________________
ફલપ્રવકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ
૨૯૫
282. નનુ ઢોળે માન સાથ દઈ, “દરતાં મક્ષઢાયામ:' इति । तेन वेदेऽपि 'यजेत स्वर्गकामः' इति स्वर्गस्य साध्यत्वमवभोत्स्यामहे । साधो ! लोकेऽपि कथमेतदवगतम् आयुष्मता - नियोज्यसमर्पकपदवाच्यपर्यालोचनेन _વિધિવૃત્તપરીયા વા ?
पदार्थस्तावदेतावान् एवंकामो ह्यसाविति ।
इदं तु सिद्ध्यत्येतस्मादिति तस्य न गोचरः ।। 282. ફલપ્રવકત્વવાદી- લોકમાં તો જેની કામના કરવામાં આવે છે તેનું (=કામ્યમાનનું) સાપણું દેખાય છે, જેમકે “આરોગ્યની કામનાવાળો (=આરોગ્યકામ) હરડે ખાય'. તેથી વેદમાં પણ “સ્વર્ગની કામનાવાળા (સ્વર્ગકામ) યજે’ એમાં સ્વર્ગનું સાધ્યપણું છે એમ કહીએ છીએ
નિયોગવાયાવાદી- હે સાજન ! આપ આયુષ્માને લેકમાં પણ આને (કામ્યમાનના સાધ્યત્વને) કેવી રીતે જાણયું? નિયોજ્યનું પ્રતિપાદન કરતા પદનું (દા.ત. “આરોગ્યકામ’ પદનું) વાચ્ય શું છે તેની પર્યાચના દ્વારા કે વિધિવ્યાપારની પરીક્ષા દ્વારા ? પદને અર્થે તે આટલે જ છે કે “આવી કામનાવાળો આ છે. સાધ્યત્વની સિદ્ધિ તે એનાથી (=વિધિવ્યાપારથી) થાય છે. સાધ્યત્વ પદનો વિષય (=વાય નથી. 283. વિશેષ માવાયુમન ! સાપુ ગુ .
भाटै: किमपराद्धं ते नित्येऽपि फलवादिभिः ।। अधिकार्यनुपादेयविशेषणविशेषितः । जीवन् वा स्वर्गकामो वा समानः काम्यनित्ययोः ।। विधिवीर्यप्रभावस्तु द्वयोरपि तथाविधः ।
सप्रत्ययप्रेरकतां विधिर्नोपैति निष्फलः ।। 283, લકવતંકવવાદી–- જે આ (સાધ્યત્વને જણાવવું એ વિધિને સ્વભાવ હોય તે હે આયુષ્મન ! તમે બરાબર સમજ્યા. તો પછી નિત્યમાં (=નિત્ય કર્મોમાં પણ [પ્રત્યવાયપરિહારરૂપ ફળ છે એમ માનનારા ભાદો એ તમારે શું અપરાધ કર્યો ?
કામ્ય કમ અને નિત્ય કર્મ બંનેને અધિકારી એ અર્થમાં સમાન છે કે તે અનુપાદેય ( :અસાધ્ય સિદ્ધ વિશેષણથી વિશેષિત છે. નિત્ય કર્મના અધિકારીના વિશેષણ તરીકે જીવતો” છે અને કામ્ય કર્મના અધિકારીના વિશેષણ તરીકે “સ્વર્ગની ઇચ્છાવાળો' છે. જીવન અને ઇચ્છી બંને સિદ્ધ છે, સાધ્ય નથી. કામ્ય કર્મ અને નિત્ય કર્મ બંનેના અધિકારીઓ ઉપર વિધિના વીર્યને પ્રભાવ સમાન છે. ફળરહિત વિધિ જ્ઞાનવાળાની પ્રેરતાએ પહોંચતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org