 286. કરણશમાં (ધાત્વર્થમાં માગમાં પ્રવૃત્તિ લિપ્સાને લીધે થાય છે પરંતુ ઇતિક્તવ્યતાંશમાં (=પ્રયાજ વગેરે અંગસમૂહમાં) પ્રવૃત્તિ શાસ્ત્રના લીધે થાય છે એમ જે સ્વીકારવામાં આવે તો તે પણ ખોટું છે, કારણ કે શુદ્ધ કરણ પોતાના ફળને [ઉત્પન્ન કરવા] માટે યોગ્ય નથી. ઇતિકર્તવ્યતાથી યુકત કરણને જ કરણ સમજવામાં આવે છે. વળી, આ કરણું છે અને આ ઈતિકર્તવ્યતા છે એવો આ વિભાગ તો અવાન્તર વિભાગ છે. બધા જ અંગેથી યુકત, પુષ્ટ સ્વરૂધ્ધ ધરાવતો ભાવાર્થ (=ધાવથ યાગ આદિ) કાપમાનનું (=સ્વગ આદિનું) સાધનપણું પામે છે, એક પણ અંગથી ન્યૂન ભાવાર્થ તેનું સાધનપણું (કરણપાણ પામતો નથી. તેથી જ તે તે કર્મના બધાં જ અંગોને બરાબર એકઠા કરીને કામ્ય કર્મોને પ્રયોગ કરવાનું તેઓ ઇચ્છે છે. તેથી, કરણની જેમ ઇતિકર્તવ્યતામાં પણ લિસાથી જ પ્રવૃત્તિ થાય. બંનેમાં આ પ્રમાણે લિસાથી પ્રવૃત્તિ થતાં અગ્નિોમીય હિંસા આદિ પણ થ્રેન વગેરેની જેમ અધમ બની જાય. 287. यदप्युक्तं कामाधिकारेषु काम्यमानभावार्थयोरुपायोपेयभावमात्रप्रतिपादनपर्यत्रसितो विधिव्यापार इति तदपि न सम्यक्, विधिपुरुषयोर्हि प्रेर्यप्रेरकलक्षण: - ૩૮-૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy